Nojoto: Largest Storytelling Platform

Best ભૂલ Shayari, Status, Quotes, Stories

Find the Best ભૂલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ભૂલ નો સમાનાર્થી શબ્દ, ભૂલી ગયા પછી પાઠ, ભૂલો ભલે બીજું બધું, ભૂલી ગયા શાયરી, ભૂલ્યા વગર,

  • 14 Followers
  • 15 Stories
    PopularLatestVideo

Imran Shekhani (Yours Buddy)

ભૂલ કરીએ છીએ #ભૂલ #જીવન #ownvoice #Original #fundaoflife #lifequote #philosophical #thought #YoursBuddy #Thoughts

read more
mute video

vasim Gaha

#મહાનતા #માણસ #તોય_બસ_છે #નશો #ભૂલ #કવિતા

read more
...તોય બસ છે.

ઈચ્છાઓ મહાન બનવાની તારી વ્યર્થ છે,
પહેલાં તું માણસ બની  શકે તોય બસ છે.

દાન  કરવાની વાત  તો તું હવે મેલ પડતી,
પહેલાં  સૌને નડવાનું  ટાળ  તોય બસ છે.

વધી  છે જિંદગી તારી  બસ મુઠ્ઠી જેટલી,
અબોલા  તારા બધા  મટાડ તોય બસ છે.

ચડી ગયો છે તને પણ આ દુનિયાવી રંગ,
પહેલાં  નશો આનો  ઉતાર  તોય બસ છે.

બધે જ ના  હોય ભૂલ  એની  એકલાની,
તારી પણ  હશે એ સ્વીકાર  તોય બસ છે.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #મહાનતા #માણસ #તોય_બસ_છે #નશો #ભૂલ

vasim Gaha

#સબંધો_કાચના #મોન #જાણે_છે #ભૂલ #શાયરી

read more
બધું  જ  એ  જાણે  છે  છતાં 
મોન કેમ પાળે છે ?
 ને સબંધો કાચના એકાદની ભૂલ
 તોડી નાખે છે.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #સબંધો_કાચના #મોન #જાણે_છે #ભૂલ

vasim Gaha

#ભૂલ #સબંધો #અફસોસ #સંભાળ

read more
સંભાળ જરાક પહેલા રાખવીથી તારે ઓ વસીમ 
મરજી વગર પણ મોઢેથી નીકળેલ પેલા  શબ્દોની,

જે વર્ષો પુરાણા તારા  બધા જ સબંધોને  
એક  જટકામાં  જ તોડી ચાલ્યા ગયાં છે.



By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #ભૂલ #સબંધો #અફસોસ #સંભાળ

Damyanti Ashani✍️

#ભૂલ #પસ્તાવો #સિંહફાળો #વિચાર

read more
થયેલી ભૂલોનો પસ્તાવો કરવાને બદલે મેં એ થયેલી ભૂલોને ધન્યવાદ જ આપ્યા છે. કેમ કે મને મઠારવામાં અને જગતને ઓળખવામાં એ થયેલી ભૂલોનો ૧૦૦% સિંહફાળો છે. 

જોકે એકવાર જે ભૂલ જાણતાં-અજાણતાં પણ થઈ હોય, એને બીજી વાર થવા દીધી નથી.

જો હું ક્યારેય ભૂલો જ ન કરત તો આજ દી સુધી જે નિતનવા અનુભવો થયા એ થયા હોત કે? 

~દમયંતી આશાણી #ભૂલ #પસ્તાવો #સિંહફાળો

JAGRUTI TANNA

#ભૂલ #વિચાર

read more
જ્યારે તમે કોઈ નવું કાર્ય કરો છો?ત્યારે ક્યાં માત્ર ભૂલ કરો છો?
ભૂલની સાથે શીખો પણ છો,જો ભૂલ સ્વીકારી શકો તો.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #ભૂલ

dpwritezs

#ભૂલ #Life_experience

read more
❛ ક્યારેય  પણ  શબ્દોમાં  ના ગોત તું  દર્દ મારું,
હું એટલું નથી લખી શકતો જેટલું સહન કરું છું.❜ #ભૂલ

Vibrant Writer

* #ભૂલ * કોઈની ભૂલને એકલામાં કહો, જાહેરમાં #અહમ ઘવાય છે, પછી ભૂલ તો સુધરતી નથી, ને વધારા નો કકળાટ થાય છે. ©Vibrant writer #vibrant_writer कलम बोल रही है। #Love #Nojotogujarati #ગુજરાતી #વિચાર #pritliladabar #EKLAVYA

read more
ભૂલ

કોઈની ભૂલને એકલામાં કહો,
જાહેરમાં  અહમ્  ઘવાય  છે,
પછી  ભૂલ  તો  સુધરતી નથી,
ને વધારા નો કકળાટ થાય છે.
©Vibrant writer * #ભૂલ * 

કોઈની ભૂલને એકલામાં કહો,
જાહેરમાં  #અહમ  ઘવાય  છે,
પછી  ભૂલ  તો  સુધરતી નથી,
ને વધારા નો કકળાટ થાય છે.
©Vibrant writer
#vibrant_writer कलम बोल रही है।

AbhiPriya

#ભૂલ #nojotogujrati #nojotoapp nojoto

read more
ભૂલ થઈ જાય તો માફી આપવી સહેલી છે,
પણ જ્યારે કોઈ ભૂલ કરીને માફી માંગે ત્યારે દિલથી માફ કરવું અશક્ય થઈ જાય છે. #ભૂલ #nojotogujrati #nojotoapp #nojoto

Sindhav Jaydeep

વેદના  હતી  મારી  પણ તું  સાવજ  ની જાન
મહોબત હતી તું મારી  પણ. તું સાવજ. નું  માન

જીવવા નો એક જ વિકલ્પ તારી યાદો નો સહારો 
ભૂલથી  યાદ કરજે  ને  ,ભલે ના મળે સાથ  તારો
વીતેલી ક્ષણો ને કરેલી  વાતો વહાવી  દવ
દિલ ના ઉંડાણ થી એક વાત   કવ
તને  પ્રેમ કરવો  શું એ ભૂલ હતી મારી ?

આ ભૂલ માં તો ભગવાન પણ ભૂલો પડે 
તો સુ  મારા પ્રેમ માં  મારી આંખો  પણ ના રડે ? #adhurikahani3
loader
Home
Explore
Events
Notification
Profile