Nojoto: Largest Storytelling Platform

Best આપણી Shayari, Status, Quotes, Stories

Find the Best આપણી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 31 Followers
  • 150 Stories

srushti pandya

#ટાઢક #ગુજરાતી #આપણી વાતો #yqmotabhai #yqbaba

read more
એની આંખોમાં મારો અખંડ વાસ છે
એટલે તો
મારે કલેજે ટાઢક બારેમાસ છે... #ટાઢક #ગુજરાતી #આપણી વાતો #yqmotabhai #yqbaba

Vipul Kalani

"#હું તું #અને  થોડો #સમય  હોય,
 #આપણી વચ્ચે  #એવો પ્રેમ  #હોય".

v₹

Chavda Ajit

#ગુજરાતી_સાહિત્ય #વિચાર

read more
💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સૌ કોઈ આપણને પ્રિય હોય એ આપણી પરખ છે,
આપણે સૌને પ્રિય હોય એ આપણી ઓળખ છે..!!
    💐💐 શુભ સવાર 💐💐
    🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #ગુજરાતી_સાહિત્ય

taro_pagal12

friendship

read more
આપણી બાજી બગાડે પણ ખરા !
દોસ્ત છે, ધંધે લગાડે પણ ખરા !

‘ઊંઘ આવી ગઇ ને...?‘ એવું પૂછવા,
બે–અઢી વાગ્યે જગાડે પણ ખરા !

આપણે જેને દબાવી રાખીએ,
એ જ મુદ્દો એ ઉપાડે પણ ખરા !

આપણી પાસે જ ઉછીના લઇ,
ક્યાંક આપણને જમાડે પણ ખરા !

*પણ હતાશા નામના એક રોગને,*
*આમ ચપટીમાં મટાડે પણ ખરા !* friendship

Rajiv Gajera

read more
જો આપણી ભુલ હોય તો
એકવાર નમી લેવુ,
પણ જો આપણી ભુલ ન હોય તો સામે ગમે હોય લડી લવુ.....

BrijRaj Dave

આપણી ગઈ કાલ કરતા,
આપણી આજમાં કંઈક સુધારો હોવો જોઈએ,સાહેબ..
આ દુનિયા અપડેટની શોખીન છે,
જો આપને આપણી જાતને અપડેટ નહિં કરીએ તો જૂનું વર્ઝન ગણીને લોકો ફેંકી દેશે..!!
#BhuDev_03
#BrijRaj..❤️

Zarna dayma

#ShortStory #તું #હું #આપણી#વાતો #મુલાકાત

read more
અલગ થઈ ગયેલા પ્રેમી ઘણા સમય પછી અચાનક આમને સામને આવી જાય છે, ને થોડી વાતચીત થાય છે.
છોકરી:- તને ખબર છે..?તારા જવાથી.. 
(વચ્ચે થી વાત અટકાવી ને)
છોકરો:- તું પહેલા મને એમ કે તારી જિંદગી માંથી મારા ગયા પછી તું ક્યાં ગઈ.? 
(હળવા સ્મિત સાથે)
છોકરી:- અહીંયા હતી અને અહીંયા જ રહી..!

- ઝરણા દાયમા #shortstory #તું #હું #આપણી#વાતો #મુલાકાત

Abhay Maharaj

#intezar

read more
સૌ આપણને પ્રિય હોય એ આપણી પરખ છે,

આપણે સૌને પ્રિય હોય એ આપણી ઓળખ છે !! #intezar

Sapna Agravat

#તારીનેમારીવાતો #વિચારનાવમળ #સંગીત

read more
તારી ને મારી વાતો જ તો ખાલી આપણી હતી
તેમાં જ તો ઉષ્મા ની હૂંફાળી તાપણી હતી

એકમેક ના શબ્દો માં જ તો જીવ્યા હતા
શ્વાસોચ્છવાસની તો, ક્યારે કરેલી માપણી હતી

એકબીજાના સંગાથે વાવ્યા જે બીજ, તેમાં 
લીલીછમ યાદો ની કરી વાવણી આપણી હતી

ઝાકળ માત્ર થી તો આપણે પલળતા રહ્યાં 
પણ દરિયા જેવી ઊંડી લાગણી આપણી હતી

શબ્દો માં ભાવ ભરી લખતાં મને તો ક્યાં આવડે છે
મેં તો તારા ને મારા પ્રેમની કરેલી આ છાપણી હતી.

- Sapna Agravat #તારીનેમારીવાતો #વિચારનાવમળ

Harsh Patel

# જરૂરી નથી આપણે જરૂરી બનાવી દીધું છે. #Quote

read more
જો આપણને આપણી જાત તો
સારી જ લાગતી હોય,
એમાં કાઈ નવાઈ નથી.,
પણ મઝા ની વાત એ છે કે,
આપણને એ પણ ખબર હોય છે,
કે આપણે જે કર્યું એ ખોટુ કર્યું;
છત્તા આપણે જે બડાઈ માર્યે રાખીયે
એ એથીય વધુ આપણી જાત ને
પોતાની નજર માં પાડતી હોય છે.
અને એ ત્યારે જ સમજાય જ્યારે
કોઈ બીજો તમારી જોડે એમ કરે..!
હા મારા જેવાને આ વાંચીને સમજાય ને 
અમુક ને હજુય પોતાની જાત નહીં
પોતાની બડાઈ વ્હાલી હોય ! # જરૂરી નથી આપણે જરૂરી બનાવી દીધું છે.
loader
Home
Explore
Events
Notification
Profile