Nojoto: Largest Storytelling Platform

Best findingbalance Shayari, Status, Quotes, Stories

Find the Best findingbalance Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutquotes on finding the love of your life, quotes about finding the love of your life, true love and loyal friends are two of the hardest things to find, quotes about finding the one true love, true love is hard to find quotes,

  • 2 Followers
  • 4 Stories

Grishma Doshi

ખુદને સમજવું જરૂરી છે
પણ સતત નજરકેદ જરૂરી નથી,
હિસાબો રાખવા જરૂરી છે
પણ સતત ગણતરીઓ જરૂરી નથી,
દરેક શ્વાસ જરૂરી છે
પણ દરેકમાં જીવી શકાય જરૂરી નથી
જિંદગીમાં ઘણું બધું જરૂરી છે "ગ્રીષ્મા"
પણ બધું જ જરૂરી નથી. 🧡📙📙🧡
#important #necessary #priorities #choices #makingachoice #findingbalance #gazal #grishmapoems

Grishma Doshi

મન જોડાતું નથી ક્યાંક
તો જોર ના કર,
પણ મનની સાથે જોડાય રહેવા
બસ એક કોશિશ તું રોજ કર. 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #findingbalance #selfawareness #loveyourself #gujaratipoems #poemfrommetome #grishmapoems

Grishma Doshi

વાટ થઈ
ક્યારેક ઝળહળી ઊઠુ
ક્યારેય બુઝાતી જાવ
પણ જ્યારે સ્થિર થાવ
ત્યારે દીવો થઈ જાઉં છું. 🧡📙📙🧡
#lightofclarity #chaos #findingbalance #evolving #growingformyself #becomingbetter #gujaratipoems #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile