Nojoto: Largest Storytelling Platform

Best વગર Shayari, Status, Quotes, Stories

Find the Best વગર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 63 Followers
  • 145 Stories
    PopularLatestVideo

_aravind_9094

દોસ્તી..... . . #દોસ્તિ #દોસ્ત #દોસ્તો #દ્વારા #વગર #મોજ #શાયરી

read more
mute video

Vipul Kalani

"#મિત્રતા એટલે 
#કોઈ જ  કારણ #વગર,
સૌથી  #વધુ ગમતી  #વ્યક્તિ".v₹ #Barrier

Creg Prajapati

read more
જિંદગી નો સ્વાદ,
 કંઇક એવો થઈ ગયો છે. કે,

પ્રોબ્લેમ વગર નો દિવસ,
મીઠા વગર ના શાક જેવો લાગે છે,

                                             chirag.....

Jigi

યાદ તારી અચાનક આવી ગઈ તો ફેક આઇડી થી તને જોયો કેમકે મને તો બ્લોક કરી રાખી છે તુએ  આમ સ્વીકારવું સહેલું નથી કે જેની સવાર મને જોયા વગર નઈ થતી હતી એના દિવસો મારા વગર વીતી રહ્યા છે.

Priti Youhaan Prashantji

read more
આત્મા વગર આત્મીયતા ન જન્મે,

વાત્સલ્ય વગર વિશ્વાસ ન જન્મે

સ્નેહ વગર શ્રધ્ધા ન જન્મે,

અને

પ્રભુ માં ભાવ વગર પરબ્રહ્મ ન જન્મે...

Krishna Darji

લાગણી....❤

read more
ખાખડાવતા રહો એકબીજાના દિલના દરવાજા, રોજ મૂલાકાત તો નહીં પણ આહટ આવતી રહેવી જોઈ એ,કાશ એ ખ્વાઈશ પુરી થઈ જાય ઈબાદત વગર, એ ગળે લગાડી લે મારી ઇજાજત વગર,બહું શાયરીઓ છે યાર પણ ના અવાજ છે, તો ના કોઈ સાંભળવાવાળું,કાશ હું શબ્દોમાં મારો પ્રેમ લખતી,કેવી રીતે તને હા પાડી હતી એ વાત લખતી,પકડ્યો હતો હાથ તારો મારા હાથમાં, થઈ શકતું તો એ કિસ્સો 100 વાર લખતી,ના છોડવા દેતી તારો હાથ મારા હાથમાંથી જો શક્ય હોત તોઆપણો સાથ લખતી,ને હા જો બીજી વાર પ્રેમ કરવાનું મોકો આપતી કિસ્મત તો હું મારી તકદીર માં તને હરરોજ લખતી.....

                    

                                              
                                                                                               Krishna ❤ લાગણી....❤

Bira Chaudhari

તારી ચાહત #કવિતા

read more
તારી ચાહત 
હું તને એટલું ચાહું કે ચાહું બારે માસ ,
ઉગે નહીં દિવસ મારો જો જોઉં નહીં તને આજ.
જેમ અજવાળા વગરનો દિવસ અને અંધારા વગરની રાત નકામી,
એમ તારા વગર હું નકામી.
જેમ હવા વગરનો શ્વાસ અને પાણી વગરનું જીવન નકામું ,
એમ તારા વગર હું નકામી.
જેમ વરસાદ વગરની ધરતી અને પાણી વગરની માછલી નકામી,
એમ તારા વગર હું નકામી.
જેમ પૃથ્વી વગરની દુનિયા અને મંદિર વગરનો ભગવાન નકામો,
એમ તારા વગર હું નકામી.
જેમ અલ્પવિરામ વગરનું બિન્દુ અને વિશ્વાસ વગરનો પ્રેમ નકામો 
એમ તારા વગર હું નકામી. 
                                    BINDU તારી ચાહત

sabdoni ramat

prem

read more
દરેક વાતમાં તારી યાદ છે,
શબ્દે સજાવવામાં ક્યાં માત છે...
હૈયે હામ ને તારું જ નામ છે,
અહી બીજું ક્યાં કંઈ ભાન છે...
વાતો, યાદો, મુલાકાતો અહીં છે,
નજરો મિલાવું એટલી ક્યાં હામ છે...
હૈયાના ધબકારે તારું જ નામ છે,
શ્વાસમાં પણ તારા વગર ક્યાં રામ છે...
ઓ..મુજ મહી વસનારા મહેબૂબ!
હવે તારાં વગર આ જીવનમાં ક્યાં આશ છે...
                               sabdoni_ramat_ prem

Manoj Khande

read more
તારા થી દૂર તારી રાહ મા છું, કેવા અજુગતા વિશ્વાસમાં છું,
ખબર છે તું નહિ આવે, તારા વગર જાણે છેલ્લા શ્વાસ માં છું.

નજરો થી દૂર છે, મને ખબર છે તું મજબૂર છે,
છતાંય તારી રાહ માં ઊભો છું, ભર્યું આંખો માં પૂર છે.

પણ આ એક એક ક્ષણ દૂર તારા થી રેહવાતું નથી,
કેમ કરી કાપવા આ દિવસ, આ રાત હવે મારા થી સહેવાતી નથી.

અસહ્ય છે આ વેદનાં કે કઈ હું કહી શકતો નથી,
તારા વગર કેમેય હવે એક રોજ જીવી શકતો નથી. 

આ અંતર ઘણું લાંબું છે તુજ કે હું કેમ કરીને કાપુ,
દૂર દૂર સુધી જતા તારા આ પગલાં હું કેમ કરીને માપૂ.

વાત જો આ ભવ ની હોત તો કોઈ વાતજ ના હોત,
તને અને મને દૂર રાખી શકે એવી કોઈ ની તાકાતજ ના હોત.

દૂર જે અવકાશ છે, તારો ત્યાજ ક્યાંક નિવાસ છે,
મળશું આપણે બહુ જલ્દી થી આ મારા પ્રેમ નો વિશ્વાસ છે. 

~મનોજ ખાંડે

Manoj Khande

તારા થી દૂર તારી રાહ માં. when you lose the one you love the most. #કવિતા

read more
તારા થી દૂર તારી રાહ મા છું, કેવા અજુગતા વિશ્વાસમાં છું,
ખબર છે તું નહિ આવે, તારા વગર જાણે છેલ્લા શ્વાસ માં છું.

નજરો થી દૂર છે, મને ખબર છે તું મજબૂર છે,
છતાંય તારી રાહ માં ઊભો છું, ભર્યું આંખો માં પૂર છે.

પણ આ એક એક ક્ષણ દૂર તારા થી રેહવાતું નથી,
કેમ કરી કાપવા આ દિવસ રાત હવે મારા થી સહેવાતી નથી.

અસહ્ય છે આ વેદનાં કે કઈ હું કહી શકતો નથી,
તારા વગર કેમેય હવે એક રોજ જીવી શકતો નથી. 

આ અંતર ઘણું લાંબું છે તુજ કે હું કેમ કરીને કાપુ,
દૂર દૂર સુધી જતા તારા આ પગલાં હું કેમ કરીને માપૂ.

વાત જો આ ભવ ની હોત તો કોઈ વાતજ ના હોત,
તને અને મને દૂર રાખી શકે એવી કોઈ ની તાકાતજ ના હોત.

દૂર જે અવકાશ છે, તારો ત્યાજ ક્યાંક નિવાસ છે,
મળશું આપણે બહુ જલ્દી થી આ મારા પ્રેમ નો વિશ્વાસ છે. તારા થી દૂર તારી રાહ માં.

when you lose the one you love the most.
loader
Home
Explore
Events
Notification
Profile