Find the Latest Status about tv9 gujarati live from top creators only on Nojoto App. Also find trending photos & videos about, tv9 gujarati live.
hirpara amit
મારા શબ્દોને જ્યાં કવિતામાં હુંફ રૂપી જતન મળ્યું, લાગણીઓને જાણે કે ત્યાં જ પ્રેમરૂપી વતન મળ્યું. #life #live #love #yqmotabhai #yqbaba #yqgujarati #gujarati #prem
life #Live love #yqmotabhai #yqbaba #yqgujarati #gujarati #Prem
read moreZarna dayma
આજે ફરી લખવાનું મન થયું, ફૂલ બની ખીલવાનું મન થયું. મુસાફિર બની ચાલવાનું મન થયું, ખુલ્લા ગગનમાં વિહરવાનું મન થયું. દીપ બની અજવાસ ફેલાવાનું મન થયું, રાત્રીમાં તારા બની ટમટમવાનું મન થયું. ઠંડા પવનની લહેરોમાં લહેરાવાનું મન થયું, જોયેલા સપનાને હકીકત કરવાનું મન થયું. ભીની આંખોમાં સ્મૃતિ ઝંઝોળવાનું મન થયું. તારી આંખોનું તેજ બની ચમકવાનું મન થયું! - ઝરણા દાયમા✍️ #Beauty #Nojoto #Life #Live #story #Poetry #gujarati #poem
Beauty Life Live story Poetry gujarati poem
read moregujrati men
Hiten Rathod
આ ઠંડીની ઋતુમાં ભિંજવે તું, અને પાછી પૂછે છે કે , એટલા ભીના કેમ છો તમે..! 🌸 - હિતેન રાઠોડ #gujarati #gujarati
రోజా
అందరిముందు నభ నతేష్ చీర జారిపోయింది,నభ నతేష్ ఏడ్చేసింది 🥲 nabha natesh cried infront of media,లైవ్ లో స్టేజి మీద గొడవపడ్డ ప్రియదర్శి నభా నటే #ప్రేమ
read more