Nojoto: Largest Storytelling Platform

Best મને Shayari, Status, Quotes, Stories

Find the Best મને Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 255 Followers
  • 909 Stories

Mukeshdan Gadhavi

#મને એ સંબંધો ખુબ ગમે છે, જેમાં હું નહીં પણ આપણે હોય. #પ્રેરક

read more

purvi Shah

#લાગણી #તને #મને #yqgujarati #મોટાભાઈ #yqlove #દિલ_ની_વાતો #YourQuoteAndMine Collaborating with Nimish Andhariya

read more
Lagni Taney
Lagni maney
Fakt matr atlo j che,
Tare chupavo che mare jatavo che. #લાગણી #તને #મને #yqgujarati #મોટાભાઈ #yqlove #દિલ_ની_વાતો  #YourQuoteAndMine
Collaborating with Nimish Andhariya

Vipul Kalani

"#મને કોઈ  #બીજાથી  શું 
#મતલબ, 
મારે તો  બસ #તું  અને #તારો  પ્રેમ  #જોઈએ".v₹ #BoneFire

Vipul Kalani

"#પરિચય નથી  #તોય કોઈ #મને  
 #એ તરફ   #ખેંચે છે,
 આ પાગલ #દિલ  ની ધડકનો  #ઉધારમાં  #વેચે છે".v₹

Vipul Kalani

"#પરિચય નથી  #તોય કોઈ #મને  
 #એ તરફ   #ખેંચે છે,
 આ પાગલ #દિલ  ની ધડકનો  #ઉધારમાં  #વેચે છે".v₹

Vipul Kalani

"#પરિચય નથી  #તોય કોઈ #મને  
 #એ તરફ   #ખેંચે છે,
 આ પાગલ #દિલ  ધડકનો  #ઉધારમાં  #વેચે છે".v₹

Vipul Kalani

#તારું રૂપ નહીં... 
તારી #લાગણી ગમે છે... 
🔸
#તારી આંખો નહીં... 
#એમાં ઉભરાતો #પ્રેમ ગમે છે... 
🔸
#તારા હોંઠ નહીં... 
#એમાંથી બોલેલા #શબ્દો ગમે છે..
🔸 
#મને તું નહીં... 
#બસ તું જ #ગમે છે...🌹v₹

Kinjal Pandya

હા, મને ગર્વ છે હું સ્ત્રી છું.
મારા નિયમો જાતે બનાવી જીવું છું. 
મારા ઘરની સારથી બની કૃષ્ણની ગરજ સારું છું.
હું રાધા છું,  અનસૂયા છું, જગત જનની છું 
સમય આવ્યે હાથમાં ખપ્પર પકડી સંહાર કરતી મહાકાળી છું.
હું સંપૂર્ણ સમર્પિત કરી દઈશ  મારી જાતને પણ,
મને હાનિ પહોંચાડશે તો ઈતિહાસ સાક્ષી છે 
હું પોતે જ રણચંડી બની છું.
હું  અબળા નારી નથી કે ધરતીમાં સમાય જાઉં 
હું આદ્યશક્તિ છું આકાશેથી જ પ્રગટ થાઉં છું. 
મને ગર્વ છે મારા સ્ત્રીત્વ પર કારણ હું જ તો સંસારનો સાર છું. 

-કુંજદીપ. #gujaratishayri #gujaratipoem #melove #inspiration #truelove #purelove #selfrespect #navratri #womenpower

Kinjal Pandya

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #Wine #Love

read more
તારા અધરો થી મદિરા પીવાની
તારા જ અસ્તિત્વ ને જોવાની
આદત છે મને એવા નશાની


તારી આંખો ના છલકતા જામ પીવાની
આંખોથી અંતરમાં પગરવ પાડવાની
આદત છે મને એવા નશાની 


તારા રોમેરોમ માં વસી જવાની
તારા સ્પર્શ નો રોમાંચ માણવાની
આદત છે મને એવા નશાની

જો તું ન હોય સાથે મારી
તો જરુર પડશે મૈખાને જવાની
કારણ આદત છે મને એવા નશાની..

આ જવાની તો આમ જ જવાની
મને આશ છે તારી પાસે રહેવાની
આદત છે મને એવા નશાની.

- કુંજદિપ🌹 #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #wine #love

sachin goswami

read more
ક્યાંક ખેતરોમાં રહી ગયેલાં પગલાંઅો નાં અવશેષો ને સાચવવાનું  મન થાય છે,રમતા રમી ગયેલાં કેટલીક આંબા અને પીંપળી ની ડાળીઆે માં હરખડાં લેવાનું મન થાય છે,ગામ ના દરેક ઘર ને દરવાજે મળતાં આદર થી પોતે મહાન હોવાનો અનુભવ થાય છે,
જ્યારે અે જ ગામ ના પાદરે કોઈ ની રાહ પણ જોવાઈ છે અને તેના અન્દર ની આત્મા થી નીકળતો અવાજ જાણે કોયલ ના કંઠ માં થી નીકળેલ મધુરતાં.
"તારા  ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,તારી યાદ માં ગીતડા નવ ગવાશે આે વાલમ નાં આ ઠંડી ની રાતો પવન માં ક્યાંય વહીં જાશે,ઊગતા સુરજ ની સાથે' આથમણા કિરણો ની સાંજ થાશે વાલમ,ચાંદની સી ઞળહળતી રાત મા નિંદર સમા દીવા ઓ લાગશે,આંસુ ઓ ના પડખા ફેરવી આ ચાદરશી ભીંગાશે મારા રાજ રાહ જોતાં  આ વસંત પણ ચાલી જાશે.

"તારા  ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,

રંગ મા તંગ બની સંગ સંગ ઈ શેરીઓ મા રાસડા ની ધૂળ કયાંય થમી જાશે ને એ નવ દિવસ ની રાત્રિ પણ વેરાઈ જાશે,ઓ પ્રિય રાહ જોતા આ પાદર ના પંખિઓ ઉંડી જાશે,

ગામના પાદર પાણી ભરશું,વડલા નીચે હિંચડા ઞૂલશું..ભરતા ઠોકર વાગશે મને ઞૂલતા પવન લાગશે મને ..ગામ ને ડુંગર લાકડા વીણશું..ઘર ના ખેતરે ચારો વાઠશું..વણતા કાંટો વાગશે મને વાઠતાં દાતર વાગશે મને...

જેમ અેક જૂથ માંથી છૂટો પડેલ તારો પણ વિદાય નો ભોગ બને છે તેમજ હુ તો તારી પાનેતર...જેમ તરસ લાગતા પાણી સુકાય,પવન થકી પાંદડા વેરાઈ,જેમ સુરજ થકી ચાંદની વેરાઈ,ચાંદની થકી દીવસ વિદાઈ પામે છે તેમજ હુ તારા થી અણદીઠેલી આંસ લઈ,ખોબા મા પાણી નો દરીયો લઈ, શ્યામ કાજે દિવો લઈ  એજ ઘર ના ખૂણા મા જ્યાં તારી મારી કેટલીક હૈયાં થી બંધાયેલી યાદો ની અંજવાશ મા તારી રાહ જોવાઈ છે..
loader
Home
Explore
Events
Notification
Profile