Find the Best feelallyoucan Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove feel quotes with images, your love is all i need to feel complete, make me feel your love lyrics, feel my love status for whatsapp, can you feel the love tonight,
Grishma Doshi
મન થાક્યું છે તો એને જરા આરામ કરવા દે, આમ સળી કરે તું ને સળવળાટનો આરોપ તો એને ના દે, હસવું કે રડવું એ આજે તું એને જાતે નક્કી કરવા દે, લાગણીઓ તમારા બંનેની તો કેમ તું એનેય અનુભવવા ના દે, તું એની હળવાશ ઉંચકવા થોડીવાર બધા ભાર હેઠા મૂકી દે, કહે આજે સમય બધો એનો બીજા કશાયને તું આવવા ના દે, મન થાક્યું છે તો એની સાથે તુય આરામને આવકાર દે. 🧡📙📙👍🏻 #મનનીવાતો #emotions #pouryourheartout #feelallyoucan #selflove #life #gujaratipoems #grishmapoems
🧡📙📙👍🏻 #મનનીવાતો #Emotions #pouryourheartout #feelallyoucan #selflove life #gujaratipoems #grishmapoems
read moreGrishma Doshi
લાગણીઓનો દેખાડો ના ગમે પણ લાગણીઓનું કહેવું કે હું છું અહીં જ છું એ મને ગમે, લાગણીઓનું વ્હાલથી વીંટળાવુ એનો સ્પર્શ મને ગમે, લાગણીઓનું હાસ્ય બની સજવુ એવો શણગાર મને ગમે, લાગણીઓનું ક્યારેક ઉભરાઈ જવું એ આવેશ મને ગમે, લાગણીઓનું આંખોના ખૂણે મળી એમ જ જતા રહેવું ગમે, લાગણીઓનું બસ નાની મોટી વાતોમાં આમ દેખાતા રહેવું કોને ના ગમે? 🌼📙📙🌼 #feelings #emotions #feelallyoucan #beinghuman #notsorandomthoughts #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited