Find the Latest Status about dalwadi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dalwadi.
Bhupendrasinh Rana(jagat)
તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... ક્યા સુધી આ શ્વાસ? શ્વાસ ની સાથે અથડાશે, ક્યા સુધી આ મન? બીજા કોઈ મા પોરવાશે, ક્યા સુધી આ કાળજુ? બીજા ના હાથે વેતરાશે, કયા સુધી આ રાણ? માન વગર ભૂમિ પર રજડશે, મોક્ષ નો માર્ગ પણ હશે આરામદાયક, જયારે આ "જગત"ને મિત્રો રૂપી કાશી મળશે.. -"જગત" #fraindship Indu Kanubhai Dalwadi RUSS mr.writer Bindu Harshad Dalwadi
#fraindship Indu Kanubhai Dalwadi RUSS mr.writer Bindu Harshad Dalwadi
read moreBholu ZunZa
I thought વરસો પછી પણ એક તારી જ પ્યાસ છે, એકમાત્ર તું ને તું જ મારો શ્વાસ છે !! Bholu Zunza...✍🏻 Bindu Harshad Dalwadi
Bindu Harshad Dalwadi
read moreBholu ZunZa
આંસુ ને પણ કોઈક ની આંખ માંથી નીકળવું પડે છે, એક ખારું ઝરણું બની ને વહેવું પડે છે, કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુઓ, કોઈ ની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે. Bholu Zunza Bindu Harshad Dalwadi
Bindu Harshad Dalwadi #શાયરી
read moreયોગેશ. ન. પટેલ
મુજ પર , મહેરબાન છે મારી માતૃ જેણે મને જણ્યો. મહેબાન છે એ પિતૃ જેણે મને ઉછેર્યો, મહેરબાન છે મારી પત્ની જેણે મને માણ્યો મહેરબાન છે મારો પુત્ર જેણે મોટો પાઠ ભજવ્યો, અંતે, મહેબાન છે મારી માતૃભૂમિ જેણે મને ટકાવ્યો #મહેરબાની Kanubhai Dalwadi
#મહેરબાની Kanubhai Dalwadi #શાયરી
read moreયોગેશ. ન. પટેલ
સોદો વેદનાઓ ના વાવેતર ના હોય સાહેબ. એ તો માત્ર કડવાં સોદાઓ થી જ ઉપજે. #સોદો # Kanubhai Dalwadi
#સોદો # Kanubhai Dalwadi
read moreBhupendrasinh Rana(jagat)
#artoflove Divya Joshi RUSS Kanubhai Dalwadi Bindu Harshad Dalwadi mr.writer
#artoflove Divya Joshi RUSS Kanubhai Dalwadi Bindu Harshad Dalwadi mr.writer #nojotophoto
read more