Nojoto: Largest Storytelling Platform

New 'ગુજરાતી मराठी' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'ગુજરાતી मराठी' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'ગુજરાતી मराठी'.

    LatestPopularVideo

sam90

#alone #ગુજરાતી #gujaratiquotes

read more

Jk

मासिक पाळी मराठी कविता #मराठीकविता #JKpoetess

read more

sam90

#Thinking #ગુજરાતી #નોજોટોગુજરાતી #Poetry

read more

KOMAL JINJUVADIYA

#ગુજરાતી Queen# #શાયરી

read more
પોતાના પર વિશ્વાસ રાખો સાહેબ, કેમ કે દુનિયા  જ્ઞાન આપશે સાથ નહિ 💯

©KOMAL JINJUVADIYA #ગુજરાતી Queen#

Vaibhav Thakre

#ValentinesDay महिला दिन विशेष मराठी कविता #मराठीकविता

read more

Jayesh Sawant

sanjay kushekar

#LetMeDrowm शायरी मराठी #sanjaykushekar #चारुळी

read more

nisha Kharatshinde

माझी मराठी #Poetry

read more
माझी मराठी

अमृतात न्हाऊन ‌शृंगारली ती
लपेटून संस्कार माझी मराठी
इथे सळसळे रक्त धमन्यांमधूनी
मुखी नाम शिवबा तीच माझी मराठी
कधी काळजाला ‌कधी माणसाला
मना स्पर्शते  तीच माझी मराठी
इथे राहतो वाघ गर्भांतरी या
गर्जे म्हणूनी माझी मराठी

✍️काव्यनिश

©nisha Kharatshinde माझी मराठी

Thakor 45

ગુજરાતી love સ્ટોરી...... #શાયરી

read more
" તું કહે તો ખરી
તને પામવા ક્યો દરીયો પાર કરું
તું કહેતી હોય તો
સીધી તારા પપ્પાને વાત કરું"
💕🥀🌹

©Thakor 45 ગુજરાતી love સ્ટોરી......

Jaykishan Dani

માતૃભાષા ગુજરાતી #શાયરી

read more
માતૃભાષા દિવસે, 
આજની મારી આ રચના 
મારી માતૃભાષા ગુજરાતીને સમર્પિત કરુ છું....

....એ મારી માતૃભાષા ગુજરાતી.....

મારી લાગણીને વાચા આપી 
એ મારી માતૃભાષા ગુજરાતી
આપી ઓળખ અને જગા આપી
એ મારી માતૃભાષા ગુજરાતી

સંવેદના હ્ર્દયની લઈને ભટકતો રહ્યો  જ્યાં ત્યાં
મારી અનુભૂતિને દિશા આપી
એ મારી માતૃભાષા ગુજરાતી

મૌનને ગઝલ આપી અને શબ્દોને આપી કવિતા
જિંદગી રૂપી નાવને સરિતા આપી 
એ મારી માતૃભાષા ગુજરાતી

વિચારોના વૃદાવનમાં ફરતો રહ્યો ને ખુદને શોધતો રહ્યો
જાગતી આંખે જોયલા સ્વપ્નને ઊર્જા 
આપી એ મારી માતૃભાષા ગુજરાતી

જયકિશન દાણી
બોટાદ
૨૧-૦૨-૨૦૨૪

©Jaykishan Dani માતૃભાષા ગુજરાતી
loader
Home
Explore
Events
Notification
Profile