Nojoto: Largest Storytelling Platform

New dard shayari gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about dard shayari gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Prem

દર્દ દિલ માં હતું ને
સજા આંખો ને મળતી,
ખુશીઓ બધે જ શોધતા
અને એ તું જ માં રળતી. #dard #khusiyon #yqmotabhai #gujarati #shayari #gujaratishayari

Dear Dhruv

nojoto Dard Dard_e_dil SAD Shayari gujarati findyourself

read more
ઈચ્છા હોય તો આવજે, બહુ તાણ નહિ કરું
મારી મનોદશા ની પણ તને જાણ નહિ કરું

ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું આ શહેર
તારી ગલીમાં આવીને ક્યારેય રમખાણ નહિં કરું

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કગરી-કગરી, જાજું રોકાણ નહિ કરું

જે છે દિવાલ, તારા તરફ થી એ તું જ તોડજે
તલભાર પણ મારી બાજુથી ભંગાણ નહિ કરું

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી ને પ્રેમનું વેચાણ નહિ કરું

©Dear Dhruv #nojoto #Dard #Dard_e_dil #SAD #Shayari #gujarati 

#findyourself

denger sayar

તું દર્દ તારું દિલમાં રાખ 
 હમદર્દ તારું અયાતારું કોઈ નથી
પાંપણ તારી કોરી રાખ
આંસુ લુચનાર અયા કોઈ નથી
                      દર્દ તારું દિલમાં રાખ 
હસીને તને બોલવતા હતા એ 
ત્યારે એનો કોઈ મતલબ હતો 
નજીક ભલે હતા તમે એના 
એના દિલ માં તમે  ક્યાં હતા 
                          દર્દ તારું દિલમાં રાખ

જિંદગી છે ત્યાં સુધી જખ્મો રેવાના 
દર્દ સેહવાની હવે આદત પડી જશે 
ઈશ્વર ને ગમ્યું એ મનજુર છે મને 
વિધાતાના ચોપડા હવે ફફોલવા ક્યાં
                               દર્દ તારું દિલમાં રાખ

જખ્મ દીધા છે એને તો મનમાં નથી
નથી હોતા ચહેરા ઓના રંગો સાચા 
મારે હવે ખોટા હમ દર્દ ની  જરૂર નથી
તૂટેલા દિલ માં હવે દર્દ મારું છુપાવૂં ક્યાં 
                               દર્દ તારું દિલમાં રાખ

©denger sayar #Dard #gujarati #gajal #
#Rose

Arbaj sandhi

Gujaratishayari #विचार

read more

Esha Doshi

# gujarati shayari

read more

Pritesh Vadgama

gujarati shayari

read more
આ તો ચહેરો જોઈ સત્ય પારખી લેવાની આવડત છે,
એટલે રહી ગયા અમે, 
નહીં તો તમારા શબ્દો એ કેટલાને છેતર્યા છે. #gujarati #shayari

Arbaj sandhi

Gujarati shayari #शायरी #nojotovideo

read more

Adhuri kahani

Arbaj sandhi

Gujarati shayari shayari love #शायरी

read more
 Gujarati shayari
shayari
love

Girish Makwana

shayari love gujarati

read more
પંખી એક બેઠું ઝાડ ની ડાળીએ,
ડાળી  પણ  પ્રેમ  માં  ઝૂકી  ગઈ.
                    -ગીરીશ મકવાણા #shayari
#love
#gujarati
loader
Home
Explore
Events
Notification
Profile