Nojoto: Largest Storytelling Platform

Best મારા Shayari, Status, Quotes, Stories

Find the Best મારા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 172 Followers
  • 503 Stories
    PopularLatestVideo

sauvji thakor

#મારા #ભાઈનો #એક #રોલ #છે, #☝️🤙🔥# #શાયરી #☝️🤫🙃

read more
mute video

AbhiPriya

#મારા અનુભવો માંથી..... #વિચારો

read more
દરેક સામે ખુલાસો કરવાનું મૂકીદો ,

કેમકે લોકો એ જ માનસે જે એમને સાચું લાગતું હશે .

😇🙏

©AbhiPriya #મારા અનુભવો માંથી.....

Vini Patel

#મારા શબ્દ ની ભીનાશ VR Budasana #વિચાર

read more
રેતી નો કોઈ રંગ હોતો નથી 
ઊંટ નો કોઈ આકાર હોતો નથી 
ખાબોચીયા ને મોટાપો હોતો નથી 
આંધળા ને દુનિયા અજાણી હોતી નથી 
મીઠા માં મીઠાશ હોતી નથી 
ભગવાન કાંઈ બહાર હોતો નથી 
નસીબ ને કયારેય તાળાં હોતાં નથી 
અહીં તો
માણસને પૈસો દેખાય છે 
સાચુ તો એ છે
ઈન્સાનીયત થી પૈસો કયારેય મોટો હોતો નથી...

✍Writer Vini 
 #મારા શબ્દ ની ભીનાશ  VR Budasana

Vipul Kalani

"#તને પામું ના #પામું એ
#તો #કિસ્મતની  #વાત છે, 
પણ #જિંદગીભર  તને 
#ચાહું એ તો #મારા  #હાથની  વાત #છે".v₹ #citysunset

Vipul Kalani

"#મારા દિલની  #ધડકન બનીને 
#દિલમાં  રહીશ #તું.?
 જ્યાં સુધી  #શ્વાસ ચાલે
 #ત્યાં સુધી સાથે  #રહીશ તું ?"v₹ #dilbechara

Harsha Katkoria

#મારા દિલમાં મારો કાન્હો તો હૂ મંદિર મસ્જિદ ગુરુદ્વારા યા ક્યાંય પણ નથી જતી જયારે રુદય મા જા મારો લલ્લો તો બાહેર શા માટે ફાંફાં મારવાના માનસી સેવા છે રમતો કાન્હો છેઆજ મારા મનમંદિર ના ભાવ છે હૂ રહી અબુધ તો બહુ ના જાણું જાણું તો બસ એટલું જાણું કિસાન ના પસિનામા નાના બાલક ના રુદય મા તેમજ ભૂખ્યાતરસ્યા માનવી માંજ સાચો લલ્લો છે તેથી હૂ બહુ ઊંડી ના ઉતરતા માનસી સેવા ની હક્કદાર છું

read more
મારા દિલમાં મારો કાન્હો તો હૂ મંદિર મસ્જિદ ગુરુદ્વારા યા ક્યાંય પણ નથી જતી  જયારે રુદય મા જા મારો લલ્લો તો બાહેર શા માટે ફાંફાં મારવાના 

માનસી સેવા છે રમતો કાન્હો છેઆજ મારા મનમંદિર ના ભાવ છે 

હૂ રહી અબુધ તો બહુ ના જાણું 

જાણું તો બસ એટલું જાણું કિસાન ના પસિનામા નાના બાલક ના રુદય મા તેમજ ભૂખ્યાતરસ્યા માનવી માંજ સાચો લલ્લો છે 
તેથી હૂ બહુ ઊંડી ના ઉતરતા માનસી સેવા ની હક્કદાર છું #મારા દિલમાં મારો કાન્હો તો હૂ મંદિર મસ્જિદ ગુરુદ્વારા યા ક્યાંય પણ નથી જતી  જયારે રુદય મા જા મારો લલ્લો તો બાહેર શા માટે ફાંફાં મારવાના 

માનસી સેવા છે રમતો કાન્હો છેઆજ મારા મનમંદિર ના ભાવ છે 

હૂ રહી અબુધ તો બહુ ના જાણું 

જાણું તો બસ એટલું જાણું કિસાન ના પસિનામા નાના બાલક ના રુદય મા તેમજ ભૂખ્યાતરસ્યા માનવી માંજ સાચો લલ્લો છે 
તેથી હૂ બહુ ઊંડી ના ઉતરતા માનસી સેવા ની હક્કદાર છું

Vipul Kalani

#તમારા માટે તો મેં #એટલી હદ સુધી 
#દુઆ કરી છે કે 🍀🍁😘
કોઈ તમને #પ્રેમ કરે તો પણ બસ
 #મારા જેવો #જ કરે 🌿🍂
v₹

Harshada Kadam Gujar "હg"

#મારા વિચાર

read more
"હજી" હું શબ્દ છું ઢોળાઈ જઈશ કાગળ પર,
જમાના ને કહી દઈશ કે શબ્દોથી ઘેરાયેલી છું
🌹હર્ષદા કદમ ગુજર🌹
 "હજી" #મારા વિચાર

insta રોમેન્ટિક.gujju143

*#ચાંપલી તારી #લટ ને તારો #વટ,🌹*

*#મારા દીલ #મા કરે #ખટપટ😘*

Zarna dayma

#નોજોટો #ગુજરાતી #રચના #મારા #સપના #Quote

read more
મારી આંખો માં સપના  ફક્ત  તારા જ હતા,
પણ હવે મને લાગ્યું કે એ ફક્ત મારા જ હતા.! #નોજોટો #ગુજરાતી #રચના #મારા #સપના
loader
Home
Explore
Events
Notification
Profile