Nojoto: Largest Storytelling Platform

New gujju rang shayri 0 Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujju rang shayri 0 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujju rang shayri 0.

Stories related to gujju rang shayri 0

    LatestPopularVideo

Urvashi vyas

હોળી માં મને રંગો ની જરૂર જ ક્યાં છે,


તારો ખાલી એક મેસેજ જ મને રંગી દે છે.
----વિતેલ✍️💔 #gujju #holi #happyholi #nojoto #heart #love #shayri #lines #rang

D ARTIST

 #shayri #gujarati #gujju

mr_._hank

Shail Mehta

પુસ્તકો હારી ને ટેબલ ના ખૂણા માં પડયા છે,
આંગળીઓ બધી મોબાઇલે જીતી લીધી છે

©Shail Mehta #shayri 
#gujjushayri 
#gujju

Akash Gohel

🙌😇 #shayri #gujju

read more
ખુલ્લા પુસ્તક જેવું,  ફક્ત એ લોકો માટે બનવું,
જેને એ વાંચતા આવડતું હોય.. 🙌😇 #Shayri #Gujju

Manoj Prajapati Mann

" એક તસ્વીર બનાવી છે મેં મારા જીવન ની, 

થોડી લાગણી, પ્રેમ ને આંખો માં સપનાઓ ના ઉપવન ની, 

એક તસ્વીર બનાવી છે મેં મારા જીવન ની 

હસતા મારા હોઠો ની કબૂલાત મેં અહીં કરી છે, ઉમ્મીદો ને ભરી ને બંધ મુઠ્ઠી મેં કરી છે 

જગ્યા રાખી છે ખાલી ગાલ પર એના છુવન ની, 

એક તસ્વીર બનાવી છે મેં મારા જીવન ની !!"

©Manoj Prajapati Mann love shayri #love #manojprajapatimann #shayri #gujju

Rishi Shah

जब से तूने मुजको छोड़ा हे
तबसे बस मैने चाई ओर कलम को थामा हे 🙌🏻 🖤 😇 #blackheaven #loveyourself #love #gujju #shayri

soham_rabari_

Dev Patel

anlho ke parde #gujju #shayri #શાયરી

read more

Shalini Shalu

shayri ke rang #Shayari

read more
loader
Home
Explore
Events
Notification
Profile