Nojoto: Largest Storytelling Platform

Best જોઈએ Shayari, Status, Quotes, Stories

Find the Best જોઈએ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 51 Followers
  • 118 Stories

Vipul Kalani

"#મને કોઈ  #બીજાથી  શું 
#મતલબ, 
મારે તો  બસ #તું  અને #તારો  પ્રેમ  #જોઈએ".v₹ #BoneFire

Vipul Kalani

"#પ્રેમમાં સારી  પાત્રતા #જોઈએ,
#અને પાત્રતામાં  #પવિત્રતા  જોઈએ".v₹* #Light

Devarshi Vyas Kshitij

તરહી ગઝલ.... જોઈએ...

read more
તરહી ગઝલ મુશાયરા માટે:

 જોઈએ
(છંદ બંધારણ: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) 
---------------------------------

આ કહાનીને દિશા સાચી મળેલી જોઈએ...
જિંદગીને ચાલને પાછી ઉકેલી જોઈએ...

શબ્દ જોને લડખડે છે આપને જોતા બધા, 
આંખથી આ આંખમાં વાતો થયેલી જોઈએ...

એ અદબથી ઝાંઝરીઓ ચાલ એની ચાલતી,
એ હ્રદયના ભાગમાં જગ્યા કરેલી જોઈએ...

ને પછી શું મુશ્કુરાહટ પર તમારું મોહવું, 
ને જવાબે આપની હાંસી ફરેલી જોઈએ...

બોલતાં ટીખળ કરે છે આ અદાઓ આપની, 
ને અમારા નામથી નજરો નમેલી જોઈએ...

માત્ર મારા સ્મૃતિમાં પડ્યું રહે ચાલે નહીં,
આપણી એ વાત હૈયામાં ધરેલી જોઈએ...

છે સહારો યાદનો બસ આપને રહ્યો 'ક્ષિતિજ',
આંખ એ પણ અશ્રુથી બાઝી ગયેલી જોઈએ...


✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ" તરહી ગઝલ.... 
જોઈએ...

કિશોર આહીર

સફર ભલે ટૂંકો હોય

પણ યાદગાર હોવો જોઈએ એમ

વ્યક્તિ ભલે કોઈપણ હોય

પણ વફાદાર હોવો જોઈએ.

"કાનજી"

તું અને બસ તું જ #કવિતા

read more
🌹 હર્ષ 🌹

હર્ષ તારા ચહેરાનો
બીજું શું જોઈએ,
ઝણકાર તારા પાયલ નો 
બીજું શું જોઈએ,
જેની આંખો નો પલકાર 
કવિતા બની જાય છે,
જોઈએ એ નજર નો નશો 
બીજું શું જોઈએ..
➖
પ્રશાંત જોષી 
"કાનજી" તું અને બસ તું જ

KD Gadhvi

જીંદગી

read more
જીંદગી છે યાર જલસાથી જીવો....

✍️ કાનજી ગઢવી

   "જીંદગી" શબ્દ નાનો છે પણ દરેક માટે જીંદગીનો અર્થ જુદો જુદો હોય છે. જીંદગીમાં દુઃખો, દર્દો, પીડાઓ, મુસીબતો, બીમારીઓ, ઘડપણ છે અને અંતે મૃત્યુ તો છે જ. પણ આ બધું હોવાં છતાં પણ જીંદગીને જલસાથી જીવવા માટે સાહસ તો જોઈએ જ. ખાલી સુખ જ હોય જીંદગીમાં તો એ જીંદગી શું કામની? અને ખાલી દુઃખ જ હોય જીંદગીમાં તો પણ એ જીંદગી શું કામની?.. દુઃખ આવે ત્યારે જ તો સુખની કિંમત ખબર પડે ને‌ અને  જીંદગી તો સુખ અને દુઃખનો સરવાળો છે. અને દુઃખ હોય જીંદગીમાં તો ફરિયાદ શું કરવી.. એવું કોણ છે અહીં જેને દુઃખ નથી જીંદગીમાં. દુઃખમાં પણ હસીને જીવવું બસ એ જ તો છે જીંદગીની સાચી વ્યાખ્યા.. જીંદગી ને દરેક ક્ષણ માણવું જોઈએ કારણ કે આપણે નથી જાણતા કે ક્યું ક્ષણ છેલ્લું ક્ષણ હશે. હવે વાત રહી જીંદગીને જલસાથી જીવવાની. જીંદગી જીવો તો જલસાથી જીવો કારણ કે જીંદગી ક્યાં ફરી મળવાની છે. ભુલી જાઓ શું મેળવ્યું છે ને શું ગુમાવ્યું છે બસ આ ક્ષણને જલસાથી જીવો લ્યો. મૃત્યુ તો અંતે આવવાનું જ છે તો શું કામ આપણે જીંદગી ને દુઃખી થઈને વેડફી દ‌ઈએ. જીંદગી જેટલી હોય જેવી હોય બસ જલસાથી અને હસી ખુશીથી ચાલોને જીવી લ‌ઈએ..

✍️ કાનજી ગઢવી જીંદગી

Faiyaz Dela

read more
દૂરથી.નજીક આવવુ સહેલુ છે..
સાહેબ
પણ નજીકથી પાસે આવવુ અઘરુ છે.



 માણસ તો જોઈએ તેટલા મળે 
સાહેબ.
પણ જોઈએ તેવા તો ભાગ્યેજ મળે

Sunny Bhandari

સુખ જોઈએ તો રાત્રે જાગવું નહીં. શાંતિ જોઈએ તો દિવસે સૂવું નહીં. સમ્માન જોઈએ તો નકામું બોલવું નહીં. #Shayari #nojotophoto

read more
 સુખ જોઈએ તો રાત્રે જાગવું નહીં.            
શાંતિ જોઈએ તો દિવસે સૂવું નહીં.         
સમ્માન જોઈએ તો નકામું બોલવું નહીં.

Sunita joshi aasal

read more
એકલતા ના ગમે મને ..હા' મને  ઘોંઘાટ જોઈએ..માણસો ની ભીડ માં રહેવા મારે તો રોજ તહેવાર જોઈએ.✍️by sunita joshi aasal..

#Mr_p_boricha 😉

જે તમારી સાથે ન થવું જોઈએ,

એ તમારે બીજા સાથે ન કરવું જોઈએ !!
💐 #Mr_p_boricha
loader
Home
Explore
Events
Notification
Profile