Nojoto: Largest Storytelling Platform

New etv gujarati live Quotes, Status, Photo, Video

Find the Latest Status about etv gujarati live from top creators only on Nojoto App. Also find trending photos & videos about, etv gujarati live.

Stories related to etv gujarati live

    LatestPopularVideo

Vishal

Zarna dayma

hirpara amit

મારા શબ્દોને જ્યાં કવિતામાં હુંફ રૂપી જતન મળ્યું,
લાગણીઓને જાણે કે ત્યાં જ પ્રેમરૂપી વતન મળ્યું.  #life #live #love #yqmotabhai #yqbaba #yqgujarati #gujarati #prem

Zarna dayma

Beauty Life Live story Poetry gujarati poem

read more
આજે  ફરી  લખવાનું  મન  થયું,
ફૂલ  બની  ખીલવાનું  મન  થયું.

મુસાફિર બની  ચાલવાનું મન થયું,
ખુલ્લા ગગનમાં વિહરવાનું મન થયું.

દીપ બની અજવાસ ફેલાવાનું મન થયું,
રાત્રીમાં તારા બની ટમટમવાનું મન થયું.

ઠંડા પવનની લહેરોમાં લહેરાવાનું મન થયું,
જોયેલા સપનાને હકીકત કરવાનું મન થયું.

ભીની આંખોમાં સ્મૃતિ ઝંઝોળવાનું મન થયું.
તારી આંખોનું તેજ બની ચમકવાનું મન થયું!

- ઝરણા દાયમા✍️ #Beauty #Nojoto #Life #Live #story #Poetry #gujarati #poem

gujrati men

Hiten Rathod

આ ઠંડીની ઋતુમાં ભિંજવે તું,
અને પાછી પૂછે છે કે ,
એટલા ભીના કેમ છો તમે..! 🌸

                            - હિતેન રાઠોડ #gujarati #gujarati

Edet_by_sk_khachar

Gujarati sayre #gujarati #विचार

read more

Mix Moj

Gujarati stetas #gujarati #stetas #सस्पेंस

read more

Mi2 Comedy

gujarati comedy video #gujarati #કોમેડી

read more

Mi2 Comedy

gujarati comedy video #gujarati #કોમેડી

read more
loader
Home
Explore
Events
Notification
Profile