Find the Latest Status about gujarat samachar epaper today in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarat samachar epaper today in gujarati.
HIRAK
જો ફુલ ની ચાહત રાખતા હોય તો એ હીર, કાંટાની સંગત સ્વીકાર કરવું જ પડે... - હિરક ©HIRAK #gujarati #gujarat
Hitesh Rangi
સાહેબ... ઇતિહાસ સાક્ષી છે..કે વેચાણ વગર કોઇ અમીર બન્યું નથી.. ©Hitesh Rangi #gujarati #gujarat #Business
Duriya Bloch
Kaik vadhare padati Hoshiyari ni hu saja bhogvu chhu. Ha joile khuda hu tara jagat ma Kevi maja bhogvu chhu? Karu jo kashu to Karmo nade chhe. Na karvani salah mane raste jade chhe. #Gujarati #poem #Gujarat #kavita
denger sayar
તે માગ્યું એ તને મળી ગયું મેં માગ્યું એ મને ના મળું કેમ આવો ભેદ ભાવ કર્યો તારો ને મારો ઈશ્વર તો એક છે ©denger sayar #gujarati #gujarat #nojato #Travelstories
#gujarati #gujarat #nojato #Travelstories #શાયરી
read moreMG official
"વિશ્વમાં ગુજરાતના લોકો જેટલા પ્રસિદ્ધ છે, તેટલા જ પ્રસિદ્ધ ગુજરાતીઓના ગરબા પણ છે" "ગર્વથી કહો હું ગુજરાતી" "નવરાત્રીની સર્વે ગુજરાતીઓ તેમજ સર્વે ગરબા પ્રેમની લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ" ©Mojilo Gujarati 1247 official #navaratri #garba #gujarati #gujarat
#navaratri #garba #gujarati #gujarat #Society
read moreRajendrasinh Padhiyar
ભૂલ કરી હોય તો કબૂલી લેવું સારુ કારણ કે ભુલ ને ગમે તેટલી ફેરવો એ સત્ય સામે નહિ ટકી શકે... ©Rajendrasinh Padhiyar #gujarati #Shaayari #gujarat #Love