Nojoto: Largest Storytelling Platform

અધૂરી છે? તમારી સાથેની પહેલી એક મુલાકાત હજુ

      અધૂરી છે? તમારી સાથેની પહેલી એક મુલાકાત હજુ પણ અધૂરી છે,
લખાઇ નથી એ કહાણી પણ એક દિ' પૂરી જરૂર થવાની છે.

વાતો તો રોજ કરીએ જ છીએ પણ એ વાતો હજી અધૂરી છે,
મન મારું મોહી ગ્યું' તમારી એક હાસ્ય પર એની ક્યાં જરૂરી છે.

કોણ કહે છે કે આપણો સંબંધ ફક્ત ને ફક્ત મિત્રતાનો જ રહ્યો છે,
અરે એને કોઇ સમજાવો કે આંખોમાં પ્રેમ ને મનમાં માન પણ જરૂરી છે.

તમારી સાથેની પહેલી એક મુલાકાત હજુ પણ અધૂરી છે, લખાઇ નથી એ કહાણી પણ એક દિ' પૂરી જરૂર થવાની છે. વાતો તો રોજ કરીએ જ છીએ પણ એ વાતો હજી અધૂરી છે, મન મારું મોહી ગ્યું' તમારી એક હાસ્ય પર એની ક્યાં જરૂરી છે. કોણ કહે છે કે આપણો સંબંધ ફક્ત ને ફક્ત મિત્રતાનો જ રહ્યો છે, અરે એને કોઇ સમજાવો કે આંખોમાં પ્રેમ ને મનમાં માન પણ જરૂરી છે. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતીyqmotabhai #અધૂરા_સ્વપ્નો #અધૂરી_વાત