Nojoto: Largest Storytelling Platform

Best પહેલીનજરનોપ્રેમ Shayari, Status, Quotes, Stories

Find the Best પહેલીનજરનોપ્રેમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

Jay Dharaiya

તેમણે મારી સામું જોયું,મેં તેમની સામું જોયું, એ નજર હટાવી ન શક્યા,હું નજર ઝુકાવી ના શક્યો, અને પ્રેમ થઈ ગયો! હું વાંચતો હતો બુક,ત્યાં આવ્યા અને મને કર્યો હેરાન, હું ગુસ્સો કરી ના શક્યો,અને એ શાંત રહી ના શક્યા, અને પ્રેમ થઈ ગયો! #Love #poem #feelings #nojotophoto #gujrati #ગુજરાતી #લાગણી #પ્રેમી #શાયરી #કવિતા #પહેલોપ્રેમ #ગુજ્જુ #પહેલીનજરનોપ્રેમ #કોલેજપ્રેમ #આંખોનીભાષા #Boyandgirl #collegelove

read more
 તેમણે મારી સામું જોયું,મેં તેમની સામું જોયું,
એ નજર હટાવી ન શક્યા,હું નજર ઝુકાવી ના શક્યો,
અને પ્રેમ થઈ ગયો!

હું વાંચતો હતો બુક,ત્યાં આવ્યા અને મને કર્યો હેરાન,
હું ગુસ્સો કરી ના શક્યો,અને એ શાંત રહી ના શક્યા,
અને પ્રેમ થઈ ગયો!


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile