Nojoto: Largest Storytelling Platform

Best deartime_gujarati Shayari, Status, Quotes, Stories

Find the Best deartime_gujarati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujarati poem on love, love heart status gujarati shayri 0, love shayri gujarati ma 0, new love shayari gujarati, gujarati love shayari app,

  • 2 Followers
  • 2 Stories

Darshana

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૨૧ માં.#yolewrimo ઘણા બધા લોકોએ પત્રો લખ્યા છે આમ જ પત્રો લખતા રહો. આજે સમયને પત્ર લખો અને #deartime_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
સમય, તે જેટલું શીખવાડ્યું એટલું તો કોઈ નહીં શીખવી   શકે. માણસોનાં સાચા ચહેરા ,ફિતરત દેખાડી દીધી, ઘણી વાર નહોતું જોવું ,અજાણ્યા જ રહેવું હતું એ સત્ય પણ તે દેખાડ્યું, દુઃખ થયું હતું ,પણ ઘણું શીખવા સમજવા મળ્યું, સમય તારા થી સાચો કોઈ સાથી નથી કેમ કે તારા જેટલું સત્ય ક્યાંય નથી, પણ તારી એક જ વાત કયારેક નથી ગમતી કે તું કોઈના માટે રોકાતો નથી..ઘણી એવી ક્ષણો હોય છે જે પાછી નથી આવવાની એને કયારેક રોકી લેવાનું મન થાય.  પણ તારી જગ્યાએ તું સાચો છે,અણગમતી ક્ષણો, પણ એટલી જ જલ્દી તું પુરી કરી દે છે.
સમય તું જયારે મારો હોય ત્યારે બધા મારા, ને તું જ્યારે મારો નથી હોતો ત્યારે કોણ પોતાનું ને કોણ પારકું એ બતાવી દે છે . આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૨૧ માં.#yolewrimo 

ઘણા બધા લોકોએ પત્રો લખ્યા છે આમ જ પત્રો લખતા રહો.
આજે સમયને પત્ર લખો અને #deartime_gujarati વાપરો.

#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darsh

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૨૧ માં.#yolewrimo ઘણા બધા લોકોએ પત્રો લખ્યા છે આમ જ પત્રો લખતા રહો. આજે સમયને પત્ર લખો અને #deartime_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ક્યારેક સાનુકૂળ થઈ પણ ને આવજે,
પ્રતિકુળ થઈ ને તો ઘણીવાર ચાલ્યો ગયો છે.... આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૨૧ માં.#yolewrimo 

ઘણા બધા લોકોએ પત્રો લખ્યા છે આમ જ પત્રો લખતા રહો.
આજે સમયને પત્ર લખો અને #deartime_gujarati વાપરો.

#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile