Nojoto: Largest Storytelling Platform

Best કલમ Shayari, Status, Quotes, Stories

Find the Best કલમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutકલમ ૩૦૭, કલમ ૩૨૩, કલમ ૩૭૬, કલમ 420, કલમ 125,

  • 24 Followers
  • 43 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #કલમ #મોબાઈલ #નોકરી

read more

Quotes of Adi

#તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી YourQuote Motabhai YourQuote Baba Best YQ Gujarati Quotes

read more
તારી આ સુંદરતા ને મારા પાને પાને લખું છું,
તારી આ દોસ્તી ને હું પ્રેમ ના સ્થાને લખું છું.
સત્ય છે આ, સંભાળ તારા જ કાને કહું છું,
અરે, આ વાત હું આખા જગ ને શાને કહું છું !! #તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી      
YourQuote Motabhai
YourQuote Baba
Best YQ Gujarati Quotes

kaushik

#કલમ #કાગળ

read more
"કલમ અને કાગળ"

નમતી જાય નમતી જાય
કલમ કાગળ પર ઝૂકતી જાય
ઝૂકતી જાય ઝૂકતી જાય
કલમ જલ્દી ઝૂકતી જાય

હાથમાં પકડે કલમ ને
હાથ પણ નમતો જાય
ઝૂકે હાથ કલમ સાથે
કાગળ પર ટેકો કરતો જાય

વિચાર અભિવ્યક્તિ આવેને
કલમ કાગળ પર લખતી જાય
હાથ કલમ ને કાગળ સાથે
હૈયું લખતા ભરાઈ જાય

લખતી જાય લખતી જાય
કલમ કાગળ પર લખતી જાય
-કૌશિક દવે— % & #કલમ #કાગળ

Ruchit Valand

#river

read more
#કલમ
 
`રીસાયેલી છે કલમ છતાં લખાઇ જાય છે, રડતાં અંતરે પણ શબ્દો રચાઇ જાય છે.. અમારી હથેળીઓ તો જન્મથી જ ખાલી છે, છતાં હસ્તરેખા ઓ જોઈ આશાઓ ઉભરાઈ જાય છે....., 

        ✍રૂચિત વાળંદ✍ #river

Piરાणी N@સरीन !! "Twiનकल"

#alone

read more
#કલમ.
દિલના જખમો 
પર ક્યાંકામ લાગે 
છે કોઈ મલમ, 
 હા મળે છે થોડી 
સાંત્વના જ્યારે હાથમાં 
લઇએ કાગળ અને કલમ. 
-Pirani Nasrin.
♥️की✍️से... #alone

Damyanti Ashani✍️

#કાગળ #કલમ #ચોખલિયું

read more
તેં જોયું કેવું ઝટપટ વંચાય છે...!?
ચોખલિયું જ હવે સઘળું લખાય છે.

કે'વાય ભલે લખ્યું છે મેં ટેરવે,
કાગળ-કલમ જેવું થોડું લખાય છે?

    ~Damyanti Ashani #કાગળ #કલમ #ચોખલિયું

Naranji Jadeja

read more
*"કાગળ"*
કાગળ રિસાઈને ક્યાં સંતાઈ બેઠા,
કલમ  ખડિયો એને મનવા બેઠા.
એ હું હતો જેને તમે ભુલી બેઠા,
હવે તમે મોબાઇલના ખોળે બેઠા.
ભુલી જાય છે માનવી પ્રેમ પ્રસંગ,
હૈયાના ચિત્રોમાં કલમનો હતો સંગ.
હતા આપણી પાસે ઇન્દ્રધનુષી રંગ,
અવનવા આપણા હતા અંગ.
પ્રેમ પુષ્પ વાહક બની પિયુ પાસે જતા,
કાગળ હવે એજ આંસુ લૂછતાં હતાં.
ક્યારેક આંસું ના એંધાણ બનતાં,
તો ક્યારેક સરકારી જમાઈ બનતા.
હવે કાગળ કલમ કબાડી જઈ રહ્યા.
કહે"નર" આ તો મેં એમના દુઃખડા કહ્યા.

નારાણજી જાડેજા "નર"
ગઢશીશા, માંડવી.

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile