Nojoto: Largest Storytelling Platform

Best રહસ્ય Shayari, Status, Quotes, Stories

Find the Best રહસ્ય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રહસ્ય translate in english, રહસ્યમય દુનિયા, રહસ્યમય વાતો, રહસ્યમય વાર્તા, રહસ્ય સચિવ,

  • 13 Followers
  • 14 Stories
    PopularLatestVideo

Kasturi

#રહસ્ય #लव

read more
mute video

મસ્તાન

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #જીવન #રહસ્ય

read more
મારા જીવન ના કોઈ રહસ્ય નથી,

મારુ જીવન જ એક રહસ્ય છે..... 
 #yqmotabhai #yqgujarati #ગુજરાતી #જીવન #રહસ્ય

મસ્તાન

#yqgujarati #yqmotabhai #રહસ્ય #ગુજરાતી #જીવનગાથા

read more
બંધ ડાયરી ત્યાં સુધી જ કુતુહલ જગાવે જ્યાં સુધી એનુ રહસ્ય અકબંધ છે......

પછી તો એ અને એના પાત્રો પસ્તી જ છે..........  #yqgujarati #yqmotabhai #રહસ્ય #ગુજરાતી #જીવનગાથા

Devyani Chugadia

#માણસ #રહસ્યમય_છે_જીવન #રહસ્ય #yqbaba #yqdidi #yqmotabhai #yqgujarati

read more
માણસ છું એટલે સમજવાનો પ્રયત્ન કરું છું,
બાકી રહસ્ય, રહસ્ય જ રહે તો શું ફેર પડે..! #માણસ 
#રહસ્યમય_છે_જીવન 
#રહસ્ય 
#yqbaba 
#yqdidi 
#yqmotabhai 
#yqgujarati

Mahendrasinh(Mahi)

જિંદગીના રહસ્યો.... #જિંદગી #રહસ્ય #ખજાનો #માણસ #શાયરી

read more
અઢળક રહસ્યો છે જિંદગીના છતાં બીજાના રહસ્યો શોધે છે,
ખજાનો છે અખૂટ પોતાની પાસે,તો પણ માણસ બીજાનો ખજાનો ખોળે છે.

©Mahendrasinh(Mahi) જિંદગીના રહસ્યો....
#જિંદગી #રહસ્ય #ખજાનો #માણસ

shivsadhana

#નારી #ચિંતન #રહસ્ય

read more
જ્યારે કોઈ પુરૂષ છોડીને જાય ત્યારે એને મનાવવાથી એ ફરી આવે તેવી શક્યતાઓ રહેલી હોય છે,
પરંતુ જ્યારે એક સ્ત્રી છોડીને જાય છે ત્યારે તે ફરી પાછી વળશે તેવી શકયતા નહિવત હોય છે કારણ તે ગયાના કેટલાય સમય પહેલાં જ છોડી ચુકી હોય છે.
તે ગયા પહેલાં બસ ખુદને સમય આપતી હોય છે, સ્વંય દ્વારા લેવાયેલ નિર્ણયમાં ખોટી પડવાનો . #નારી #ચિંતન #રહસ્ય

mojilo._chetudo

read more
રહસ્ય કારણ વગર કોઈને તમારું રહસ્ય ના કહેશો સાહેબ, 
સબંધમાં તકલીફ પડશે ત્યારે 
એ તમારા વિનાશનું કારણ થઇ શકે છે !!

v s

#રહસ્ય

read more
rahasy badha no hoi j Che koi na chapai che to koi na chupai che #રહસ્ય

Vibrant Writer

લોકો કહે છે... #આંખો થી #શરાબી લાગો છો, #હૃદય થી #આનંદિત લાગો છો. શું #રહસ્ય છે આ #ખુશી ઓનું? મેં કહ્યું... મને આંખોથી પીવાની #આદત છે, મને હદયથી ખીલવાની આદત છે, #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #lovequotes #writer #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #shayaris #gujaratishayari #shayarilover #Nojotogujarati #gujaratipoetry #nojotoગુજરાતી #જીવવા #vibrant_writer #pritliladabar #eklavy #પ્રકૃતિ

read more
લોકો કહે છે... 
આંખોથી શરાબી લાગો છો,
હૃદયથી આનંદિત લાગો છો. 
શું રહસ્ય છે આ ખુશીઓનું? 

મેં કહ્યું... 
મને આંખોથી પીવાની આદત છે,
મને હદયથી ખીલવાની આદત છે,
પ્રકૃતિ સાથે તાલ મિલાવતો રહું છું, 
બસ મને આમ જીવવાની આદત છે. 
©Vibrant_writer લોકો કહે છે... 
#આંખો થી #શરાબી લાગો છો,
#હૃદય થી #આનંદિત લાગો છો. 
શું #રહસ્ય છે આ #ખુશી ઓનું? 

મેં કહ્યું... 
મને આંખોથી પીવાની #આદત છે,
મને હદયથી ખીલવાની આદત છે,

Bindu Harshad Dalwadi

#મિત્ર#રહસ્ય#પ્રેમ nojoto #Bindu #શાયરી

read more
નાનકડી મારી ડાયરી નું

પહેલું પાનું પણ "તું"

      ને છેલ્લું પાનું પણ "તું"...! #મિત્ર#રહસ્ય#પ્રેમ
#nojoto
#bindu
loader
Home
Explore
Events
Notification
Profile