Find the Latest Status about gujarati sad shayari in gujarati font from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati sad shayari in gujarati font.
Rathod Alpesh Official
એક બાજુનો સફર મન્ઝિલથી પણ ખૂબજ સુંદર છે એક તરફી ચાહત મને એ પણ યાદ જરૂર છે કોય કઇ રીતે સમજે એ એવા જખમ ભરેલા પ્રેમને જેની ચાહતમાં એક એવા ખાસ વ્યક્તિ સંસાર છે એક જીવે છે મનનું જીવડુ જીવનમાં હવે મારું બસ દિલને મારા ચેન એક તારી ખુશીની ખાતર છે કિન્તુ કોણ જાણે છે અનંત મારી ભાવનાવો વિશે જેણે આજે પણ "અલ્પેશ" દિલમાં સમાવીને ઝીકર કરે છે #gujarati #Shayari #SAD #poetry #alone
Dhaval Limbani
જીન્દગી ના તમામ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અથવા તો સમજાઈ જશે. પણ એક માણસ જ એવો છે, જેના ના તો પ્રોબ્લેમ સોલ્વ થશે ના તો માણસ ને સમજી શકાશે.. @dhaval_limbani_official #depression #dhavallimbani #SAD #Love #gujarati #Shayari
#depression #dhavallimbani #SAD #Love #gujarati #Shayari
read moreDear Dhruv
ઈચ્છા હોય તો આવજે, બહુ તાણ નહિ કરું મારી મનોદશા ની પણ તને જાણ નહિ કરું ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું આ શહેર તારી ગલીમાં આવીને ક્યારેય રમખાણ નહિં કરું ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ ઈશ્વરને કગરી-કગરી, જાજું રોકાણ નહિ કરું જે છે દિવાલ, તારા તરફ થી એ તું જ તોડજે તલભાર પણ મારી બાજુથી ભંગાણ નહિ કરું કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ પુસ્તકમાં છાપી ને પ્રેમનું વેચાણ નહિ કરું ©Dear Dhruv #nojoto #Dard #Dard_e_dil #SAD #Shayari #gujarati #findyourself
nojoto Dard Dard_e_dil SAD Shayari gujarati findyourself
read moreચાલો ને એક વાત કરીએ
..................... ©ચાલો ને એક વાત કરીએ #SAD #gujarati
Pritesh Vadgama
આ તો ચહેરો જોઈ સત્ય પારખી લેવાની આવડત છે, એટલે રહી ગયા અમે, નહીં તો તમારા શબ્દો એ કેટલાને છેતર્યા છે. #gujarati #shayari
gujarati shayari
read more