Nojoto: Largest Storytelling Platform

Best ચાહું Shayari, Status, Quotes, Stories

Find the Best ચાહું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 8 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Vipul Kalani

"#તને પામું ના #પામું એ
#તો #કિસ્મતની  #વાત છે, 
પણ #જિંદગીભર  તને 
#ચાહું એ તો #મારા  #હાથની  વાત #છે".v₹ #citysunset

Bira Chaudhari

તારી ચાહત #કવિતા

read more
તારી ચાહત 
હું તને એટલું ચાહું કે ચાહું બારે માસ ,
ઉગે નહીં દિવસ મારો જો જોઉં નહીં તને આજ.
જેમ અજવાળા વગરનો દિવસ અને અંધારા વગરની રાત નકામી,
એમ તારા વગર હું નકામી.
જેમ હવા વગરનો શ્વાસ અને પાણી વગરનું જીવન નકામું ,
એમ તારા વગર હું નકામી.
જેમ વરસાદ વગરની ધરતી અને પાણી વગરની માછલી નકામી,
એમ તારા વગર હું નકામી.
જેમ પૃથ્વી વગરની દુનિયા અને મંદિર વગરનો ભગવાન નકામો,
એમ તારા વગર હું નકામી.
જેમ અલ્પવિરામ વગરનું બિન્દુ અને વિશ્વાસ વગરનો પ્રેમ નકામો 
એમ તારા વગર હું નકામી. 
                                    BINDU તારી ચાહત

Vaghani Prashant (પ્રવાઘ)

દીપ કાવ્ય ✍️,,

read more
તું
હા તું
હા તું જ
મુજ હૃદયે
એવી કંડારાય
ના મળે એ સુરત
ના એવી કોઈ મુરત
શિલ્પી બન્યું હૃદય મારું
લાગણી વડે તારી મુરત કંડારી
પ્રણય મંદિર મહીં પણ તું પૂજાણી
પૂજા કરી રોજ તુજ ને સમરણું
રોજ તારી કરું આરાધના
હવે તું મારી સાધના
તું જ પ્રાર્થના
હા તું
બસ તું
હવે ઈશ્વર માની પૂજુ તને
તને જ માનું સઘળું હું
ના કઈ બીજું ચાહું
બસ ચાહું તને દીપ કાવ્ય ✍️,,

Jay Dharaiya

#પરંતુ#ગુજરાતી#શાયરી#કવિતા#વિચારchlengenojotofollowlovesharegujjutrending Harshul Pandey Bhagat Sahil Pooja Pradeep Kumar Bijendra Kumar

read more
પરંતુ  હું તને ચાહું છું તેના હજાર કારણો છે મારી પાસે,
પરંતુ તને હું પસંદ નથી એટલે હું શાંત બેસીસ!!

તું મારી જિંદગી છે,તું મારી દુનિયા છે
પરંતુ તારી દુનિયા હું નહિ  કોઈક બીજું છે એટલે હું શાંત બેસીસ!!

હું તને ચાહું છું એમ કહી તો ના શક્યો,
પરંતુ એક દિવસ તને પ્રેમની કિંમત સમજાશે એટલે હું શાંત બેસીસ!!

આ જન્મ મેં તને પ્રેમ કર્યો પણ તે મને ધિક્કાર્યો,
પરંતુ આવતા જન્મમાં તું મળશે એ આશાએ  હવે હું શાંત બેસીસ!!

-જય ધારૈયા ( જય ધારૈયા ) #પરંતુ#ગુજરાતી#શાયરી#કવિતા#વિચાર#chlenge#nojoto#follow#love#share#gujju#trending Harshul Pandey Bhagat Sahil Pooja Pradeep Kumar Bijendra Kumar

Manisha Dhaval Bariya

read more
લે એક વચન પાળી બતાવુ હું..
ચાહું ફકત તને...
ન તારાથી કશું ચાહું...)💝


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile