Find the Latest Status about zaverchand meghani gujarati kavita from top creators only on Nojoto App. Also find trending photos & videos about, zaverchand meghani gujarati kavita.
अज़नबी किताब
મારી ગુજરાત ની ગરીમા ને જાણનાર.... મારા ગુજરાત ને માનનાર... મારા ગુજરાત ની ગરીમા એ, મારા ગુજરાત ની મહિમા જાણનાર... નામ બોલતા ધરતી ને કંપાવે.. તેમના કાવ્યો આખી દુનિયા ને દ્રુજાવે.... એ બીજું કોઈ નઈ, છે મારા ભારત ના રાષ્ટ્રીય શાયર.... ઝવેરચંદ મેઘાણી જેનું નામ. Zaverchand meghani🙏🙏🙏
Zaverchand meghani🙏🙏🙏
read moresam90
તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; આ નાનો, આ મોટો – એવો મૂરખ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ; તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો ! ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ? મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. ----Premshankar bhatt ©sam90 #kavita #gujarati #diary
Jinu Adaliya
sam90
આ મોબાઈલની રીંગ મા ઘોંઘાટ બહુ છે, સોશિયલ મીડિયાની ભીડ બહુ છે, ક્યાક પડી ગયો છુ એકલો આ ભીડ મા, ખાલી ઓટલો પણ કહે છે "સાંત થાઈજા વહલા, મારી પસે જગ્યાર પણ બહુ છે".... ©sam90 #gujarati #kavita #sameep #lonely
Vijay Gohel Saahil
આપણી સમજદારી નાં ઉંબરે આવી ને રોકાઈ ગયેલ વાર્તા, ક્યાંક જમા હતી..... હવે એ વાત થઈ ગઈ હશે વિજય ગોહેલ સાહિલ ©Vijay Gohel Saahil #poem #gujarati #kavita #kavya
Duriya Bloch
Kaik vadhare padati Hoshiyari ni hu saja bhogvu chhu. Ha joile khuda hu tara jagat ma Kevi maja bhogvu chhu? Karu jo kashu to Karmo nade chhe. Na karvani salah mane raste jade chhe. #Gujarati #poem #Gujarat #kavita