Nojoto: Largest Storytelling Platform

New 'ગુજરાત परिचय' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'ગુજરાત परिचय' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'ગુજરાત परिचय'.

    PopularLatestVideo

Hitesh Gorada

ગુજરાત #પ્રેમ

read more
mute video

KALPESH SANGHVI

ગુજરાત

read more
રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો 
વઢવાણ સીટી ગુજરાત

Jayshree Shiyalwala

#ગુજરાત#

read more
પમરાટ પુષ્પનો
ને મહેક ગુજરાતની
ને..સદાય મ્હેકે ગુજ્જુઓ..
     જય...જય...ગરવી ગુજરાત #ગુજરાત#

Piyush Baldaniya

ગુજરાત

read more
mute video

Jay Piprotar

ગુજરાત

read more
# ગુજરાત #

અમેરીકા જોયું, ઓસ્ટ્રેલિયા જોયું ન જોયું બીજું ગુજરાત, 
આવી ધરતી, આવા લોકો ન જોયા ક્યાં ય પરદેશ.. 

રાખડી નો જ્યાં મોલ નથી ને ભાઈ બેન નો પ્રેમ નથી,
જાહલ ની ચીઠી વાંચે રા નવઘન એવું છે ગુજરાત..

પીઝા બર્ગર ને બિયર બાટલી આના ઉપર આખો દેશ, 
ઓરો - રોટલો, કઢી - ખીચડી ચાખે છે ગુજરાત.. 

ભાઈ ભાઈ ને ભાવ નથી ને સમય આયા બોવ ઓછો છે, 
ગામ કાજે પાળિયા ને મેંમાંનો માટે માથા આ મારું ગુજરાત.. 

લગન ની કોઈ પ્રથા નથી ને ડાઇવોર્સ સામાન્ય વાત છે, 
વાટ નીરખતી, ટોડલે ઉભી ગુજરાતણ એવું છે ગુજરાત.. 

માં બાપ ની ત્યાં કીમત નથી છોકરા પોલીસ બોલાવે છે, 
માં નું વેલણું, બાપા ની લાકડી એ મારું ગુજરાત.. 

પૈસા ની જ્યાં કિમત છે અને ઈજ્જત કઈ માયને નથી, 
માન, મર્યાદા ને મોભો જેની પહેચાન આ અમારું ગુજરાત.. 

                                                           ~  Jay piprotar ગુજરાત

Anil Agrahari

mute video

Meniya Dinesh

મારૂ ગુજરાત #कॉमेडी

read more
mute video

pravin Rana

ગુજરાત . વાપી #શાયરી

read more
mute video

MEDIA WAALE

સાવધાન ગુજરાત

read more
mute video

Tr Mukesh V. Valiya I

મારુ ગુજરાત

read more
જ્યારે પોતાના દોષો દેખાવા લાગે ત્યારે સમજવું કે હવે પ્રગતિની શરૂઆત થઇ ગઇ છે. મારુ ગુજરાત
loader
Home
Explore
Events
Notification
Profile