Nojoto: Largest Storytelling Platform

Best અધૂરા_સ્વપ્નો Shayari, Status, Quotes, Stories

Find the Best અધૂરા_સ્વપ્નો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 4 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#અધૂરા_સ્વપ્નો #અધુરી #વાતો #જીવનડાયરી #વિસામો

read more

purvi Shah

સુપ્રભાત!! આજે #અધૂરા_સ્વપ્નો વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
અધૂરા સ્વપ્નો સાથે જીવી લીધું ઘણું,
ઈચ્છાઓ ને મારી ને રહી લીધું ઘણું.
વીત્યું જીવન દરેક ની પરવા કરવામાં...
પોતાની ખુશીઓ ને વેચી લીધું ઘણું.
 સુપ્રભાત!!
આજે #અધૂરા_સ્વપ્નો વાપરો અને કોલેબ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

mummy_s_prince

તમારી સાથેની પહેલી એક મુલાકાત હજુ પણ અધૂરી છે, લખાઇ નથી એ કહાણી પણ એક દિ' પૂરી જરૂર થવાની છે. વાતો તો રોજ કરીએ જ છીએ પણ એ વાતો હજી અધૂરી છે, મન મારું મોહી ગ્યું' તમારી એક હાસ્ય પર એની ક્યાં જરૂરી છે. કોણ કહે છે કે આપણો સંબંધ ફક્ત ને ફક્ત મિત્રતાનો જ રહ્યો છે, અરે એને કોઇ સમજાવો કે આંખોમાં પ્રેમ ને મનમાં માન પણ જરૂરી છે. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતીyqmotabhai #અધૂરા_સ્વપ્નો #અધૂરી_વાત

read more
      અધૂરી છે? તમારી સાથેની પહેલી એક મુલાકાત હજુ પણ અધૂરી છે,
લખાઇ નથી એ કહાણી પણ એક દિ' પૂરી જરૂર થવાની છે.

વાતો તો રોજ કરીએ જ છીએ પણ એ વાતો હજી અધૂરી છે,
મન મારું મોહી ગ્યું' તમારી એક હાસ્ય પર એની ક્યાં જરૂરી છે.

કોણ કહે છે કે આપણો સંબંધ ફક્ત ને ફક્ત મિત્રતાનો જ રહ્યો છે,
અરે એને કોઇ સમજાવો કે આંખોમાં પ્રેમ ને મનમાં માન પણ જરૂરી છે.

Dikshit Chopra

સુપ્રભાત!! આજે #અધૂરા_સ્વપ્નો વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #rishwrites #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
નીંદ પણ ઉડાવે
અને સુકુન પણ ઉડાવે
પણ સૌથી વધારે
હાર જણાવે. સુપ્રભાત!!
આજે #અધૂરા_સ્વપ્નો વાપરો અને કોલેબ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #yqgujarati #gujaratiquotes #RishWrites #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile