Nojoto: Largest Storytelling Platform

New best gujarati quotes life Quotes, Status, Photo, Video

Find the Latest Status about best gujarati quotes life from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Vaghela Jateen

#yqmotabhai #gujarati #Apeksha Best YQ Gujarati Quotes

read more
થોડી મન ની મુંઝવણો
થોડી બહારની ઉપાધિઓ
આ બધા વચ્ચે સંઘર્ષથી જીવાતું
પરંતુ 
અપેક્ષાઓ થી હણાતું
આ જીવન અપેક્ષાઓના દરિયામાં તણાતું #yqmotabhai  #gujarati #apeksha Best YQ Gujarati Quotes

Vaghela Jateen

#Deepthoughts #gujarati #gujaratiquotes #yqmotabhai #mothertongue life....Best YQ Gujarati Quotes #YourQuoteAndMine Collaborating w

read more
પૂજન તો ભગવાન નું હતું 
રૂપ કોઈનું જોઈ મોઢું બગાડવું 
એ પણ ઝળહળતું અપમાન જ ને
કણે કણ માં છે જે એને ક્યા છુપાવું.?? #deepthoughts #gujarati #gujaratiquotes #yqmotabhai #mothertongue #life....Best YQ Gujarati Quotes         #YourQuoteAndMine
Collaborating w

Vaghela Jateen

#yqdidi #yqbaba #yqgujarati Best YQ Gujarati Quotes #gujarati #poem #kavita

read more
જીવન ની એ પળ યાદ છે 
વીતેલી એ ક્ષણ યાદ છે

બોખા મુખમાંથી નીકળેલું એ સ્મિત યાદ છે
ઉમળકે ઉભરેલી એ અમી ભરેલી આંખ યાદ છે

ઘડીભર કરેલો એ 'સાદ' યાદ છે
'ખમ્મા મારા વીર' એ ખમકાર યાદ છે

ભૂખ્યા રહી અમને દીધેલું ભોજન એમનું યાદ છે
ભલે રહયું સૂકું ઉંબર એમનું યાદ છે

ભુલાશે નહિ ક્યારેય પણ આ યાદ
હૈંયેં થાય ભલે વારંવાર ફરિયાદ

હોંશે કરેલી એ ફરિયાદ યાદ છે
મારા બાજુના માજીની એ ખડકી યાદ છે #yqdidi #yqbaba  #yqgujarati 
Best YQ Gujarati Quotes 
#gujarati #poem #kavita

Vaghela Jateen

#yqbaba #yqgujarati #yqmotabhai Best YQ Gujarati Quotes

read more
સમય...

પલવારમાં બદલી જતો ચેહરો
થોડી મૂર્ખાઈ દેખાડી બનાવી જતો મૂર્ખ
લાગે છે , છે બધું હાથમાં પરંતુ
થોડીવાર માં બધું ચૂર થઇ જાય છે 
હોય છે ઘણું બધું સાથ માં 
પળવારમાં ચકનાચુર થઈ જાય છે
ઘણા બધા પોતાનાં દૂર થઈ જાય છે
ઘણા નીચે ઝુકવા વાળા સામા થઇ જાય છે 
આ સમય એ ઘડી છે 
જેમાં ખુદ થી જ નફરત થઇ જાય છે
ત્યારે જરૂર છે માત્ર એક ઉમ્મીદ
જે સમય જતાં મળી પણ જાય છે
અમુક વાર તો મોડું પણ થાય છે
ત્યાં સુધી બધું ઉલ્ટાય પણ જાય છે
પણ પાછા ફરવા કરતા
નવી રીતે જ પાછું ફરવુ કંઇક અંદાજ સાથે
આ પડકાર ને ઝીલવો છે
હવે તો ખુદ માટે જ લડવું છે
થોડું પડવું છે 
પણ ડગવું નથી , જયાં સુધી..'.જીત' #yqbaba #yqgujarati #yqmotabhai  Best YQ Gujarati Quotes

Shree_poetry

કુદરત તારા મહેલ આગળ,
 મારું નાનું એવું ઝૂંપડું છે 
તું મોતની બિસાત બિછાવે, ને હું જીતુ,
 એવું મારું ક્યાં ગજુ છે

-Shree #Gujarati #quotes #life #kudarat #kismat

Harshpatel472.0

कभी तो बिखर से जाते है
कभी सफल हो जाते है
 
आते है , जाते  है !!
सपने है ,टूट भी जाते है #quotes #hindi#harshpatel472
#life#gujarati

Vaghela Jateen

#yqbaba #yqmotabhai Best YQ Gujarati Quotes #prbhu #jivan

read more
કસોટી પાર ઉતારવા થતી હોય છે
નહિ કે થકવવા માટે 
પ્રભુ હંમેશા આગળ વધારવા મથતા હોય છે 
જ્યારે આપણા પગલાં પાછળ પડે એટલે આપણે હિમ્મત હારી જઈએ
પણ આપણે તો પ્રભુ નો વિશ્વાસ રાખવાનો છે એટલે 
આપણે પણ થાકવાનું નથી... #yqbaba #yqmotabhai  Best YQ Gujarati Quotes  #prbhu #jivan

PRVINKUMAR THAKKAR

best Gujarati comedian #Comedy

read more

Naresh Kanani

Gujarati best comedy #Comedy

read more

Kite Kul

best life Quotes #Motivational

read more
loader
Home
Explore
Events
Notification
Profile