Nojoto: Largest Storytelling Platform

Best Livinginthemoment Shayari, Status, Quotes, Stories

Find the Best Livinginthemoment Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutliving with regret quotes, quotes about living life to the fullest, living with the himalayan masters, quotes on living a happy life, living life on the edge quotes,

  • 4 Followers
  • 8 Stories

Savitha

EVERY DAY MAY NOT BE A GOOD...BUT THERE'S SOMETHING GOOD IN EVERY DAY 👍💪🫰😊

©Savitha #lifeexperiences #Living #livinganinspiredlife #Livinginthemoment

Grishma Doshi

🧡📙📙🧡 PS: Though I can't stop myself from the greed of capturing this experience in the words. 😅 #BeautifulMoment #Moment #capturingmoments #Livinginthemoment #flowingwithlife #serenity #experiencinglife #grishmapoems

read more
Today, I had one beautiful moment,
a moment I thought of capturing,
then I told myself
I will capture it next time,
I told myself it will recreate,
I will recreate it, and I continued
flowing with the moment. 🧡📙📙🧡

PS: Though I can't stop myself from the greed of capturing this experience in the words. 😅

#beautifulmoment #moment #capturingmoments #livinginthemoment #flowingwithlife #serenity #experiencinglife #grishmapoems

Grishma Doshi

💜💜 #મનનીવાતો thoughts #soothingwind #pausewithawind #Livinginthemoment #peace #yqmotabhai #grishmapoems

read more
પવનની લહેરખીઓ વહેતી રહેતી,
મન વિચારોમાં વહેતું રહેતું,
ક્યારેક અચાનક સુખદુઃખમા મન જરા થોભતું,
ત્યારે આવતી-જતી લહેરખીઓના સ્પર્શે,
પોતાના શ્વાસ સાથેય સંવાદ કરતુ. 💜💜
#મનનીવાતો #thoughts #soothingwind #pausewithawind #livinginthemoment #peace #yqmotabhai #grishmapoems

Grishma Doshi

આજનુ કાલ પર ના છોડીએ,
પણ એ જ કાલનુ આજ પર ના થોપીએ,
કારણ આજે જ બધું જીવીએ,
તો પછી કાલે શું કરીએ? 💚💚
#life #livinginthemoment #onedayatatime #enjoylife #gujaratipoem #yqbaba #yqmotabhai #grishmapoems

Grishma Doshi

જે હતુ એ આજે નથી,
પણ એનો અફસોસ આજમાં છે.
જે હશે પણ આજે નથી,
એની આકાંક્ષા આજમાં છે.
ને આજ ગઈકાલની આકાંક્ષામાં
અને કાલના અફસોસમાં છે.
ગુંચવણો આ સમયની નથી,
એના તો ફક્ત ત્રણ હિસ્સા છે.
પણ આ તો માનવીનું મન
પડાવતો ભાગ દરેક હિસ્સામાં, ને
પછી અટવાયા કરતો પોતાના હિસાબમાં,
ને તાળો ના મળતા કહેતો
લાગે છે ઘણી અધુરી ઇચ્છા છે. ⏳⏳
#poemtime #regrets #expectations #pastpresentfuture #livinginthemoment #yqbaba #yqmotabhai #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile