Nojoto: Largest Storytelling Platform

Best hayiku Shayari, Status, Quotes, Stories

Find the Best hayiku Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about hay love, hay for sale near me, bale of hay meaning in hindi, greyest hay i ever produced, hay meaning in english,

  • 1 Followers
  • 27 Stories

purvi Shah

#yqdiwali #yqmotabhai #purvishah #hayiku #હાઈકુ #દિકરી #yqgujarati #yqbestgujratiquotes

read more
પગલાં પાડી,
રુમ ઝૂમ કરતી
આવી ઘરમાં
બની ને લક્ષ્મી.....
લાવી બંધ મુઠ્ઠીમાં
ભેટ ખુશીની.....
મારા આંગણે,
જાણે આવી રંગોળી
રોશની બની...
મિસરી જેવી,
વાતો કરે મીઠડી
આવી દિવાળી,
હું માણું રોજ....
વરસે એક વાર
તમે માણજો....

HAPPY DIWALI🪔🪔🪔 #yqdiwali #yqmotabhai #purvishah #hayiku #હાઈકુ #દિકરી #yqgujarati #yqbestgujratiquotes

purvi Shah

#YourQuoteAndMine Collaborating with Nilesh Sindhav #yqmotabhai #purvishah #hayiku #yqgujarati #yqdidi

read more
ક્યાં પોઝિટિવ,
છે નેગેટિવ બસ
માણસાઈ માં...  #YourQuoteAndMine
Collaborating with Nilesh Sindhav
  #yqmotabhai  #purvishah  #hayiku  #yqgujarati  #yqdidi

purvi Shah

...? #YourQuoteAndMine Collaborating with Hetu Shah #hayiku #હાઈકુ #purvishah #motabhai #gujarati

read more
મારો ચેહરો
મારાથી જ છુપાવું
સામે જો આવે... ...?  #YourQuoteAndMine
Collaborating with Hetu Shah #hayiku #હાઈકુ #purvishah  #motabhai #gujarati

purvi Shah

રાંધી છે ખીર,
બેનડી નું છે વ્રત
ભાઈ ને માટે,
આભે ઉગિયો
કેવો છે ચાંદલિયો
ઈશ ની પાસ
માગે છે આજ
આયુષ્ય વિરલાનું
સાથે સમૃદ્ધિ..
પોષી પૂનમે
પૂછે મારી બેનડી
રમું કે જમું....


 #yqmotabhai #yqgujarati #poshipoonam #પોષી_પૂનમ  #purvishah  #hayiku  #brothersisterlove

purvi Shah

ભૂતકાળમાં
જે ભૂલો થઈ હોય,
પાછી ના થાય..




ભૂતકાળના
થયેલ અનુભવ
જે દર્દ આપે.. #યાદ_રાખો #doublecollab #doublecollab_guj
#yqmotabhai #purvishah #yqgujarati #hayiku

purvi Shah

આજે #મારી_કલમ વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #yqgujarati #gujaratiquotes #purvishah #hayiku #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
મારી કલમ
મારા જ વિચારોનું
બન્યું દર્પણ
લગામ આપી
ના બનું હું પાંગણી
પંખી બનીને,
પાંખો ફેલાવી,
મનના બ્રહ્માંડ માં
વિહરવું છે.




 આજે #મારી_કલમ વાપરો અને કોલેબ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

 #yqgujarati #gujaratiquotes #purvishah #hayiku #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

purvi Shah

OPEN FOR COLLAB✨ #ATप्यारकारंग • A Challenge by Aesthetic Thoughts! ♥️ Collab with your love-filled words.✨ • Must use hashtag: #aestheticthoughts • Please maintain the aesthetics. #yqbaba #yqdidi #YourQuoteAndMine #yqaestheticthoughts #purvishah #hayiku

read more
लगता जैसे पानी
मिले जिसमें
अपना लेता
रंग निखार देता
यूं घुलकर।

 OPEN FOR COLLAB✨ #ATप्यारकारंग
• A Challenge by Aesthetic Thoughts! ♥️
Collab with your love-filled words.✨  

• Must use hashtag: #aestheticthoughts 

• Please maintain the aesthetics.

purvi Shah

#YourQuoteAndMine Collaborating with Chetansinh Zala #hayiku #purvishah

read more
કારણ શોધું
જો હું હસવાનું તો
તું યાદ આવે

  #YourQuoteAndMine
Collaborating with Chetansinh Zala #hayiku  #purvishah

purvi Shah

Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt1045 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #hayiku

read more
ફોરમ તારી
બેહકાવે છે મને..
ફૂલો ની જેમ Hello Resties! ❤️

Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊

#rzpicprompt1045 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine
Collaborating with Rest Zone #hayiku

purvi Shah

मिला मसीहा
अजनबी बनके
रिश्ता निभाया,
वजूद मेरा
अपने हुनर से
निखार दिया।
 #wordoftheday #कोराकाग़ज़ #मसीहा  #yqdidi #yqbaba #hayiku   #collabwithkorakagaz #उर्दूपाठशाला
loader
Home
Explore
Events
Notification
Profile