Find the Latest Status about vapi gujarat from top creators only on Nojoto App. Also find trending photos & videos about, vapi gujarat.
Aftab Aftab Shakh
Dropped pin Near Anukul Society, Imran Nagar, Vapi, Gujarat 396191 https://maps.app.goo.gl/tyDetQiC2Xz5QhBD9
read moreVishwarup Kashyap
mac_d gunjan vapi... #mac_d #vapi #friends #friends #friendshipgoals
mac_d gunjan vapi... #mac_d #vapi #friends #friends #friendshipGoals #nojotophoto
read moreJitendra Prasad
Sab kuch le gaya 2021 ab Kya u mid kare 2022 se ©Jitendra Prasad Jitu bhai vapi
Jitu bhai vapi #शायरी
read moreJAGRUTI TANNA
ઈતિહાસમાં અમર નામ છે, ગુજરાત. ભાવિમાં પ્રસિદ્ધનું દાવેદાર છે, ગુજરાત. શૌર્ય, કિર્તી ને યશની ખાણ છે,ગુજરાત. એક આગવી ઓળખાણ છે, ગુજરાત. વિવિધતામાં એકતાની ભાંત છે, ગુજરાત. ભારતની આન બાન ને શાન છે, ગુજરાત. સંસ્કૃતિ ને પરંપરાનો સાથ છે, ગુજરાત. ને આધુનિકતાનો સ્વીકાર છે, ગુજરાત. ખમીર અને ગૌરવનું સ્થાન છે, ગુજરાત. સમૃદ્ધિ ને વિકાસનો અવાજ છે, ગુજરાત. સંતો, વીરો, કલાકારોનું ગામ છે, ગુજરાત. ધર્મ, કર્મ, જ્ઞાન, કલાનો સાર છે, ગુજરાત. અનેક પરચાઓનું પ્રમાણ છે, ગુજરાત. અનેક યશ ગાથાઓનું ગવાહ છે, ગુજરાત. વાનગી ને લાગણીનો રસથાળ છે, ગુજરાત. અતિથિને મીઠો આવકાર છે, ગુજરાત. ભારત માતાનું સંતાન છે, ગુજરાત. દરેક ભારતવાસીનું માન છે, ગુજરાત. હ્રદયમાં અંકિત આકાર છે, ગુજરાત. દેશનો મહત્વનો આધાર છે, ગુજરાત. દરેક ગુજરાતીની જાન છે, ગુજરાત. દરેક ગુજરાતીનું સ્વમાન છે, ગુજરાત.✍🏻જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #gujarat
Nirav Rajani "શાદ"
જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદા મહેકે ગુજરાત , ડાળ ડાળ પર વનની અહર્નિશ ચહેકે ગુજરાત . નર્મદ ને નરસિંહનું તો છે આ કલાપી નું ગુજરાત , કાવ્યરસ માં સદા બહેકે ગુજરાત. સરદાર ને ગાંધી નું તો છે આ મોદીનું ગુજરાત, બલિદાનના રંગ કેસરિયે સદા દહેકે ગુજરાત. નોરતામાં જો કેવું ગરબે ઘૂમે ગુજરાત, માં અંબેના નારા થી જો લહેકે ગુજરાત . જય શ્રી કૃષ્ણ થી શરૂઆત કરતું મારું ગુજરાત, પરોઢિયે ડાકોર ને દ્વારકા માં ગહેકે ગુજરાત . નીરવ રાજાણી "શાદ" + યોગી ઠક્કર "પલ" #gujarat