Find the Latest Status about bindu namavali from top creators only on Nojoto App. Also find trending photos & videos about, bindu namavali.
Bindu Harshad Dalwadi
દિકરી આવી જાણે, પત્થર જણ્યો; આવકાર ના' ટાણે,પત્થર જણ્યો. એક ભાઈ વચ્ચેની તું સાતમી બહેન; બોલે ટાણે કટાણે, પત્થર જણ્યો. કેવાં કેવાં મારે છે, મહેણા ટોણાં; કડવા કટાક્ષ બાણે,પત્થર જણ્યો નફરત ઉપેક્ષા ને પ્રેમથી તો જોજન દૂર; જમવાના ભાણે, પત્થર જણ્યો. દિકરી છે દુધ પીતી કરો,સૌ કહે; ક્યાં! દિકરી અટાણે ! પત્થર જણ્યો. દિકરાની ઈચ્છા ઠાંસી મનોમન ; જાણે અનજાણે,પત્થર જણ્યો ના ખુશ માત-પિતા દિકરી અવતરણે લખાય દિકરી લખાણે !પત્થર જણ્યોવ ©Bindu Harshad Dalwadi #ગઝલ #દિકરી #nojato #Bindu