Nojoto: Largest Storytelling Platform

Best તને Shayari, Status, Quotes, Stories

Find the Best તને Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 147 Followers
  • 513 Stories
    PopularLatestVideo

purvi Shah

#લાગણી #તને #મને #yqgujarati #મોટાભાઈ #yqlove #દિલ_ની_વાતો #YourQuoteAndMine Collaborating with Nimish Andhariya

read more
Lagni Taney
Lagni maney
Fakt matr atlo j che,
Tare chupavo che mare jatavo che. #લાગણી #તને #મને #yqgujarati #મોટાભાઈ #yqlove #દિલ_ની_વાતો  #YourQuoteAndMine
Collaborating with Nimish Andhariya

◤ JOGI ◥

રંગ તો ઘણાં લાગ્યા આજ સુધી પણ તારા જેવો એક પણ નહી. #Holi #Dhuleti #gujrati #Surat #English #રંગ #તને #પ્રેમ #Poetry

read more
રંગ તો ઘણાં લાગ્યા આજ સુધી
પણ તારા જેવો એક પણ નહી.

©◤ JOGI ◥ રંગ તો ઘણાં લાગ્યા આજ સુધી
પણ તારા જેવો એક પણ નહી.

#Holi #Dhuleti 
#gujrati #Surat #English #રંગ #તને #પ્રેમ

RjSunitkumar

#તને #મળ્યા #પછી...........

read more
તને મળ્યા પછી સાવ જુદો લાગુ છું

તને મળ્યા પછી સાવ જુદો લાગુ છું

ફૂલ એકે ભાગ્યું નથી ને છતાંય અત્તર 

લાગુ છું ઋતુ દિવસ રાત બધુંયે બદલાઈ

ગયું ને અમાસ ના દિવસે પૂનમ નો

ચાંદ લાગુ છું....... #તને #મળ્યા #પછી...........

Vipul Kalani

"#તને પામું ના #પામું એ
#તો #કિસ્મતની  #વાત છે, 
પણ #જિંદગીભર  તને 
#ચાહું એ તો #મારા  #હાથની  વાત #છે".v₹ #citysunset

Niraj Patel

#તને વરસાદ ના સમ છે

read more
તને વરસાદ ના સમ છે ...
   
    નિરજ સુખદેવ ભાઈ પટેલ

 રંગનીલો અંબરનો ઢંકાઈ ગયો,
ક્ષણભરમાં એ કાળા વાદળે છવાઈ ગયો.

 તારે ભિંજાવું પડશે, તને વરસાદ ના સમ છે.

 મેઘતાંડવ ની તૈયારી થઇ રહી છે,
ઢેલ પણ મોરની સાથે ગાઈ રહી છે.

તારે ગાવું પડશે.તને વરસાદ ના સમ છે. 

ઘેઘુરો અવાજ વાદળનો સંભળાય છે. 
આ ભોમકા તારી તરસથી અકળાય છે. 

તરસ થોડી રાખજે, તને વરસાદ ના સમ છે.

 ક્ષણ ભંગુર અજવાળું, બહુ ડરામણું આ વીજનું . 
થાશે વરસાદનું જ વધામણું, નહિ કરું હું ગાજવીજનું .

 પ્રતિક્ષા કરજે તું, તને વરસાદ ના સમ છે.

બળવાન છે તાત ધરતીનો, ફિકર ના કોઇ ચીજની.
કરશે એ ધરા ફાડીને , ખેડ અષાઢી બીજની. 

શ્રદ્ધા અડગ રાખજે, તને વરસાદ ના સમ છે. 
મૂકી માજા વરસ્યો મેઘ, નાચે કળાયેલ મોર . 
નિહાળ્યો મેં  આહલાદક , સૃષ્ટિ પરનો શોર.

 તારે મોહાવું પડશે, તને વરસાદના સમ છે. 

 મુ .દેલોલી
Mob.9326952697
          9228186298 #તને વરસાદ ના સમ છે

Vipul Kalani

#દિલ ની વાત હોઠ પર આવી ને અટકી ગઈ
       શબ્દો ખૂટ્યાં ને લાગણી ઓ ગુંચવાઈ ગઈ...💕

#તને ખોવાના ડર થી હીંમત મારી ટુટી ગઈ
                   દીલ મા તસ્વીર તારી રહી ગઈ....💕

#ને મારી આ શાયરી અધુરી રહી ગઈ.....💕
v₹

insta રોમેન્ટિક.gujju143

🌹#મેં કહ્યું #તને દરેક #શણગાર #શોભે છે,એવું #કેમ❣

    ❣#એ_બોલી_પાગલ🌹

🌹#તારી #મીઠી #નજર નો #કમાલ છે❣


❤❤❤❤❤

Rahul kumar

#તને લાડ લડાવું... #poem

read more
તને લાડ લડાવું..

તારા જન્મ દિવસે લાડકા તને હું લાડ લડાવું,
બેસી કાકાની ગાડીમાં તને આખું શહેર ફરાવું.

કડી કલોલ વાયા અમદાવાદ પાલનપુરથી લઇ,
પાટણની પ્રખ્યાત મોરલીની તને ચા પીવડાવું.

સુરતની સુત્તર ફેણી અને ભાવનગર ગાંઠિયા,
ને વિશેષ તને જામનગરની જલેબી ખવડાવું.

ભવિષ્યમાં તારે સમાજને રાહ બતાવવાની છે,
તેથી બુદ્ધ અને આંબેડકરથી પરિચિત કરાવું.

રાઠોડી મોજડી અને રેબનના ચશ્માં લઇ આપું,
માથે રજવાડી સાફો ને તને શેરવાની પહેરાવું.

તારા જન્મ દિવસે લાડકા તને હું લાડ લડાવું..

                          - રાહુલ, વણોદ #તને લાડ લડાવું...

Harshada Kadam Gujar "હg"

#તને મારી યાદ આવે છે #કવિતા

read more
mute video

Sohil Patel

read more
હર એક જગ્યા એ તને પામવા માટે ખુદ ને તારા જેવું બનાવતી રહી... 
તારી એ મોટા અવાજ માં બોલવા ની આદત... 
અને મારો ધીમો અવાજ ને એક કરવા ક્યારેક મોટા અવાજે બોલવા અને તને ધીમે થી બોલવા ની કહેવા ની ટેવ પાડતી રહી... 
મને જોઈ ને "જાન" કહેવા ની તારી આદત... 
ને તને જાન કહેવા ની આદત પાડતી ગઈ... 
આ પાંચ વર્ષ ના આપણા સંબંધ માં... 
હું ખુદ ને તારા માં ઢાળતી ગઈ... 

પણ ખબર ક્યાં હતી... 
કે દોસ્તી ની સંબંધ નો કોઈ અંત નહિ... 
પરંતુ વિખુટા પાડવા નો હશે... 
એ જ સ્વીકારી ને આજે તારી આદત ને ખુદ માં દુઃખ ભેળવતી રહી...
loader
Home
Explore
Events
Notification
Profile