Nojoto: Largest Storytelling Platform

Best પત્ર Shayari, Status, Quotes, Stories

Find the Best પત્ર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutપત્રક a, પત્ર લેખન ધોરણ 10, પત્ર લેખન ધોરણ 6, પત્ર લેખન નમૂના, પત્ર લખવાની મજા,

  • 24 Followers
  • 26 Stories

kaushik

#yqgujarati #yqmotabhai #મિત્ર #પત્ર

read more
કેટલી તકલીફ પડી સરનામું શોધી રહ્યો!
મોબાઈલના જમાનામાં પત્ર લખી રહ્યો,
યાદ આવ્યો એ મિત્ર,બાળપણનો મારો સાથી 
મોબાઈલ નંબર ના મળ્યો પત્ર લખી રહ્યો,
લખું શું મિત્ર!બહુ લખી તારા માટે કવિતા
સરનામું મળી ગયું  મિત્રનું,પત્ર લખી રહ્યો..
- કૌશિક દવે


 #yqgujarati #yqmotabhai #મિત્ર #પત્ર

पूर्वार्थ

#પત્ર

read more
પત્ર खो गई वो...

चिट्ठियाँ...जिनमे लिखने के सलीके छुपे होते थे,
कुशलता की कामना से शुरू होते थे,बड़ों के चरणस्पर्श पर ख़त्म होते थे!
और बीच में लिखी होती थी जिंदगी...
नन्हें के आने की खबर,मां की तबियत का दर्दं
और पैसे भेजने का अनुनय,फसलों के खराब होने की वजह!
कितना कुछ सिमट जाता था,एक नीले से कागज में....
जिसे नवयौवना भाग कर सीने से लगाती,और अकेले में आंखों से आंसू बहाती!
मां की आस थी ,पिता का संबल थी 
बच्चों का भविष्य थी ,और गांव का गौरव थी ये चिट्ठियाँ!
डाकिया चिट्ठी लाएगा,कोई बांच कर सुनाएगा
देख देख चिट्ठी को,कई कई बार छू कर चिट्टी को
अनपढ़ भी,एहसासों को पढ़ लेते थे!
अब तो स्क्रीन पर अंगूठा दौड़ता है,और अक्सर ही दिल तोड़ता हैं
मोबाइल का स्पेस भर जाए तो,सब कुछ दो मिनिट में डिलीट होता है!
सब कुछ सिमट गया छै इंच में,जैसे मकान सिमट गए फ्लैटों में
जज्बात सिमट गए मैसेजों में,चूल्हे सिमट गए गैसों में,

और इंसान सिमट गए पैसों में  . ❤️

©purvarth #પત્ર

परवाज़ हाज़िर ........

#પત્ર #शब्द People do not pay attention to every word written, every feeling should have sound

read more
પત્ર " लोग लिखे हुए हर शब्द पर गौर नहीं  करते
 हर शब्द / एहसास से आवाज़ होनी चाहिए 
बंदिशे हज़ार बन्दों तुम असर कुछ खास नही होगा
 तुम्हारी कद्र तो हे साहेब " मगर लोगो में पहचान होनी चाहिए "

©G0V!ND DHAkAD #પત્ર 
#शब्द

People do not pay attention to every word written, every feeling should have sound

RjSunitkumar

#પત્ર

read more
પત્ર એમના વિશે શું લખું ???? કંઈ જ સમજાતું નથી

દરેક ક્ષણો માં એમનો પ્રેમ વરસે છે.... બસ

દિલ થી......

©RjSunitkumar #પત્ર

RjSunitkumar

#પત્ર....

read more
એક વખત એક વ્યક્તિ એ ઈશ્વર ને પત્ર લખ્યો અને કીધું કે

અમે તમારી આટલી ભક્તિ કરીએ છીએ ખરા મન થી 

તમારી સેવા કરીએ છીએ તો વારે વારે આપ કેમ અમારા જીવનમાં સંકટો

આપો છો?????....

ઈશ્વર એ જવાબ આપ્યો કે હું એજ વ્યક્તિ પર પ્રસન્ન થાઉં છું 

જેના માં તકલીફો નો સામનો કરવાની સીમા કેટલી છે ???એ માપુ છું

જો હું દુઃખ આપુ તો એ ક્યાં સુધી લડી શકશે...એની સામે...

આ બધું જોવા માટે જ હું આંકરા માં આકરી પરીક્ષા કરતો હોઉં છું..

અને તું એક બાબત જરૂર યાદ રાખજે જીવન માં સુખ અને દુઃખ 

ચક્ર ની જેમ ગતી કરતું હોય છે.....જેમ દિવસ પછી રાત થવી નક્કી હોય છે એમ જ

દુઃખ પછી સુખ આવવું નક્કી હોય છે....

એટલે જ હું મારા ભકતો ની ભયંકર કસોટી કરતો હોઉં છું..,

પેલા ભકત ની આંખો ભીની થઈ ગઈ અને બોલ્યો પ્રભુ આપ ની લીલા 

અપ્રમ પાર છે...... જય હો મારા દ્વારકાના નાથ....🙏🙏

©SuNiTKuMaR #પત્ર....

Harish Pandey

#પત્ર #हरीश तन्हा Priyanka oberoye madhvi ❣️ Ek__Masoom 🐦Awaaz-e-shayari (Imran Hussain) Neeraj Bakle (neer✍🏻)

read more
પત્ર अभी कुछ कहा कुछ सुना इस ख़त ने मुझसे, 
मै बाते कुछ इस कदर करता हूँ उससे, 
                           "हरीश तन्हा" #પત્ર #हरीश तन्हा  Priyanka oberoye madhvi ❣️ Ek__Masoom 🐦Awaaz-e-shayari (Imran Hussain)  Neeraj Bakle (neer✍🏻)

Bhupendrasinh Rana(jagat)

#પત્ર

read more
હાય રે !!
એ અભણ આંખો ને હાથ આવ્યો !
મારો પ્રેમ થી ભરેલો કાગળ "જગત"

#જગત #પત્ર

Nidhi Adhyaru

#પત્ર

read more
પત્ર લાગણીઓને વાચા આપે તે પત્ર .
સ્નેહીજનો વતી વાર્તાલાપ  કરે તે પત્ર.
આંખોથી જોવાય અને હૃદયથી વંચાય  તે પત્ર. #પત્ર

Naranji Jadeja

# પત્ર

read more
પત્ર પત્ર તુ મોંઘો થયો કે  કલમ  તારી શાહી.
લખતો તુ પુત્ર  પત્ર અંતે  રહેતી તારી સહીં.
આંખો તલસે જોવા વિતયા કેટલા વરસ.
ના યાદ તારી તાજી થાય નથી થતો હરખ.
વાક નથી તારો એમા યુગ ગયો બદલાઈ.
સમય નથી સમય નથી એક વાત રટાઈ. # પત્ર

Naranji Jadeja

read more
પત્ર પત્ર તુ મોંઘો થયો કે  કલમ  તારી શાહી.
લખતો તુ પુત્ર  પત્ર અંતે  રહેતી તારી સહીં.
આંખો તલસે જોવા વિતયા કેટલા વરસ.
ના યાદ તારી તાજી થાય નથી થતો હરખ.
વાક નથી તારો એમા યુગ ગયો બદલાઈ.
સમય નથી સમય નથી એક વાત રટાઈ.
loader
Home
Explore
Events
Notification
Profile