Nojoto: Largest Storytelling Platform

Best gujjuneeta Shayari, Status, Quotes, Stories

Find the Best gujjuneeta Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujju love guru, gujju love, gujju love quotes, gujju rocks love, gujju no love shayri 0,

  • 1 Followers
  • 8 Stories

Neeta

#નવી_શરૂઆત yqમોટાભાઈ #yqgujratiquotes #gujjuneeta #yqgujaratipoems

read more
સંબંધો માં પડેલી તિરાડ ને સાંધવાનો કોઈ સોય દોરો હશે ?
અભિમાન અને સ્વાભિમાન વચ્ચે ની પાતળી રેખા પારખવા ની 
કોઈ યુક્તિ હશે ?
છૂટેલા શબ્દો ના તીર ભાથા માં
પાછા કેમ ના જાય ?
ઘાયલ થયેલા વિશ્વાસ ને ઉગરવાની
કોઈ ક તો દવા હશે ?
સપ્તપદી ના વચનો પર ના
બાવા જાળાં ખંખેરી ને નવી
શરૂઆત કરવા ની
કોઈ તો વિધિ હશે ?




 #નવી_શરૂઆત 
#yqમોટાભાઈ 
#yqgujratiquotes 
#gujjuneeta
#yqgujaratipoems

Neeta

મિત્રો આજે એક નવો સપ્તાહ શરૂ થયો છે. આજે આપડે વ્યક્ત કરીએ નવા સપ્તાહ ના નવા સપના, નવી ઉમંગો ને કાવ્ય , સુવિચાર અથવા એક વાક્ય મા. આજના સ્પર્ધા માટે વાપરો #સપ્તાહ #yqgujarati #yqmotabhai #Collab #gujjuneeta Collaborating with YourQuote Motabhai

read more
રવિવાર ના ટોનિક પછી ની આ સોમવાર ની સવાર માં
બધી જ મહિલા ઓને ટાઇમસર બાઈ આવે
પુરુષો ઓફિસ મોડા પહોંચે ત્યારે બોસ હાજર ના હોય
વિદ્યાર્થી ઓને મમ્મી vacation પ્રવૃતિ ઓમાં ફરજિયતપણે ના મોકલે
એવી મારી શુભેચ્છાઓ.😉🙏🙏 મિત્રો આજે એક નવો સપ્તાહ શરૂ થયો છે. આજે આપડે વ્યક્ત કરીએ નવા સપ્તાહ ના નવા સપના, નવી ઉમંગો ને કાવ્ય , સુવિચાર અથવા એક વાક્ય મા.

આજના સ્પર્ધા માટે વાપરો #સપ્તાહ #yqgujarati #yqmotabhai #collab  #gujjuneeta
Collaborating with YourQuote Motabhai

Neeta

આજના ચેલેન્જ માટે #મન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #gujjuneeta Collaborating with YourQuote Motabhai

read more
વિચાર આવતા બંધ થઈ જાય છે.
શબ્દો રમે છે સંતાકૂકડી,
છાનામાના આઘા થઈ જાય છે.
હાથ  માં મોબાઈલ લઈ ને 
 ભમરડી ચકરડી ફરતી હું
ને કવિતા મને
હાત તાળી આપી જાય છે. 😐😮😪

 આજના ચેલેન્જ માટે #મન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #gujjuneeta
Collaborating with YourQuote Motabhai

Neeta

#મોટાભાઈ #ગુજરાતી #bestgujratiquotes #365days365quotes #gujjuneeta

read more
મન તરસે
ઊડવું આકાશમાં
બંધનમુક્ત.. #મોટાભાઈ 
#ગુજરાતી 
#bestgujratiquotes 
#365days365quotes 
#gujjuneeta

Neeta

#yqmotabhai #yqgujarati #હાઈકુ Dipal Adtani #gujjuneeta

read more
કાન સરવા
દિલ માં પડઘાય
જતા પગલાં. #yqmotabhai 
#yqgujarati 
#હાઈકુ
Dipal Adtani 
#gujjuneeta

Neeta

આજના ચેલેન્જ માટે #ચહેરો વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #gujjuneeta Collaborating with YourQuote Motabhai #yqgujarati

read more


ચહેરો મારો છળ કરે
બનીને દર્પણ મારો
ભીતર ની એ વાતો અંગત
કહી દે છાનો માનો !


 આજના ચેલેન્જ માટે #ચહેરો વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #gujjuneeta
Collaborating with YourQuote Motabhai
#yqgujarati

Neeta

આપ સૌનું સ્વાગત છે #gujaratirapidfirechallenge5 માં. 🎉🎉🎈🎈🎊🎊 424 ચેલેન્જ માં આપ સૌએ પ્રથમ લાઈનમાં ચાર શબ્દ, બીજી લાઈનમાં બે શબ્દ અને ત્રીજી લાઈનમાં ચાર શબ્દ લખવાના છે. રચના અર્થસભર હોવી જરૂરી છે. 👉 આ ચેલેન્જ માટે એન્ટ્રી માત્ર ૭ થી ૯ વાગ્યા સુધી જ સ્વીકારવામાં આવશે. 👉 આ સમય દરમ્યાન થયેલી તમામ એન્ટ્રી ને હું લાઈક કરીશ અને જો મને સારી લાગશે તો એ વ્યક્તિને હું ફોલો પણ કરીશ. 👉 આ રેપિડ ફાયર ચેલેન્જ ની ૩ બેસ્ટ રચનાઓને Best YQ Gujarati Quotes પર ફીચર કરવામાં આવશે. #YourQuoteAndMine #gujaratiquotes #yqmotabhai #yqgujarati #gujjuneeta

read more
મારા શમણાં ની પાંખો
 કપાઈ ગઈ
સંસાર ની માયાજાળ માં.
 આપ સૌનું સ્વાગત છે #gujaratirapidfirechallenge5 માં.
🎉🎉🎈🎈🎊🎊
#424 ચેલેન્જ માં આપ સૌએ પ્રથમ લાઈનમાં ચાર શબ્દ, બીજી લાઈનમાં બે શબ્દ અને ત્રીજી લાઈનમાં ચાર શબ્દ લખવાના છે. રચના અર્થસભર હોવી જરૂરી છે. 

👉 આ ચેલેન્જ માટે એન્ટ્રી માત્ર ૭ થી ૯ વાગ્યા સુધી જ સ્વીકારવામાં આવશે.
👉 આ સમય દરમ્યાન થયેલી તમામ એન્ટ્રી ને હું લાઈક કરીશ અને જો મને સારી લાગશે તો એ વ્યક્તિને હું ફોલો પણ કરીશ.
👉 આ રેપિડ ફાયર ચેલેન્જ ની ૩ બેસ્ટ રચનાઓને Best YQ Gujarati Quotes પર ફીચર કરવામાં આવશે.

Neeta

#સમય
રમત રમાડતો સમય
હાથતાલી દઈ છટકી જતો સમય
યુવાની મા સરી જતો સમય
બુઢાપા મા ઠહરી જતો સમય #yqmotabhai 
#yqgujarati 
#yqbaba 
#yqhindi 
#yqkavi 
#yqquotes 
#gujjuneeta


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile