Nojoto: Largest Storytelling Platform

Best શબ્દો Shayari, Status, Quotes, Stories

Find the Best શબ્દો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 55 Followers
  • 90 Stories

Nik Katara

Dedicating a testimonial to Yq Teddy 🐻 #ગુજરાતી #શાયર #શબ્દો #દોસ્તી #yqteddy #Friend #YourQuoteAndMine Collaborating with Dr Jigar Daraji

read more
Thank you bhai and i am happy for you coz you write way better than me... Keep winning hearts ❤ Dedicating a testimonial to Yq Teddy 🐻

#ગુજરાતી #શાયર #શબ્દો #દોસ્તી
#yqteddy #friend #yourquoteandmine
Collaborating with Dr Jigar Daraji

Darshana

તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે. સુપ્રભાત!! આજે #શબ્દો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #YourQuoteAndMine #gujaratiquotes #yqgujarati

read more

બહું સાચવી ને વાપરવાની વસ્તુ એટલે શબ્દો...
બધા સાથે બધા શબ્દો ના વાપરી શકાય...
માણસે માણસે શબ્દોને લાગણીઓ બદલાતી રહેવાની,
અર્થના અનર્થ, અને અનર્થમાં અર્થ શોધવામાં જિંદગી પુરી થતી જવાની,
એના કરતાં શબ્દો અને અર્થો ના અનર્થો શોધવામાં ટાઈમ કેમ બરબાદ કરવાનો..
જીવી લો જે પાસે છે ,જેટલું છે એટલું સુખ પણ પૂરતું છે જીવવા માટે..... તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. 
તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે.

સુપ્રભાત!!
આજે #શબ્દો  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏

Darshana

#ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqmotabhai #yqgujarati #શબ્દો #ગુજરાતીyqmotabhai #gujarati

read more
કોઈને motivate કર્યા છે ક્યારેય?
કરી જોજો ખરેખર તમારા સારા શબ્દો , ને આપેલી હિમ્મત જે કામ કરી જાય છે, એ કોઈ મદદ કે પૈસા થી નથી થતી.તમારા એ સારા શબ્દો ને મોટિવેશનથી ભાંગી જવાની તૈયારી માં હોય એ માણસ ઉભું થઈ ને જે કરી બતાવે છે લાઈફમાં એ તો સમય જ બતાવી દે છે. અને એટલું તો આપણે કરી જ શકીએ..
ફકત થોડા સારા શબ્દો ને થોડોક સમય જ ખર્ચાશે !!!! #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqmotabhai #yqgujarati #શબ્દો  #ગુજરાતીyqmotabhai #gujarati

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #yqmotabhai #yqgujarati #શબ્દો

read more
આપણે જતા રહીએ પછી આપણી પાછળ શું રહે છે? 
વિચારો શાંતિ થી વિચારો...
પૈસા, પ્રોપર્ટી, ફેમિલી.. બીજું શું ?
આ બધાં સાથે રહી જાય છે આપણા બોલાયેલા શબ્દો..આપણી image આપણાં શબ્દો માં રહી ને બધા ના મન પર આપણી છાપ છોડતી જાય છે,
આપણા બોલાયેલા શબ્દોમાં સારા ખરાબ વિચારો, ટેવો બધું શબ્દો માં રહી જાય છે. શબ્દો ખરાબ નથી હોતા મન હોય છે, મનનો મેલ શબ્દો ના રૂપ લઈ ને બહાર આવે છે...
વિચારી ને વાપરવા જેવી વસ્તુ એટલે સમય સંજોગો સમજી બોલાયેલા શબ્દો...
 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #yqmotabhai #yqgujarati #શબ્દો

purvi Shah

તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે. સુપ્રભાત!! આજે #શબ્દો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #YourQuoteAndMine #gujaratiquotes #yqgujarati

read more
શબ્દો એ રચી
કેવી તે કરામત
જોવો તો ખરી....
છે કોઈ વાર
લાગણી નું દર્પણ..
દંભી નું બને
શસ્ત્ર છેતરવાનું
વાણી ગુરુની
બની જાય જો શબ્દો
જાય ઉગારી.....
 તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. 
તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે.

સુપ્રભાત!!
આજે #શબ્દો  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏

purvi Shah

#શબ્દો #લાગણી #yqmotabhai #yqgujarati #feelings #yqdidi #writing #YourQuoteAndMine Collaborating with Hetal Vora

read more
શબ્દો પણ કાયમ હારી જાય લાગણી પાસે....
લખવું તો હોય છે પણ ક્યાં લખી શકાય છે. #શબ્દો #લાગણી #yqmotabhai #yqgujarati #feelings #yqdidi #writing 
 #YourQuoteAndMine
Collaborating with Hetal Vora

purvi Shah

✍✍ Do collab🤗🤗 #શબ્દો #રચના #કાગળ #કલમ #ગુજરાતીyqmotabhai #alfaz_e_jigar #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Jigar Darji

read more
શબ્દો ની સાથ ઓળખ શોધું છું,
આમ જ રચના માં રચાઈ જાવ છું.... ✍✍
Do collab🤗🤗

#શબ્દો #રચના #કાગળ #કલમ 
#ગુજરાતીyqmotabhai #alfaz_e_jigar #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with Jigar Darji

purvi Shah

#શબ્દો #કટાર #yqhaiku #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Jagruti Kaila #ગુજરાતીyqmotabhai #yqfamilymembers Collaborating with Rupal Mehta

read more
બોલે જો શબ્દો,
રાઝ બધાં ઉઘાડે,
ચૂપ જ સારું  #શબ્દો 
#કટાર
#yqhaiku 
#yqgujarati 
#yqmotabhai 
 #YourQuoteAndMine
Collaborating with Jagruti Kaila #ગુજરાતીyqmotabhai #yqfamilymembers 
Collaborating with Rupal Mehta

hirpara amit

ક્લોબ આવકાર્ય છે 🙏🙏 Translation: "Hardly i have found the colour of joy for colouring of my heart to cherish..! Inadvertently by mixing two darken colours, it became so plumpish..!" #હૈયું #શબ્દો #કલમ #ગુજરાતી #રંગ #yqmotabhai #yqgujarati Collaborating with Panara Satish #YourQuoteAndMine Collaborating with Hemi Solanki

read more
હૈયે ઉભરાતી લાગણી ને લહાણી નો હતો મોભો.
સંબંધો એ કીધું જ્યાં મારી ભીતર લાલસા ત્યાં થોભો.  ક્લોબ આવકાર્ય છે 🙏🙏
Translation:
"Hardly i have found the colour of joy for colouring of my heart to cherish..!
Inadvertently by mixing two darken colours, it became so plumpish..!"

#હૈયું #શબ્દો #કલમ #ગુજરાતી #રંગ #yqmotabhai #yqgujarati 
Collaborating with Panara Satish     #YourQuoteAndMine
Collaborating with Hemi Solanki

hirpara amit

ક્લોબ આવકાર્ય છે 🙏🙏 #વ્યાકરણ #ભાષા #શબ્દો #વાચા #ગુજરાતી #yqmotabhai #yqgujrati #YourQuoteAndMine Collaborating with Panara Satish Collaborating with Bansari Rathod Collaborating with Urvashi Raval Collaborating with Nutan Jiyani

read more
પ્રેમની પરીભાષા રચીને એનું છડેચોક પ્રદર્શન મને નઈ ફાવે,મને તો બસ શરતો વિના દિલથી નિભાવતા આવડે.  ક્લોબ આવકાર્ય છે 🙏🙏
#વ્યાકરણ #ભાષા #શબ્દો #વાચા #ગુજરાતી #yqmotabhai #yqgujrati #YourQuoteAndMine
Collaborating with Panara Satish
Collaborating with Bansari Rathod
Collaborating with Urvashi Raval
Collaborating with Nutan Jiyani
loader
Home
Explore
Events
Notification
Profile