Nojoto: Largest Storytelling Platform

New gujarati love story shayari Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati love story shayari from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

PMVALA

સમજતો રહ્યો #gujarati #Shayari #Love #BreakUp #story #pmvala #શાયરી

read more
જ્યારે મારી સામે એ આવેને ત્યારે હસીને સામે જુએ,
અને હું એની પસંદ છું, એવું સમજતો રહ્યો.

ખબર હતી દુર સુધી કાંઈ સંબંધ નથી,
તોય પોતાના સમજતો રહ્યો.

'એક દિવસ તને રડાવીને ચાલી જઈશ' એવું હંમેશા કેહતી રહેતી,
અને હું એની વાતને મજાક સમજતો રહ્યો

-PMVALA સમજતો રહ્યો #gujarati #shayari #love #breakup #story #pmvala

Arbaj sandhi

Gujarati shayari shayari love #शायरी

read more
 Gujarati shayari
shayari
love

Girish Makwana

shayari love gujarati

read more
પંખી એક બેઠું ઝાડ ની ડાળીએ,
ડાળી  પણ  પ્રેમ  માં  ઝૂકી  ગઈ.
                    -ગીરીશ મકવાણા #shayari
#love
#gujarati

Murid-e-Ishq

એેને ભુલવાની કોશિશમાં વર્ષ વિતાવ્યા પછી...

વિવશતા સમજાણી!,

એનાથી જોડાયેલી યાદોમા એક વર્ષ ઉમેરાયા પછી... #love
#gujarati
#shayari

Mix Moj

love Gujarati stetas story.... #gujarati Love #TikTok #istagramsardegna #stetas #शायरी

read more

Manoj Prajapati Mann

shayari Gujarati love

read more
" રક્ત બની ને સમાઈ જાઉં છે , 
માનવતા ની રગ રગ માં, 
કે ક્યારેક તો અસર થશે , 
મારા વિચારો ની માણસ તારા મગજ માં "
-મન #shayari #Gujarati #love

Pritesh Parmar

Gujarati shayri love 💕shayari #gujarati Love #shayri #શાયરી

read more

Zarna dayma

બનીએ..

હું છું સવાર ને તું એક રાત,
બંને મળી સાંજ બનીએ..

હું છું દીપક ને તું એક જ્યોત,
બંને મળી પ્રકાશ બનીએ..

હું છું કલમ ને તું એક કાગળ,
બંને મળી ઇતિહાસ બનીએ..

હું છું કાયા ને તું એક આત્મ,
બંને મળી એકજીવ બનીએ..

હું છું સુર ને તું એક તાલ,
બંને મળી સરગમ બનીએ..

હું છું ભોમ ને તું એક ગગન,
બંને મળી સૃષ્ટિ બનીએ...!

- ઝરણા દાયમા ✍️ #Love #Nojoto #story #gujarati #Poetry

Manoj Prajapati Mann

Umeshbarot love Gujarati shayari

read more
" ભર્યો છે સાગર આખો 
સુર, તાલ અને સંગીત નો,
જીવન માં શેની હોય હવે ખોટ 
પ્રેમ મળે ચાહકો નો, 
હસતો ચહેરો 
ઉમેશ બારોટ "

©Manoj Prajapati Mann #Umeshbarot #love #Gujarati #shayari

Riyansh

કોઈ મંજિલ નો હું મુસાફર નથી
અંતે તો મારે રાખ થવાનું છે,
બવ મોહ માયા ના શોખીન રહ્યા ,
અંતે બધું અહીંયા જ રહેવાનું છે.

©Riyansh #jindgi #Love #story #SAD #poem #gujarati #story 

#standout
loader
Home
Explore
Events
Notification
Profile