Nojoto: Largest Storytelling Platform

Best કૃષ્ણ_જન્માષ્ટમી Shayari, Status, Quotes, Stories

Find the Best કૃષ્ણ_જન્માષ્ટમી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 6 Followers
  • 6 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#Krushna #કૃષ્ણ_જન્માષ્ટમી #કાન્હા #જીવનડાયરી #વિસામો

read more

bj_creation_0760

#ક્રિષ્ના #કૃષ્ણ_જન્માષ્ટમી #કૃષ્ણ_પ્રેમ સોના ના પરાણે જુલે મારો ઠાકર🫅🙇 #समाज

read more

Vaghela Jateen

સુપ્રભાત!! આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ. #કૃષ્ણ_જન્માષ્ટમી વાપરો અને કોલેબ કરો. #Collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ખુદ જ કૃષ્ણ માં વિલીન થવુ છે
હવે તો એમાં જ જીવવું છે અને 
એમાં જ મરવું છે 
શરણે એક શ્રી કૃષ્ણ ના રહેવું છે 
હવે તો 
તન મન ધન થી કૃષ્ણમય થવુ છે
ઉત્પતિ અને આપત્તિ બધી ટળસે
કૃષ્ણ ના જ શરણ માં પરમસુખ મળશે સુપ્રભાત!!
આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ.

#કૃષ્ણ_જન્માષ્ટમી વાપરો અને કોલેબ કરો.

#collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Sunbin 1

Happy Birthday My Lord, Mari Jaan❤ . . . . #yqmotabhai #gujaratiquotes #Krishna #Krishnalove #કૃષ્ણ #પ્રેમ #YourQuoteAndMine #કૃષ્ણ_જન્માષ્ટમી

read more
કૃષ્ણ એટલે...

માનવી તરીકે જીવી ગયેલો ભગવાન
અને
ભગવાન તરીકે જીવી ગયેલો માનવ. 

 Happy Birthday My Lord, Mari Jaan❤
.
.
.
.
#yqmotabhai #gujaratiquotes 
#krishna #krishnalove 
 #કૃષ્ણ #પ્રેમ

Darshana

સુપ્રભાત!! આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ. #કૃષ્ણ_જન્માષ્ટમી વાપરો અને કોલેબ કરો. #Collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
એટલે પોતાને કૃષ્ણને સોંપીને ,
કૃષ્ણમય થઈ જવું,
હું પણું મૂકીને,
કૃષ્ણને ભજી લેવું.,
એમનું જ આપેલું,
એમને અર્પણ કરીને,
સમર્પણ કરી દેવું.... સુપ્રભાત!!
આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ.

#કૃષ્ણ_જન્માષ્ટમી વાપરો અને કોલેબ કરો.

#collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Umang Parmar

સુપ્રભાત!! આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ. #કૃષ્ણ_જન્માષ્ટમી #Collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
એ સૌ કોઈ ને ગમે..
એટલે જ તો બાળ કૃષ્ણ
આગળ સૌ કોઈ નમે..

કોઈ કહે મિત્ર કૃષ્ણ જેવો,
તો કોઈ કહે પુત્ર કૃષ્ણ જેવો..
કોઈના એ પ્રેમનો પ્રતીક,
તો કોઈની એ ભક્તિનું ગીત..
કોઈ માટે સારથી એ શ્રેષ્ઠ,
તો કોઈ માટે દૂર કરતો દ્વેષ..
કોઈના સ્વમાનનો એ રક્ષક 
તો કોઈના અહંકારનો ભક્ષક.. સુપ્રભાત!!
આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ.

#કૃષ્ણ_જન્માષ્ટમી 

#collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile