Find the Best પ્રણય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પà«àª°àª£àª¯ નો અરà«àª¥, પà«àª°àª£àª¯ meaning, પà«àª°àª£àª¯ કવિતા, પà«àª°àª£àª¯ શાયરી, પà«àª°àª£àª¯,
Darshana
લાગે છે ધરતીનો પ્રેમ એને ફરી ખેંચી લાવ્યો, ગયા વર્ષે જતો રહેલો મુકી ને એ વરસાદ, બમણા જોરથી અનરાધાર આવ્યો.. અવનિ=ધરતી, આભ=આકાશ #yqgujarati #yqmotabhai #પ્રેમપ્રસ્તાવ #પ્રણય #ધરતી_આકાશ #વરસાદ #YourQuoteAndMine Collaborating with Unnati Dave
Darshana
અધૂરી કહાણી ની શું વાત કરું દોસ્ત શરીર ક્યાંય શ્વાસ લે છે અને.. મન ક્યાંય ભટકે છે.. #open4_collabe #ખલાસી #પ્રણય #અધુરી_કહાણી #yqmotabhai #yqgujarati #yqgujaratiquotes #YourQuoteAndMine Collaborating with Maan Gohil
srushti pandya
ફૂલની ફોરમ અહીં અકબંધ છે.... મારી કિતાબમાં તું શબ્દો મહીં જીવંત છે! હતો ભલેને સંબંધ અરસપરસ છેહનો.... પીળાં પડેલાં પાનાં વચ્ચે પ્રણય હજી અનંત છે! #yqmotabhai #yqbaba #પ્રણય #પ્રેમ_એટલે #surunashabdo #shailykaprayas PC - #pinterestimage
Darsh
લાગણીઓનો ઘુઘવતો દરિયો પ્રણય ના વમળમાં ડુબાડે જ છે પાત્રોને, કહાની અધુરી રહી જ જાય છે એટલે જ તો પ્રેમીઓની #ખલાસી #લાગણી #પ્રણય #અધુરી_કહાણી #yqmotabhai #yqgujarati #yourquoteandmine Collaborating with Maan Gohil
Vaghani Prashant (પ્રવાઘ)
યાદ જ તારી, મને જીવન અર્પે, પ્રણય કાજે, સઘળું છે અર્પણ, જો હૃદયે પોઢીને. પ્રણય તો છે, ખૂબ જ તુંજ માટે, છતાં સૂતો છું, યાદોના પડખામાં, લાગણીઓ ઓઢીને. પ્રણય તાન્કા ✍️,,
SHAHiSM
હૃદય માં રાખી હતી તે વાત , જાહેર માં આવી ગઈ, તારા પર લખેલી ગઝલ , આજ અખબાર માં આવી ગઈ. મારા પ્રણય ની વાત તે , તારા સુધી આવી ગઈ , તારા પર લખેલી ગઝલ , આજ અખબાર માં આવી ગઈ. હૃદય નો મારો એ છાનો અવાજ , તું બરાબર સાંભળી ગઈ , લાગણીયો નો આ ઝરમર પ્રવાહ , મારા પર તું વરસાવી ગઈ, ભીંજાયો હું તારા એ વરસાદ માં , ત્યાં મને તું હૂંફ આપી ગઈ,
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto