Nojoto: Largest Storytelling Platform

Best વ્યક્તિ Shayari, Status, Quotes, Stories

Find the Best વ્યક્તિ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 63 Followers
  • 178 Stories
    PopularLatestVideo

Mahesh Vaghela

#વ્યક્તિ #समाज

read more
mute video

Mukeshdan Gadhavi

#વ્યક્તિ ની મહાનતા #સમાજ

read more
mute video

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #વ્યક્તિ #માણસાઈ

read more
mute video

વિસામો (હિમાંશુ વઘારીયા)

#વ્યક્તિત્વ #વ્યક્તિ #સગપણ #જીવનડાયરી #વિસામો life #lifequotes

read more
#જીવનડાયરી
મહેનતથી પિતાએ જીવતર કર્યું,
મહેનતથી માં એ ઘડતર કર્યું,
સંસ્કારોને ક્ષણિકમાં લજવ્યા એ નરાધમે,
પત્ની હોવા છતાં નવું સગપણ કર્યું #વ્યક્તિત્વ #વ્યક્તિ #સગપણ #જીવનડાયરી #વિસામો #life #lifequotes

सहज

#જીવન #વ્યક્તિ #સંબંધો #Sahaj #gujarati #ગુજરાતી_સાહિત્ય #પ્રેમ #thought #grey #વિચારો

read more
આંખ ને રડવું હવે સહજ લાગે છે,

ને 'સહજ' ને આ કહેવું હવે સહજ લાગે છે...

ને સંસારના મેણાઓથી આટલો ઘડાયો છું,સાહેબ!

માણસ કરતાં નીલકંઠ બનવું સહેલું લાગે છે!






.

©सहज #જીવન #વ્યક્તિ #સંબંધો #sahaj #gujarati #ગુજરાતી_સાહિત્ય #પ્રેમ #thought 
#grey

MG official

#વ્યક્તિ #સંબંધ #કુટુંબ #સમજણ #self_respect #Self #chinta #vyaktitva #Geetkaar #વિચારો

read more
mute video

MG official

#વિચાર #thought #chinta #vyakti #વ્યક્તિ #સસ્પેન્સ

read more
"વ્યક્તિ કેટલું વિચારે છે
તે વિચારવા માટે વિચારને 
પણ કેટલુંય વિચારવું પડે
કે આ વ્યક્તિ વિચારમાં
કયો વિચાર વિચારી રહ્યોં છે"

©MG official #વિચાર #thought #chinta #vyakti #વ્યક્તિ

Vipul Kalani

"#મિત્રતા એટલે 
#કોઈ જ  કારણ #વગર,
સૌથી  #વધુ ગમતી  #વ્યક્તિ".v₹ #Barrier

Vibrant Writer

#કર્મ કોઈને નથી છોડતું...👇 કોઈ સારો માણસ #વ્યક્તિ કે #પરિસ્થિતિ ના દબાણથી અયોગ્ય કર્મ માં સહભાગી બને તો એ માણસ જીવતે જીવ #નર્ક ભોગવે છે. ©vibrant_writer #ભીષ્મ અને #દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો #Nojotogujarati #ગુજરાતી #વિચાર #મૃત્યુ #દુર્યોધન

read more
Trust me કર્મ કોઈને નથી છોડતું...👇

કોઈ સારો માણસ 
વ્યક્તિ કે પરિસ્થિતિ ના દબાણથી
અયોગ્ય કર્મ માં સહભાગી બને તો 
એ માણસ જીવતે જીવ નર્ક ભોગવે છે.
                            ©vibrant_writer
ભીષ્મ અને દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો 
જ્યારે અધર્મી, અભિમાની, સત્તાલોલૂપ દુર્યોધનના પક્ષે 
લડે છે ત્યારે તેઓ પોતાના માટે જીવતે જીવ જ મનોમંથન 
રૂપી નર્ક તૈયાર કરે છે અને અવિચારી મૃત્યુ મરે છે.
©vibrant_writer #કર્મ કોઈને નથી છોડતું...👇

કોઈ સારો માણસ 
#વ્યક્તિ કે #પરિસ્થિતિ ના દબાણથી
અયોગ્ય કર્મ માં સહભાગી બને તો 
એ માણસ જીવતે જીવ #નર્ક ભોગવે છે.
                            ©vibrant_writer
#ભીષ્મ અને #દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો

music r.d Ranva Dilip

વ્યક્તિ

read more
જે વ્યક્તિ આ જ તમને જોઈને હસે છે 
ને તે જ વ્યક્તિ તમને કાલ જોતાં રહી જશે.
- Music r.d 
( Ranva Dilip ) વ્યક્તિ
loader
Home
Explore
Events
Notification
Profile