Nojoto: Largest Storytelling Platform

Best અને Shayari, Status, Quotes, Stories

Find the Best અને Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 310 Followers
  • 994 Stories

SIMA_MAKVANA_279

Hii I M Sima😍 #આવ્યા સો #તો લાઈક #અને ફોલો #કરતા જજો #પ્રેમ

read more
😍I LOVE YOU😍

©SIMA MAKVANA 279 Hii I M #Sima😍 
#આવ્યા સો #તો લાઈક #અને ફોલો #કરતા જજો

Vipul Kalani

"#પ્રેમમાં સારી  પાત્રતા #જોઈએ,
#અને પાત્રતામાં  #પવિત્રતા  જોઈએ".v₹* #Light

AADHIYA SAMIR(SANGATH)

#ચા #coffe #અને #તું

read more
બંને ની ચા કોફી અને વાતો આજની પૂરી થાય છે હું બિલ ચૂકવવા માટે મારી લાકડી ના સહારે ઊભો થવા જાવ છું અને અચાનક જેમ તરસ્યા ને પાણી મળે એમ કીધું હવે છું ને સંગાથ તારી માટે હવે લાકડી શુકામ એમ કહીને મારી લાકડી છોડાવી અને હાથ એના ખભે રખાવ્યો   ફરી વાર કંઇક યાદ આવતું હોય એમ આંખો નબળી પડી જાય છે સવાર માં આંખ માંથી પાણી નું ટીપુ હા હવે તો પાણી જ ક્યશ અને સુર્ય નું કિરણ મારા મુખ પર પડે છે અને એ મને તાકી તાકીને. જોતી રહે છે ખરેખર અદભૂત છે તું તારા માંથી મને પોઝિટિવ એનર્જી આવે છે સંગાથ .હું જતો હોવ છું એણે કહ્યું કે કાલે આજ સમય પર અહિયાજ મલીશુને???ખબર ના પડી મને કે શરૂવાત મે કરી કે એણે??? પણ જે થતું હતું ને એકૈક તો ઉપરવાળા નો સારો એવો ઇશારો જણાતો હતો.. #ચા #coffe #અને #તું

AADHIYA SAMIR(SANGATH)

#ચા #કોફી #અને #તું

read more
હોસ્પિટલ???
હા હોસ્પિટલ.. છેલ્લા ૪ મહિના થી હું દાખલ હતો લીવર ની સર્જરી થયેલી માટે..અચાનકજ મન્દ અવાજ માં કીધું સોરી સંગાથ બીજાનો ગુસ્સો તારા પર ઉતરી ગયો ,
મે કહ્યુ કઈ વાંધો નહિ 
હાથ મિલાવી કહ્યું હું  સંગિની.. હાલજ અહીંયા આવી છું નોકરી માટે.અને તમે શું કરો છો?
મારું પછી કહીશ પેહલા તમે કોફી પીવો ..અને થોડા શાંત થાવ 
એને કહ્યું મને હું ચા લયશ.. કોફી નહી..
પછી તો શું હતું ..શરૂવાત થાય છે અમારી
😘ચા કોફી અને તું....😘 #ચા #કોફી #અને #તું

AADHIYA SAMIR(SANGATH)

#ચા #કોફી #અને #તું

read more
tea quotes  એ બોલતી હતી ગુસ્સા માં હતી અને હું ફકત ને ફકત એના ગુલાબ ની પાંદડી જેવા હોઠ ને જોતો હતો અને મનોમન સ્માઈલ આવતી હતી એ બોલતી હતી અને હું જોતો હતો ..
પછી મેં કહ્યું જરાક બેસીને ગુસ્સો કરશો?
અને કોફી મગાવું ,એનેતરતજ એવી રીતે કહ્યું જાણે અર્જુન ના ગાંડીવ માંથી તીર ચાલે એમ..
તું હજી નજર નાખ મારા પર .
મારા મિત્ર એ અટકાવતા કહ્યું મેડમ જરા શાંતિ થી અને કડક શબ્દ માં આજેજ જીવિત થય હોસ્પિટલ માંથી રજા મળી છે..અમારો સંગાથ નજર નથી નાખતો... #ચા #કોફી #અને #તું

AADHIYA SAMIR(SANGATH)

#ચા #કોફી #અને #તું

read more
એ જગડતી હતી હું ફકત ને ફકત એને જોઇજ રહ્યો જાણે ઘણા સમય પછી મારું હર્દય ધબકતું હોય એવું લાગ્યું અચાનક એ સામે આવી અને ચપટી વગાડી અને કીધું ઓહ સાહેબ આમ સવાર ના કોઈ છોકરી પડે અને તમે મદદ ને બદલે નજર મારો છો મારા પર, હું હજી કઈ કવ એ પેહલાજ એ મન મૂકી ને જેમ વરસાદ વરસે ને એમ એ વરસી પડી. #ચા #કોફી #અને #તું

AADHIYA SAMIR(SANGATH)

#ચા #coffe #અને #તું.. #SEASON1

read more
tea quotes  ચા કોફી અને તું...
(1)
4 મહિના ની માંદગી બાદ આજ મને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી.
સવાર ના લગભગ 7 વાગ્યા હશે હું અને મારા મિત્રો પેહલાં ની જગ્યાએ પાર્ક ની બહાર કોફી પીતાં હતા, અને અચાનક જ એક જોરથી એક છોકરી ની ગાડી ભટકાય અને સ્લીપ થાય છે અમે લોકો હજી ત્યાં જયે એ પહેલાં જ એ છોકરી ઊભી થાય છે અને સામે વાળા સાથે જગડતી હોય છે. #ચા #COFFE #અને #તું..
#SEASON1

Vipul Kalani

#શ્રધ્ધા એક્સપાયર #થાય તો
               "#અંધશ્રધ્ધા" બને, 
#અને
#વિશ્વાસ અપગ્રેડ #થાય ત્યારે
"          #આત્મવિશ્વાસ" બને...!v₹

Vipul Kalani

"#હું તું #અને  થોડો #સમય  હોય,
 #આપણી વચ્ચે  #એવો પ્રેમ  #હોય".

v₹

Sujal Kanudo

👑#પીઠ_હંમેશા_મજબૂત_રાખવી👑
👑#કેમકે👑
👑#શાબાશી #અને #દગો👑 
👑#પાછળ_જ_મળે_છે... 
      👑👑#જય_ દ્વારકાઘીશ👑👑
loader
Home
Explore
Events
Notification
Profile