Nojoto: Largest Storytelling Platform

Best નજર Shayari, Status, Quotes, Stories

Find the Best નજર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 39 Followers
  • 58 Stories

srushti pandya

#નજર#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujaratj

read more
સ્પર્શ અને નજરમાં સઘળું સમાયું છે
તારા મારા સંવાદોમાં એક એનું પણ પાનું છે
પ્રેમની આ ઇબાદતનું એ પણ એક નજરાણું છે



 #નજર#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujaratj

Mahendrasinh(Mahi)

મારી નજર થી એ પણ મારી આંખો માં જોઇલે.. #પ્રેમપંક્તિઓ #પ્રેમ #આંખો #નજર #બહાનું #શાયરી

read more
બહાનું શોધું છું વાત કરવાનું એમની આંખો માં ઝાંખવા,
કદાચ એ પણ મારી નઝર થી મારી આંખો માં જોઇલે.

©Mahendrasinh(Mahi) મારી નજર થી એ પણ મારી આંખો માં જોઇલે..

#પ્રેમપંક્તિઓ #પ્રેમ #આંખો #નજર #બહાનું

MG official

#OneSeason #નજર

read more
" આંખોથી દેખેલું પણ ઘણી વાર ખોટું હોઈ શકે
અને આપણી જિંદગી બરબાદ કરી શકે છે "

©Mojilo Gujarati 1247 official #OneSeason
#નજર

RjSunitkumar

#નજર#

read more
નજર થી મળી નજર 

અને તમારી નજર ના ઘા

ઘાયલ કરી ગયા...

એ પળ પણ ગજબ હતી

અમે તમારી નજર માં 

કેદ થઈ  ગયા...

©SuNiTKuMaR #નજર#

Damyanti Ashani✍️

#નજરિયો #નજર #વિચાર

read more
કહેવાયને કે નજર-નજરમાંય ફેર હોય! જેવો સમય અને સંજોગ એ મુજબ નજરનો નજરિયો બદલવો પણ પડે. એમાંય જેની જેવી નજર એવો એને ખાસ નજરુંથી જવાબ દેવો એય એક કળા છે. જેમાં શબ્દોને અલંકારથી સજાવ્યા વગર સાનમાં જ ઘણું બધું કહેવાઈ જાય.

જેમ કે વાત્સલ્યસભર કે પ્રોત્સાહિત કરતી નજરનો પ્રત્યુત્તર આભારભરી હસતી નજરે દેવાય. જ્યારે, લોલુપ નજરનો પ્રત્યુતર લાલઘૂમ નજર કરડી કરીને જ દેવાય! તો ઈર્ષા અને અહંકારના જામ છલકાવતી નજરનો પ્રત્યુત્તર નજર ફેરવીને!! Just ignore.....

ટૂંકમાં, એટલે જ કહેવાયું હશે કે આંખ્યુંને વાચા ફૂટી!! #નજરિયો #નજર

Damyanti Ashani✍️

#નજર #નજરઅંદાજ #nojotophoto #શાયરી

read more
 #નજર #નજરઅંદાજ

insta રોમેન્ટિક.gujju143

🌹#મેં કહ્યું #તને દરેક #શણગાર #શોભે છે,એવું #કેમ❣

    ❣#એ_બોલી_પાગલ🌹

🌹#તારી #મીઠી #નજર નો #કમાલ છે❣


❤❤❤❤❤

Nidhi''नन्ही क़लम''

#નજર

read more
આંખો અનાયાસે જ,
    આજ છલકી રહી છે...
અંતરની અમીધારા,
   અમથી જ વરસી રહી છે...
છલોછલ ભીંજાયેલી નજર,
    મારી...Nidhi
જોવાને તો આજ પણ,
    એને જ તરસી રહી છે !!! #નજર

Taru Mistry

 #નજર#love

અનામિકા

મારા પ્રિય મિત્ર હે મિત્ર, આપણા બાળપણ નું એ ચિત્ર આજે પણ મારી નજર સમક્ષ આવે ત્યારે એ મીઠી વાતો,એ મીઠા બોલ, મીઠા ઝગડા, એ મીઠી રમતો યાદ કરી મારી આંખો ભરાય આવે ત્યારે એ દોસ્ત મન માં વિચાર પણ આવે કે તારી પાસે દોડી આવું પણ પછી ખ્યાલ આવે કે તું તો હવે આગળ નીકળી ગયો તને કેમ હું યાદ આવું. તું જ હતો જે મને ઘરે થી છુપાઈ ને રમવા માટે લઈ જતો અને ઘરે પાછા વળતા પાછો પણ મારી સાથે ઘરે આવતો અને સૌને કહેતો કે હું સીડી એ થી પડી ગયો તો મને બચાવવા એ આવ્યો અને એ સૌ પણ તારી મારી મિત્રતા જોઈ હસી ને કહેતા , આમ જ તમારી મિત્રતા ખિલખિલાટહસતી રહે પણ કોને ખબર કોની નજર લાગી  કે એ દિવસો પાછા મળી જ નથી રહ્યા..... હે.. મિત્ર....😓😞.
loader
Home
Explore
Events
Notification
Profile