Nojoto: Largest Storytelling Platform

Best ફોન Shayari, Status, Quotes, Stories

Find the Best ફોન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ફોન ના ફોટા, ફોન ના કવર, ફોન ની રીંગટોન, ફોન કરો, ફોન પે એપ,

  • 15 Followers
  • 16 Stories
    PopularLatestVideo

Apeksha Gupta

#mankibat#Phoneki#yaade #ફોન

read more
ફોન Ek time tha jb tumhara ek msg bhi delete krna gawara nhi tha,
Ab ek time he ki tumhara no. tk phone me nhi rakh sakti

©Apeksha Gupta #mankibat#phone#ki#yaade 

#ફોન

Ñïrãl Pätêl

#ફોન

read more
ફોન માનવી ને મજાનું રમકડું જડયું,
જોતો જોતો એના ભીતર માં સ્પર્શી ગયું,
સુખમાં અને દુઃખ માં સહભાગી બન્યું,
પણ એક બીજા થી દૂરી નું એ કારણ બન્યું,
જોતો જોતા માનવી ને પોતાના વશ માં કરતું ગયું,
નાની નાની વાત ને લોકો આગળ બતાવવા લાગ્યું, #ફોન

vasim Gaha

#ફોન #કવિતા

read more
ફોન વાગે...

સવારથી માંડી સાંજ સુધી,
ઘર - ઘરમાં હવે ફોન વાગે.
જાણે ભુલાય ગઈ આજ, 
નાના નાનીની સૌને વાર્તા લાગે .

આજ દિન સુધી જે સચવાય રહ્યા,
એ સબંધોમાં જોને હવે કાટ લાગે.
ઘડીક પૂરતી પણ મળાતુ નથી કોઈને,
હોઇ પાસે છતાં કેમ આવડું અંતર લાગે.

ખિસ્સો ખાલી ખમ રહેતો સદા અમારો,
તોય એ દિવસો અમને ભરપુર લાગે.
આજ જો  ભર્યો છે આ વર્ષો પછી,
તો આમાં સાથે ભરેલ અભિમાન લાગે.

હાથ હોઇ સદા અમે પકડેલ એમનો,
પછી થોડી કઈ પેલી ઠેસ લાગે.
હવે તો હથિયાર લઈને નીકળીએ,
તોય મનમાં થોડીક  બીક લાગે.
 
By_ 🖋🖋🖋 Gaha Vasim I. #ફોન

Aakashsinh Rathod

read more
*♥હજું સુધી ઉદાસ છે એ મારો ફોન કાપીને એને ઘમંડ હતો કે ફરી થી ફોન આવશે*

Ravi gondaliya

#Horrible my thoughts

read more
The horrible day  છેલ્લી વાર અને ફોન માં કહેલું 

ફોન મુકો કોઈક આવી રહ્યું છે. 

આજ સુધી ખબર નથી ધર માં કે એની જીંદગી માં.. #Horrible my thoughts

Krishna Vekariya

read more
એક સમય હતો કે જ્યારે યાદ કરતાં ની સાથે તારો ફોન આવી જતો, અને અત્યારે તને યાદ કરી ને રડુ છુ તો પણ તારો અવાજ નથી સાંભળી શકતી.                                   ખબર નથી હકીકત શુ છે પણ હવે પ્રેમ નથી રહ્યો એવું લાગે છે. કેમ કે જો એવું હોય ને તો કેહવું નાં પડે કે મારે વાત કરવી છે તુ ફોન કર. કહયા પહેલા ફોન આવી જાય.

ભોલો (Jigs)

ફોન! Hiral prajapati Kanubhai Dalwadi Anju Kumari Sunil Kumar Upadhyay #વિચાર

read more
ફોન હા ફોન! આ ફોને તો દાટ વાળી છે!! 
હા ફોન! પરિવારને વિખૂટા પાડવામાં સકુની મામા !!
હા ફોન! નાના થી માંડીને મોટા બધાએ દાટ વાળી છે!! 
હા ફોન! સહજતાથી વાપરે તો સુદામા નહિતર મામા કંસ!! 
હા ફોન! ફોને તો દાટ વાળી છે!! 

લી. ભોલો (Jignesh Jogiya) ફોન!  Hiral prajapati Kanubhai Dalwadi Anju Kumari Sunil Kumar Upadhyay

hasu parmar

ફોન સારી અને ખરાબ વસ્તુ ફોન. કોઈ ના સંબંધ તોડે કોઇક ના જોડે.તો સમજી વિચારી ને વાત કરવી.

Khetani Jasmay

*હજું સુધી ઉદાસ છે એ મારો ફોન કાપીને એને ઘમંડ હતો કે ફરી થી ફોન આવશે* #LoveOrFriendship

Shingala Nichit

#ફોન

read more
Good morning
I
Miss yoy #ફોન
loader
Home
Explore
Events
Notification
Profile