Find the Latest Status about who is the richest man in the world 2021 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, who is the richest man in the world 2021.
Aarif Patel
સેકન્ડ ને બદલાતા પણ સેકન્ડ લાગે છે પણ માણસ ને બદલાતા તો સેકન્ડ ની સેકન્ડ પણ નથી લાગતી દુનિયા મા સૌથી ઝડપી બદલાતો કોઈ જીવ હોય તો એ માણસ છે ક્યાં સમય કેવો સ્વભાવ કેવો રંગ ધારણ કરીલે કોઈ ને ખબર હોતી નથી (બદલાવવા કરતા જેવા હતા. જેવા છો એવા મા જ મજા છે કારણ કે જે બદલાય છે તેં વ્યક્તિ હમેશા પછતાંય છે) આરીફ ટેટી... ©Aarif Patel The fastest changing clock in the world is man👍
The fastest changing clock in the world is man👍 #Life
read more