Find the Latest Status about poem on gandhiji in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, poem on gandhiji in gujarati.
Renuka Dehankar
Poem on Rahul Gandhiji #poem #poet #writer #gazal #shayari #hindipost #post
sam90
Dil ma hatu ae badhu kahi gayo, nazro zuki aemni ,mane jawab mli gayo, vaat hati raday aetlej, sabdo ni jagyare aakho thi jawab mali gayo. #gujarati poem#poem
#gujarati poempoem
read moreChintan Shastri
ઘેલછા હતી નામ ની બદનામ થઈ ગયા, કામના પોતીકા સાથની, અપવાદ થઈ ગયા. ખોલ્યું હૈયું નિઃસ્વાર્થ ને મેલા ઘાણ થઈ ગયા. મતલબ ના વેપારમાં, નાહકના બેકોડી ના કાટમાળ થયી ગયા. ઘેલછા હતી નામ ની બદનામ થઈ ગયા, -પથિક ©Chintan Shastri my new gujarati poem #shabdbindu #poem #gujarati
my new gujarati poem #shabdbindu #poem #gujarati
read moreChintan Shastri
બળિયું હૈયું ને ધુમાડો થઈ ગયું. ચિંતા માં તારી ચિતા ને હવાલે થઈ ગયું તે જોયું નઈ ને મો ચઢાવ્યું. તારા સગડ ના જાણી ઘણું દુભાયુ ને આંસુએ ભીંજાઈ ને શાંત અશાંત થઈ ગયું. - પથિક ©Chintan Shastri gujarati poem
gujarati poem
read moreવિપુલ "અજનબી"
મજા શેમાં છે ? ગમી તો તમને કોઈ પણ જાય પણ તમે કોઇને ગમતાં રહો મજા એમાં છે રોજ મળવાનું તો બધાને થાય પણ દુર રહીને સાથે રહેવું મજા એમાં છે સ્ટોરી અને વોલપેપર માં તો રહી જવાય પણ હંમેશા દિલ માં રહેવું મજા એમાં છે અંગ્રેજીમાં ટેક કેર સૌ કોઈ કહે પણ ગુજરાતી માં કોઈ સાચવજો કહે મજા એમાં છે પૈસા થી વ્યવહાર સૌ કરે પણ કોઇ લાગણીઓથી વ્યવહાર કરે મજા એમાં છે રડતું સૌ કોઈ ફરે આ જગ માં પણ તમને કોઈ હસાવી જાય મજા એમાં છે મળી જાય છે અજનબી થઈ ને કોઈ પણ તમે પોતાના થઈ જાઓ "વિપુલ" મજા એમાં છે ©વિપુલ "અજનબી" #togetherforever #poem #gujarati
#togetherforever #poem #gujarati #કવિતા
read moreUmang Parmar
છલોછલ હતી આંખો જ્યારે છેલ્લી મુલાકાત હતી. પાપણ પડી તો નદી વહેશે એ વાતની ખાત્રી હતી. કોણ જાણે કેટલીય યાદો એ દરિયામાં તરતી હતી. પણ સામે છેડે પહોંચવાની કદાચ એને જલ્દી હતી. આ કિનારાની સુંદરતા હજી એને ક્યાં ખબર હતી. સાંજ પડતા જ્યાં સૂરજ સાથે ચંદ્રની હાજરી હતી. ખુશ હતી કે દૂર હતી એ સમજણ મારામાં ન હતી. જાણી ને પણ, બદલી શકાય તેવી પરિસ્થિતિ ન હતી. તેના જ નિર્ણયો પર એ નીરસ જિંદગી જીવતી હતી. તેના ગયા પછી બેરંગ જિંદગીની મને ભેટ મળી હતી. #poem #gujarati #ગુજરાતી
Girimalsinh Chavda Giri
સ્વપ્નની દુનિયા જોવી અશક્ય છે, એ પણ,ખરું કે આત્મબળથી બનાવી શક્ય છે. સંકલ્પોથી સ્વપ્ન શણગારવા અશક્ય છે, એ પણ,ખરું કે વિકલ્પોથી વિચારવું શક્ય છે. કસોટીઓ પારખવી અશક્ય છે, એ પણ, ખરું કે પરીક્ષાઓથી પાર કરવી શક્ય છે. પ્રેમને પ્રણય સુધી પામવો અશક્ય છે, એ પણ,ખરું કે પ્રેમથી પ્રેમને પામવો શક્ય છે. ધર્મ થી અધર્મ મિટાવો અશક્ય છે, એ પણ, ખરું કે એકતાના સત્યથી સાથે રહેવું શક્ય છે. સંઘર્ષોથી સફળતા ના શિખરો સર કરવા અશક્ય છે, એ પણ, ખરું કે પ્રેરણાના પંથથી પહોંચી જવું શક્ય છે. લેખક : ગીરીમાલ સિંહ ચાવડા #notojojo #gujarati #poem