Find the Best મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_018 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
kaushik
મારું ગુજરાત મારી ગુજરાતી મીઠી ભાષા બોલે.. એવી મીઠી ભાષા ગુજરાતી પારસીઓની માતૃભાષા બને મને ગર્વ છે હું ગુજરાતી છું ફાફડા જલેબીની લહેજત ખમણ ઢોકળા નાસ્તામાં વારતહેવારે ફરસાણ જુદા ભજીયા તો બારેમાસ મને ગર્વ છે હું ગુજરાતી છું નાટ્યકલા ને સુગમસંગીતમાં ગુજરાતી પણ આગળ દુનિયાભરમાં રાસગરબા ગુજરાતી ભાષામાં ગવાય મને ગર્વ છે હું ગુજરાતી છું - કૌશિક દવે Open for Collab #મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_002 _______________________________________________________ આમ તો આપને वसुधैव कुटुम्बकम માં માનવા વાળા અને ભારતીય પણ ખરા જ પણ ગરવી ગુજરાતી પણ ખરા.... તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો. તમે સુંદર collab થી એની અભિવ્યક્તિ કરી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) આ વિષય / પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે highlight પણ કરી શકો છો
Open for Collab #મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_002 _______________________________________________________ આમ તો આપને वसुधैव कुटुम्बकम માં માનવા વાળા અને ભારતીય પણ ખરા જ પણ ગરવી ગુજરાતી પણ ખરા.... તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો. તમે સુંદર collab થી એની અભિવ્યક્તિ કરી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) આ વિષય / પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે highlight પણ કરી શકો છો #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #mashaandthebear #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_018
read morekaushik
ઉદાર મને જીવતો ગુજરાતી મંદિરોમાં સદાવ્રત દાન દક્ષિણા સદાય આપે યાત્રા કરે ભારતભરમાં મને ગર્વ છે હું ગુજરાતી છું અલગ અલગ બોલીઓ પણ ભાષા તો ગુજરાતી સૂરતીનો લહેકો જુદો મીઠી બોલી કાઠિયાવાડી મને ગર્વ છે હું ગુજરાતી છું - કૌશિક દવે Open for Collab #મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_002 _______________________________________________________ આમ તો આપને वसुधैव कुटुम्बकम માં માનવા વાળા અને ભારતીય પણ ખરા જ પણ ગરવી ગુજરાતી પણ ખરા.... તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો. તમે સુંદર collab થી એની અભિવ્યક્તિ કરી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) આ વિષય / પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે highlight પણ કરી શકો છો
Open for Collab #મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_002 _______________________________________________________ આમ તો આપને वसुधैव कुटुम्बकम માં માનવા વાળા અને ભારતીય પણ ખરા જ પણ ગરવી ગુજરાતી પણ ખરા.... તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો. તમે સુંદર collab થી એની અભિવ્યક્તિ કરી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) આ વિષય / પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે highlight પણ કરી શકો છો #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #mashaandthebear #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_018
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited