Nojoto: Largest Storytelling Platform

Best gujaratiletters Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratiletters Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujar to jayegi tere, gujarati poem on love, kya batau uske sath waqt gujara bahut hai mere dil ka katil he sahi par pyara bahut hai shairy in hindi, love heart status gujarati shayri 0, gujarati shayari love letter 70,

  • 5 Followers
  • 10 Stories

Darshana

આજે પત્રલેખન મહિનાના અંતિમ દિવસે મોટાભાઈ ને જ પત્ર લખો અને તમારી ઈચ્છાઓ, આશાઓ, અનુભવો, લાગણીઓ, સૂચનો પ્રગટ કરો. આપ સૌએ ઘણા પત્રો લખ્યાં અને કંઇક નવું લખવાનો પ્રયત્ન કર્યો એ બદલ આપનો આભાર. #dear_motabhai વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
આટલા વર્ષો થી તમારા સાથે લખી લખી ને એટલું બધું વહેચ્યું છે કે શું કહેવાનું, દરેક લાગણી દુઃખ ,સુખ, ખુશી, યાદો, આંસુ દરેકે દરેક વસ્તુ તમારી સાથે વહેંચી શકાય. ,મોટા ભાઈ તમે સાથે રહી દરેક ની બધી લાગણી સાંભળી છે ,તમારી પાસે કોઈ શબ્દો વહેંચતા કયારેય ખચકાટ નથી થયો, બસ આમ ને આમ વરસો વરસ આપણી સફર સાથે ચાલતી રહે એ જ ઈચ્છા.  આજે પત્રલેખન મહિનાના અંતિમ દિવસે મોટાભાઈ ને જ પત્ર લખો અને તમારી ઈચ્છાઓ, આશાઓ, અનુભવો, લાગણીઓ, સૂચનો પ્રગટ કરો.

આપ સૌએ ઘણા પત્રો લખ્યાં અને કંઇક નવું લખવાનો પ્રયત્ન કર્યો એ બદલ આપનો આભાર.

#dear_motabhai વાપરો.
#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darshana

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૨૧ માં.#yolewrimo ઘણા બધા લોકોએ પત્રો લખ્યા છે આમ જ પત્રો લખતા રહો. આજે સમયને પત્ર લખો અને #deartime_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
સમય, તે જેટલું શીખવાડ્યું એટલું તો કોઈ નહીં શીખવી   શકે. માણસોનાં સાચા ચહેરા ,ફિતરત દેખાડી દીધી, ઘણી વાર નહોતું જોવું ,અજાણ્યા જ રહેવું હતું એ સત્ય પણ તે દેખાડ્યું, દુઃખ થયું હતું ,પણ ઘણું શીખવા સમજવા મળ્યું, સમય તારા થી સાચો કોઈ સાથી નથી કેમ કે તારા જેટલું સત્ય ક્યાંય નથી, પણ તારી એક જ વાત કયારેક નથી ગમતી કે તું કોઈના માટે રોકાતો નથી..ઘણી એવી ક્ષણો હોય છે જે પાછી નથી આવવાની એને કયારેક રોકી લેવાનું મન થાય.  પણ તારી જગ્યાએ તું સાચો છે,અણગમતી ક્ષણો, પણ એટલી જ જલ્દી તું પુરી કરી દે છે.
સમય તું જયારે મારો હોય ત્યારે બધા મારા, ને તું જ્યારે મારો નથી હોતો ત્યારે કોણ પોતાનું ને કોણ પારકું એ બતાવી દે છે . આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૨૧ માં.#yolewrimo 

ઘણા બધા લોકોએ પત્રો લખ્યા છે આમ જ પત્રો લખતા રહો.
આજે સમયને પત્ર લખો અને #deartime_gujarati વાપરો.

#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

hirpara amit

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૨૬ માં. આજે ૨૬ જુલાઈ, કારગિલ વિજય દિવસ ના અવસરે દેશના શૂરવીરો એવા જવાનોને પત્ર લખો. #kargilvijaydiwas_guj વાપરો. #letters #yqmotabhai #yqtales #yqquotes #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
આજે તમારા નામે પત્ર લખતા રોમે રોમમાં એક શૂરાતન આકાર લઈ રહ્યું છે કારગિલ વિજય માત્ર વિજય ન હતો એ તો દુશ્મનના અસ્તિત્વ ઉપર તમારા જેવા વીરોનો વિજય હતો. આજે પણ એ ટોચના કણે કણમાં તમારી બહાદુરીની ફોરમ આવી રહી છે. પહાડ કઠિન હતો દુશ્મન શિરે હતા પણ પહાડ જેવા જુસ્સા સામે દુશ્મનની શું વિસાત. ધન્યવાદ આ ધરતી માં નો જેમના થી તમારા જેવા શૂરવીરો જન્મ લે છે. ધન્યવાદ પ્રભુ નો જેને આ ભારત ભૂમિ પણ જન્મ મને આપ્યો. આભાર માટે તો શબ્દો નથી.  આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૨૬ માં.

આજે ૨૬ જુલાઈ, કારગિલ વિજય દિવસ ના અવસરે દેશના શૂરવીરો એવા જવાનોને પત્ર લખો.
#kargilvijaydiwas_guj વાપરો.

#letters #yqmotabhai #yqtales #yqquotes #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

hirpara amit

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૧૫ માં #yolewrimo આજે આપણે પત્ર લખવાનો છે આળસને. આજે #dearlaziness_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
       ખૂબ દિવસો સુધી બની તું મારી હમણાં મહેમાન. હવે તું મને જાણે લાગે છે શત્રુ હવે તને ખંખેરીને આગળ વધવાનું મારા હંમેશ ના મિત્ર એવા સમય દ્વારા મને કહેવામાં આવ્યું છે અને એ મારો જીગરી યાર. એની પાસે ચોક્કસ સંજોગોના ચોક્કસ ઉપાય એને ના તો ન કહી શકું. પણ હા આળસ તારો આભાર પણ તારા કારણે પથારી ની કોરે મને મનની કોતરણી કરી ને શબ્દો પાથરી ને લાગણીઓનો એક પ્રવાહ વહેતો કર્યો એના બદલ આભાર. તું આવી શકે સાંજે મારા આંગણે ક્યારેક પણ તને રાખી ના શકું હું મારા જીવનમાં રોજ. કેમકે મારી મહેનત ખોટું માની જાય. આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૧૫ માં #yolewrimo 

આજે આપણે પત્ર લખવાનો છે આળસને. આજે #dearlaziness_gujarati વાપરો.

#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters   #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

KRUNAL JADAV

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૮ માં #yolewrimo આજે ઈચ્છાઓને પત્ર લખો અને #dearwillingness વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
તું ત્વરિત થતી નથી પૂર્ણ,
તારી પૂર્તિ માટે કરવા પડતાં ઋણ;

ઘણીવાર તારો કરવો પડતો ત્યાગ,
તારા વગર મનને બાળતી કોઈ આગ;

ક્યારેક અંતમાં નીકળે છે તું બસ જીદ,
પસ્તાવો લાવે કે આની જરૂર હતી શીદ!

પણ તારી સફર અહંને બાળે છે,
પડકારનાં તાપથી વ્યક્તિત્વ ઉજાળે છે. આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૮ માં #yolewrimo 

આજે ઈચ્છાઓને પત્ર લખો અને #dearwillingness વાપરો.

#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

KRUNAL JADAV

પત્રલેખન ના સિલસિલામાં આજે દિવસ ૩ #yolewrimo ચેલેન્જ માં આપનું સ્વાગત છે. આજે પત્ર લખવાનો છે આપણી સૌની માનીતી કલમને જેના વગર લેખકનું કામ શક્ય નથી. આજે #dearpen_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
તારી તાકાત બધાએ માની,
કેટલાંયની સફર લખતી તારી શાહી;
બધાં એ અનુભવો તારી જુબાની,
અમે તો છે બસ રાહી.

ક્યારેક અનુભવાતો સૂકો કિનારો,
ત્યારે તને ઉપાડવાનું ચૂકુ છું;
પણ લાગણીઓથી ભીંજાતાં વિચારો 
તારા દ્વારા જ કાગળ પર મૂકું છું. પત્રલેખન ના સિલસિલામાં આજે દિવસ ૩ #YoLeWriMo ચેલેન્જ માં આપનું સ્વાગત છે.

આજે પત્ર લખવાનો છે આપણી સૌની માનીતી કલમને જેના વગર લેખકનું કામ શક્ય નથી. આજે #dearpen_gujarati વાપરો.

#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

kUr Gaglani

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૧૮ માં. #yolewrimo આજે પંખીઓને પત્ર લખો અને #dearbirds_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #SAD

read more
પાંખો ફફડાવી ઉડી જા..
માળો બનાવી, સુઈ જા. આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૧૮ માં. #yolewrimo 

આજે પંખીઓને પત્ર લખો અને #dearbirds_gujarati વાપરો.

#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

#sad

kUr Gaglani

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૧૪ માં #yolewrimo આજે સુખ ને પત્ર લખો અને #Dearhappiness વાપરો. #letters #yqgujarati #yqmotabhai #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #secondquote

read more
 તુ કોરોનામુક્ત n સુખ થી સોભીત જ રેજે, વાલા આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૧૪ માં #yolewrimo 

આજે સુખ ને પત્ર લખો અને #dearhappiness વાપરો. 

#letters #yqgujarati #yqmotabhai #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai #secondquote

Darsh

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૨૧ માં.#yolewrimo ઘણા બધા લોકોએ પત્રો લખ્યા છે આમ જ પત્રો લખતા રહો. આજે સમયને પત્ર લખો અને #deartime_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ક્યારેક સાનુકૂળ થઈ પણ ને આવજે,
પ્રતિકુળ થઈ ને તો ઘણીવાર ચાલ્યો ગયો છે.... આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૨૧ માં.#yolewrimo 

ઘણા બધા લોકોએ પત્રો લખ્યા છે આમ જ પત્રો લખતા રહો.
આજે સમયને પત્ર લખો અને #deartime_gujarati વાપરો.

#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darsh

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૧૬ માં #yolewrimo આજે સ્વાદના શોખીન ગુજરાતી તરીકે સ્વાદને પત્ર લખવાનો છે. #deartaste_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
મારા માટે મારી માં ના હાથ 
તારૂં સરનામું છે,
એક અરજી 
એ સરનામે પહોંચાડીશ!
હંગામી ધોરણે પણ 
એ સરનામું મારા શિશ પર ફેરવીશ! આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૧૬ માં #yolewrimo 

આજે સ્વાદના શોખીન ગુજરાતી તરીકે સ્વાદને પત્ર લખવાનો છે. #deartaste_gujarati વાપરો.

#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
loader
Home
Explore
Events
Notification
Profile