Nojoto: Largest Storytelling Platform

Best વાર્તા Shayari, Status, Quotes, Stories

Find the Best વાર્તા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વાર્તા નવી, વાર્તા, જાદુઈ વાર્તા, વાર્તા લેખન, વાર્તા આપો,

  • 73 Followers
  • 258 Stories

Darshana

માનસી! " અપાર દર્દમાં પણ માનસી એ અવાજ સાંભળીને ખુશ થઈ ગઈ.."સમીર..સમીર તું આવી ગયો ,તું સાચે આવી ગયો તું..?" "માનસી , તું યાદ કરે ને હું ના આવું એમ બને?" સમીર ની સામે જોઈ ને માનસી ને લાગ્યું એની આંખોમાં ઉદાસી..હતી પણ એનું દર્દ એટલું હતું કે આગળ કાઈ બોલ્યા પહેલા એ બેભાન થઈ ગઈ.. આંખો ખુલી ત્યારે માનસી હોસ્પિટલમાં હતી અને એક સરસ મજાનું બાળક બાજુમાં સૂતું હતું.. હા એને પ્રસુતિ નું દરદ ચાલુ હતું ને સમીર આવી ગયો હતો, સમીર સાથે જ એના પ્રેમ લગ્ન માતા પિતા એ જ કરાવી આપેલા.. એકદમ અવાજ આવતા એ ચમકી ,જોયું #story #gujarati #ગુજરાતી #yqmotabhai #yqgujarati #વાર્તા #હુંઅનેમારીવાતો

read more
અનોખો પ્રેમ...
     (વાર્તા)
Read in caption માનસી! "  અપાર દર્દમાં પણ  માનસી એ અવાજ સાંભળીને ખુશ થઈ ગઈ.."સમીર..સમીર તું આવી ગયો ,તું સાચે આવી ગયો તું..?"
"માનસી , તું યાદ કરે ને હું ના આવું એમ બને?" સમીર ની સામે જોઈ ને માનસી ને લાગ્યું એની આંખોમાં ઉદાસી..હતી પણ એનું દર્દ એટલું હતું કે આગળ કાઈ બોલ્યા પહેલા એ બેભાન થઈ ગઈ..
આંખો ખુલી ત્યારે માનસી હોસ્પિટલમાં હતી અને એક સરસ મજાનું બાળક બાજુમાં સૂતું હતું..
હા એને પ્રસુતિ નું દરદ ચાલુ હતું ને સમીર આવી ગયો હતો,
સમીર સાથે જ  એના પ્રેમ લગ્ન માતા પિતા એ જ કરાવી આપેલા..
એકદમ અવાજ આવતા એ ચમકી ,જોયું

Darshana

ઓફિસમાં બહુ ખરાબ દિવસ ગયો હતો એનો , આખો પ્રોજેક્ટ રાતોરાત પૂરો કર્યો હતો અને તેમ છતાંય ક્રેડિટ પંકિત લઈ ગયો હતો, અને એવું કર્યા પછી પણ જરાય શરમ વગર નફ્ફટ પાછો પૂછે છે કેવો લાગ્યો મારો પ્રોજેક્ટ. બહુ જ ગુસ્સો આવ્યો હતો આકાંક્ષાને, પણ કાંઈ સુજ્યું જ નહીં એને અને ઓફિસનું બારણું પછાડીને નીકળી ગઈ એ. આટલું કામ હું કરું ને એ ક્રેડિટ કેવી રીતે લઈ શકે. કોફી પીવાની તીવ્ર ઈચ્છા થઈ આવી એટલે કારને કોફી શોપ તરફ વાળી લઈને ત્યાં એકલી જઈ ને બેઠી આકાંક્ષા. કોફીનો સિપ લેતા લેતા સામે બેઠેલા ટેબલો પર બધાને જોતી હતી. #ગુજરાતી #gujaratiquotes #yqmotabhai #yqgujarati #વાર્તા #હુંઅનેમારીવાતો

read more
" આત્મવિશ્વાસ."

Read in caption. ઓફિસમાં બહુ ખરાબ દિવસ ગયો હતો એનો , આખો પ્રોજેક્ટ રાતોરાત પૂરો કર્યો હતો અને તેમ છતાંય ક્રેડિટ પંકિત લઈ ગયો હતો, અને એવું કર્યા પછી પણ જરાય શરમ વગર નફ્ફટ પાછો પૂછે છે કેવો લાગ્યો મારો પ્રોજેક્ટ. બહુ જ ગુસ્સો આવ્યો હતો આકાંક્ષાને, પણ કાંઈ સુજ્યું જ નહીં એને અને ઓફિસનું બારણું પછાડીને નીકળી ગઈ એ. આટલું કામ હું કરું ને એ ક્રેડિટ કેવી રીતે લઈ શકે.
કોફી પીવાની તીવ્ર ઈચ્છા થઈ આવી એટલે કારને કોફી શોપ તરફ વાળી લઈને ત્યાં એકલી જઈ ને બેઠી આકાંક્ષા. કોફીનો સિપ લેતા લેતા સામે બેઠેલા ટેબલો પર બધાને જોતી હતી.

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #story #વાર્તા

read more
સાત વર્ષની આકાંક્ષા દાદાના ખોળામાં આવીને બેસી ગઈ. દાદાએ એના ગાલ ને પકડીને કહ્યું "કેમ આકુડી તું પાયલ કેમ નથી પહેરતી તું, કેટલી બધી લાવ્યો છું તારા માટે ? " આકાંક્ષા દાદાની સામે જ જોઈ રહી ને પછી હસી ને બોલી "દાદા મને પાયલ નથી ગમતી જરાય,કોઈ એ પગ બાંધી દીધા હોય એવું લાગે છે, ને મારે તો ખૂબ ઉડવાનું છે દાદા, બહુ મોટું આકાશ છે ત્યાં પહોંચવાનું છે." લગ્ન આટલા વર્ષો પછી આકાંક્ષા પાયલ નહોતી પહેરતી.આકાશ ભલે દૂર હતું પણ બંધન એને હજુ પણ મંજુર નહોતું, કદાચ.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #story #વાર્તા

kaushik

"જીવનભરનો સાથ" એ..એ.. સંભાળજે...પડી જતી હમણાં. એમ કંઈ થોડું પડી જવાય! હમણાં જ મેં જોયું તું પડી જતી.મારો હાથ પકડીને ચાલ. #વાર્તા #વૃધ્ધ

read more
" જીવનભરનો સાથ "

ટુંકી વાર્તા

- કૌશિક દવે

વૃદ્ધ પતિ-પત્નીના પ્રેમની વાર્તા...
Caption માં વાંચો...
👇👇👇👇👇 "જીવનભરનો સાથ"

એ..એ.. સંભાળજે...પડી જતી હમણાં.

એમ કંઈ થોડું પડી જવાય!

હમણાં જ મેં જોયું તું પડી જતી.મારો હાથ પકડીને ચાલ.

Bhavna Bhatt

આશાની ખુશી... #વાર્તા ... #fakesmile #પ્રેરક

read more
*આશાની ખુશી* લઘુકથા. ૧૩-૧-૨૦૨૨

આશા સવારે રસોડામાં કામ કરતી હતી અને પિયુષે બેઠકરૂમમાં થી કહ્યું કે આશા ઉતરાયણ પર્વ નિમિત્તે તારે જે જોઈતું હોય એનું લિસ્ટ બનાવી દે ચલ તને સાંજે બજારમાં જઈને લઈ આપું..
આ સાંભળીને આશા હરખનાં આંસુ સારી રહી... લગ્ન જીવન ને પાંત્રીસ વર્ષ નાં વહાણાં વહી ગયા હતા ત્યાં સુધી આશા મનમાં આશા રાખતી કે કોકવાર પિયુષ એને કહે કે તારે શું જોઈએ છે અને આજે અચાનક આટલાં વર્ષોમાં પહેલીવાર પિયુષે કહ્યું કે તારે શું જોઈએ છે આશાની ખુશીનો પાર જ ન રહ્યો...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt આશાની ખુશી... #વાર્તા ...#Nojoto

#fakesmile

Bindu Harshad Dalwadi

#એજવ્યક્તિઆપણોકહેવાય #વાર્તા #nojotobindu #nojotostory #પ્રેરક

read more

Bindu Harshad Dalwadi

#વાર્તા #અંધશ્રધ્ધા #nojotobindu nojoto❤ #સમાજ

read more

musafar

savaj

Raghav Raghuvanashi

loader
Home
Explore
Events
Notification
Profile