Nojoto: Largest Storytelling Platform

Best મતલબ Shayari, Status, Quotes, Stories

Find the Best મતલબ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મતલબી meaning in english, મતલબ કે ગાને, મતલબ કે, મતલબ નથી, મતલબ ની દુનિયા,

  • 9 Followers
  • 9 Stories
    PopularLatestVideo

vibrant.writer

કોઈ મતલબથી બંધાય તે #સંબંધ નહીં, સંબંધમાં #મતલબ શોધે તે #સંબંધી નહિ. - ©vibrant writer ✍️ #vibrant_writer #pritliladabar #yqmotabhai #yqgujarti

read more
કોઈ મતલબથી બંધાય તે સંબંધ નહીં,
સંબંધમાં મતલબ શોધે તે સંબંધી નહિ. કોઈ મતલબથી બંધાય તે #સંબંધ નહીં,
સંબંધમાં #મતલબ શોધે તે #સંબંધી નહિ.
- ©vibrant writer ✍️
#vibrant_writer
#pritliladabar
#yqmotabhai 
#yqgujarti

Vipul Kalani

"#મને કોઈ  #બીજાથી  શું 
#મતલબ, 
મારે તો  બસ #તું  અને #તારો  પ્રેમ  #જોઈએ".v₹ #BoneFire

PARAM

#Barrier #મતલબ #વિચાર

read more
મળે છે સૌ મતલબ થી, મતલબી આ દુનિયા છે,
કારણ વિનાનું યાદ કરે, એવું કોઈ સગું ક્યાં છે.

પૂછે તબિયત સામેથી, તો જાણજો કે કામ છે,
હેતુ વિના હસવાનું, અહી કોઈનું ગજું ક્યાં છે.

©પરમ
તા. ૧૬/૦૬/૨૦૨૦ #Barrier 
#મતલબ

Dixeet Patel

#મતલબ #lovebeat #gujjuboy #Vandru

read more
mute video

Panchal MUNNA HN

break

read more
It's your love that, એય જાનુડી...
ખબર છે મને કે તારે બવ કામ હોય છે...
પણ એનો મતલબ એમ નથી કે તું પોતાનો ખ્યાલ ના રાખે..
હા હું હદ કરતા વધારે
 તને ચાહું છુ એનો મતલબ એમ નથી કે તું પણ મને ચાહે 💔

-it's me hn- break

Bholu ZunZa

#પ્રેમ

read more
એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો શું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી પ્રેમ કરી બેઠો કે એ 
જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય…

Bholu Zunza... #પ્રેમ

સંજય _"સાંજ" નો શણગાર

#OpenPoetry મતલબની દુનિયામાં સૌ કોઈ મતલબથી કામ રાખે છે સાહેબ...
જેવો મતલબ પૂરો...સબંધ પૂરો..'સાંજ'✍ #SRcreation #vicharo_ni_duniya_sr #મતલબ

1M.R_writer

#નોજોટો #વિચાર

read more
તમે હેરાન થાઓ છો એનો મતલબ એ નથી કે તમે ખરાબ છો,
પણ એનો મતલબ એ છે કે તમે જરૂરત કરતાં વધારે સારા છો...
બવ સારા ના બનાય સાહેબ...... #નોજોટો

Harun Diwan

#દિકું.💭 #જો☝🏼 કોઈ #તમને 🚶ખોઈ ને 😃Håppy છે, 🎊#તો એનો #મતલબ 🎈એ #છે કે #એને 🕺ક્યારેય #તમારી 😥કાઈ #પડી🚷 #ન હોતી.💯

read more
 #દિકું.💭
#જો☝🏼 કોઈ #તમને 🚶ખોઈ ને 😃#Håppy છે, 🎊#તો એનો #મતલબ 🎈એ #છે કે #એને 🕺ક્યારેય #તમારી 😥કાઈ #પડી🚷 #ન હોતી.💯


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile