Nojoto: Largest Storytelling Platform

New motabhai Quotes, Status, Photo, Video

Find the Latest Status about motabhai from top creators only on Nojoto App. Also find trending photos & videos about, motabhai.

    LatestPopularVideo

Gayatri Patel GP

 હું તને પ્રેમ કરું છું.વ્હાલા..કહેવું સહેલું છે.
પણ નિભાવવું મુશ્કેલ પડે છે સાબિત કરતા જિંદગી ટૂંકી પડે..
.................................................................... 
માફ કર કહેવું ને માફી માંગવી. બોલ સાથે જ મન ભાર બહુ પડેછે પરંતુ  વિશ્વાસ ઘટતો જાય છે સમય સાથે #truthqoute#hugujarati#motabhaiyq

Gayatri Patel GP

#writer#hugujarati#motabhaiyqloveshayari

read more
મારા જીવનમાં લાવી તું અનેંરું રૂપની ધારણા..
તું બનશે હવે મારા જીવનના પ્રેમની પ્રેરણા ...
તારાં પ્રકાશના આગમનથી થશે મારી સાધના..
પુસ્તક રૂપી જીવનથી રચાશે મારા  સ્વરૂપની આરાધના..
Part time writer
god gifetd believer 
value of life 7th October #writer#hugujarati#motabhaiyq#love#shayari

Gayatri Patel GP

4.5.22
જિંદગીના કામમાં અખાત્રીજનું મુહુર્ત રોજ આવે છે પણ ક્યારે કામ કરવું એ આપણા સ્વભાવ પર છે. #life #lessonsoflife #qouteoftheday #yqbabaquotes #yqdidi  #motabhaiquotes #gujjuquotes

vishal vashisth

#motabhai

read more
"मित्रों आज 8:00 बजे रात सब रेडी रहिएगा मैं अपने मोटा भाई का बात रखने वाला हूं" #motabhai

vaishaliba Vaghela

#મારી_ક્લિક YourQuote Motabhai

read more
...    . #મારી_ક્લિક 
YourQuote Motabhai

vaishaliba Vaghela

#મારી_ક્લિક YourQuote Motabhai

read more
.... #મારી_ક્લિક 
YourQuote Motabhai

Gayatri Patel GP

21.6 22
🙃🤫આ જિંદગી ઇમોજી જેવી છે હસતા ચહેરા મનથી ક્યારેય નથી હસતા બસ દુઃખને છુપાવે છે તેનું નામ છે જિંદગી જે મુખ પર છલકાતુ દર્દયહાસ્ય છે. #lifequotes #yourquote #motabhai

Gayatri Patel GP

જેની આંખમાં અમી.. તેને દુનિયા ગમી..
 જેની જીભ માં અમી..તેને દુનિયા નમી.. #writers#gujarativichar#motabhai

Vaghela Jateen

#રેવાદે #yqgujarati #yqmotabhai YourQuote Motabhai YourQuote Motabhai #ગુજરાતી #yqgujju #gazal #ગઝલ

read more
રેવા દે....

તારું તું રોજ કરે છે, મારું કરવાનું રેવા દે
સમય સંજોગે તું આમ ડોકાશિયું રેવા દે

ભલે પડ્યો છું હું, મને મારા હાલે રેવા દે
તું તમતારે વધ આગળ, મને એમ જ રેવા દે

શક્યતાઓ ઘણી છે,મને મારી સંભાવના માં રેવા દે
વિચારો ખાય છે  ઘૂમરી ક્યાંય, મને વિચારોમાં રેવા દે

નહિ જડે કોઈ સમાધાન તોય મને શંકા માં રેવા દે
બહુ કરે છે વિવાદિત તું , મને વિષાદો માં રેવા દે

તારું તું શાંતિ થી પતાવ મને ઉતાવળમાં રેવા દે
રડમસ અવાજે નહિ બોલું મને મારી મસ્તી માં રેવા દે #રેવાદે #yqgujarati   #yqmotabhai YourQuote Motabhai 
YourQuote Motabhai
#ગુજરાતી #yqgujju 
#gazal #ગઝલ

vaishaliba Vaghela

#મારી_ક્લિક #4vphotography YourQuote Motabhai

read more
...... #મારી_ક્લિક #4vphotography 
YourQuote Motabhai
loader
Home
Explore
Events
Notification
Profile