Find the Best દોસ્તી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutદોસà«àª¤à«€ quotes, દોસà«àª¤à«€ શાયરી hindi, દોસà«àª¤à«€ status ફોટા, દોસà«àª¤à«€ status, દોસà«àª¤à«€ અને પà«àª°à«‡àª®,
Ashok Kokani
a-person-standing-on-a-beach-at-sunset આસમાન મારાથી નારાજ છે તારાઓનો ગુસ્સો પણ બેમીસાલ છે મારાથી ઇર્ષા કરે છે એ બધા કેમકે ચાંદથી તેજસ્વી દોસ્ત મારી સાથે છે ©Ashok Kokani #દોસ્તી મેરી. જાન જિગરી દોસ્ત શાયરી
#દોસ્તી મેરી. જાન જિગરી દોસ્ત શાયરી
read moreDarshana
દુકાનેથી ઘરે જતી વખતે , સામે વરસો જૂનો દોસ્ત મળ્યો, મને એમ કે એ પૂછશે કેમ છે તું, પણ એ બોલ્યો શું થયું છે, કેમ ખોટું હસે છે, બોલ ચાલ., કાંઈક તો થયું છે તને, "બસ તને એક ને જ ખબર પડી કે હું તકલીફ માં છું બીજા કોઈને કેમ નહીં,?" અલ્યા તું ખોટું હસે, કે બોલે, પણ તારી આંખો,! તને આખે આખો સમજાવી દે !!! આનું નામ દોસ્તી!. #ગુજરાતી #yqmotabhai #yqgujarati #હુંઅનેમારીવાતો #દોસ્તી
#ગુજરાતી #yqmotabhai #yqgujarati #હુંઅનેમારીવાતો #દોસ્તી
read moreQuotes of Adi
તારી આ સુંદરતા ને મારા પાને પાને લખું છું, તારી આ દોસ્તી ને હું પ્રેમ ના સ્થાને લખું છું. સત્ય છે આ, સંભાળ તારા જ કાને કહું છું, અરે, આ વાત હું આખા જગ ને શાને કહું છું !! #તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી YourQuote Motabhai YourQuote Baba Best YQ Gujarati Quotes
#તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી YourQuote Motabhai YourQuote Baba Best YQ Gujarati Quotes
read moreQuotes of Adi
उलजा हुआ था मुश्किलों में जब, तेरी यारी और साथ मिला तब। खुशहाल जिंदगी जीता हुँ अब, मेरी लिए दुनिया में तुंही है सब। #friendship #bestfriend #मित्रता #દોસ્તી Many Problems , One Solution My best friend ....... #yqbaba #yqdidi #yqmotabhai
#Friendship #bestfriend #मित्रता #દોસ્તી Many Problems , One Solution My best friend ....... #yqbaba #yqdidi #yqmotabhai
read moreQuotes of Adi
મુક્ત મને કૂદવા મળ્યો છે પ્રકૃતિ નો ઉછંગ. એક મેક માં મસ્ત બની ની લગાવ્યો રંગ. મહેફિલ તે એવી જામી ના પડે કોઈ ભંગ. થાય છે એવું જ્યારે ભાઈબંધો હોય સંગ. #मित्रता #દોસ્તી #friendship #life
#मित्रता #દોસ્તી #Friendship life
read moreમસ્તાન
મન માં હતુ કે શું કમાયો આજ દિન સુધી, પાછળ ફરી જોયુ તો દોસ્તો નુ પીઠબળ હતુ......... #friendshipday #ગુજરાતી #દોસ્તી #yqgujarati #yqmotabhai
#FriendshipDay #ગુજરાતી #દોસ્તી #yqgujarati #yqmotabhai
read moresrushti pandya
અંતર ભલે રહ્યું સો જોજનોનું પણ દોસ્ત તારો પ્રેમ પણ તો સો ગણો છે! #દોસ્તી #yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas
#દોસ્તી #yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas
read moreStudent of god
દોસ્તી કભી ખાસ લોગો સે નહિ હોતી, જિનસે હોતી હૈ વહી લોગ ખાસ બન જાતે હૈ ©Ram #દોસ્તી
#દોસ્તી
read more