Nojoto: Largest Storytelling Platform

New dalwadi & associates Quotes, Status, Photo, Video

Find the Latest Status about dalwadi & associates from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dalwadi & associates.

    LatestPopularVideo

Sahil Vaghela

Kanubhai Dalwadi #કવિતા

read more

shabdsarjak

Kanubhai Dalwadi

read more
લોકો shabd sarjak Kanubhai Dalwadi

Bhupendrasinh Rana(jagat)

#fraindship Indu Kanubhai Dalwadi RUSS mr.writer Bindu Harshad Dalwadi

read more
તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... ક્યા સુધી આ શ્વાસ?  શ્વાસ ની સાથે અથડાશે, 
ક્યા સુધી આ મન? બીજા કોઈ મા પોરવાશે, 
ક્યા સુધી આ કાળજુ? બીજા ના હાથે વેતરાશે, 
કયા સુધી આ રાણ? માન વગર ભૂમિ પર રજડશે, 
મોક્ષ નો માર્ગ પણ હશે આરામદાયક, 
જયારે આ "જગત"ને મિત્રો રૂપી કાશી મળશે.. 

-"જગત" #fraindship  Indu Kanubhai Dalwadi RUSS mr.writer  Bindu Harshad Dalwadi

Bholu ZunZa

Bindu Harshad Dalwadi

read more
I thought વરસો પછી પણ એક તારી જ પ્યાસ છે,
 એકમાત્ર તું ને તું જ મારો શ્વાસ છે !!

Bholu Zunza...✍🏻 Bindu Harshad Dalwadi

Bholu ZunZa

Bindu Harshad Dalwadi

read more
 Bindu Harshad Dalwadi

Bholu ZunZa

Bindu Harshad Dalwadi #શાયરી

read more
આંસુ ને પણ કોઈક ની આંખ માંથી નીકળવું પડે છે,
એક ખારું ઝરણું બની ને વહેવું પડે છે,
કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુઓ,
કોઈ ની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે.
Bholu Zunza Bindu Harshad Dalwadi

Bhuneshwari Lathiya

K V Dalwadi

read more

યોગેશ. ન. પટેલ

#મહેરબાની Kanubhai Dalwadi #શાયરી

read more
મુજ પર , 

મહેરબાન છે મારી માતૃ જેણે મને જણ્યો. 

મહેબાન છે એ પિતૃ જેણે મને ઉછેર્યો, 

મહેરબાન છે મારી પત્ની જેણે મને માણ્યો 

મહેરબાન છે મારો પુત્ર જેણે મોટો પાઠ ભજવ્યો, 

અંતે, 

મહેબાન છે મારી માતૃભૂમિ જેણે મને ટકાવ્યો #મહેરબાની  Kanubhai Dalwadi

યોગેશ. ન. પટેલ

#સોદો # Kanubhai Dalwadi

read more
સોદો વેદનાઓ ના વાવેતર ના હોય સાહેબ.

એ તો માત્ર કડવાં સોદાઓ થી જ ઉપજે. #સોદો # Kanubhai Dalwadi

Bhupendrasinh Rana(jagat)

#artoflove Divya Joshi RUSS Kanubhai Dalwadi Bindu Harshad Dalwadi mr.writer #nojotophoto

read more
 #artoflove Divya Joshi RUSS Kanubhai Dalwadi Bindu Harshad Dalwadi mr.writer
loader
Home
Explore
Events
Notification
Profile